કિટો બર્ગર (Keto Burger Recipe In Gujarati)

Pinky Jesani
Pinky Jesani @pinky_91182
Rajkot
શેર કરો

ઘટકો

  1. ૪-૫ લેટયુઝ લિવસ
  2. ૧૦૦ ગ્રામપનીર
  3. ૧/૪ tspચીલી ફ્લેક્સ
  4. ૧/૪ tspઓરેગાનો
  5. ૧/૪ tspબ્લેક પેપર
  6. ૧/૪ tspબ્લેક સોલ્ટ
  7. ૧/૨ tspપેરી પેરી મસાલો
  8. ચીઝ ક્યૂબ
  9. ૧ tbspસેન્ડવીચ સ્પ્રેડ
  10. ૫-૬ઓનિયન રિંગ્સ
  11. ૫-૬કેપ્સિકમ રિંગ્સ
  12. ૫-૬ ટામેટા ની સ્લાઈસ
  13. ૫-૬ કાકડીની સ્લાઈસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પનીર ના પીસ કરી તેના પર ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, બ્લેક સોલ્ટ સ્પ્રિંકલ કરો. બંને બાજુ કરવાનું છે.

  2. 2

    બટર નાખી ને પેન માં પનીર ને સેલો ફ્રાય કરો.આજ રીતે કેપ્સિકમ અને ઓનિયન રિંગ્સ ને પણ સેલો ફ્રાય કરો.

  3. 3

    લેટયુઝ લિવસ ને સાફ પાણી માં ધોઈ કપડાં પર ડ્રાય કરો. સેન્ડવીચ સ્પ્રેડ લગાવી દો.

  4. 4

    ઉપર રેડી કરેલ પનીરનો પીસ મુકિ પછી ટામેટા ની સ્લાઈસ, કાકડીની સ્લાઈસ, પેરી પેરી મસાલો, ઓનીયન રિંગ્સ,કેપ્સિકમ રિંગ્સ મૂકી પેરીપેરી મસાલો સ્પ્રિકલ કરો.તેના પર ચીઝ ગ્રેટ કરો.

  5. 5

    બીજા લેટયુઝ લિવ થી કવર કરી સર્વ કરો. તૈયાર છે હેલ્થી કિટો બર્ગર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pinky Jesani
Pinky Jesani @pinky_91182
પર
Rajkot
To cook is my passion n passion is a doorstep of success.. love to cook... any time anywhere..
વધુ વાંચો

Similar Recipes