બર્ગર (Burger Recipe In Gujarati)

Grishma Khunt
Grishma Khunt @cook_26113242

બર્ગર (Burger Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 3-4 બર્ગર પાઉં
  2. 250 ગ્રામબટેટા
  3. 2 ચમચીઆદું,મરચાં,લસણ ની પેસ્ટ
  4. 1 ચમચીગરમ મસાલો
  5. 1 ચમચી લાલ મરચું પાઉડર
  6. સ્વાદાનુસારમીઠું
  7. 2 ટામેટા ની સ્લાઈસ
  8. 1 ડુંગળી ની સ્લાઈસ
  9. જરૂર મુજબ ટામેટા કેચઅપ
  10. જરૂર મુજબ ચીઝ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટેટા ને ધોઈ ને બાફી લો.પછી મેશ કરો

  2. 2

    પછી બધા મસાલા નાખી અને મસાલો તૈયાર કરો

  3. 3

    હવે હાથ થી તેની ટીક્કી બનાવો

  4. 4

    એક પેન માં તેલ નાખી ટીક્કી મૂકો

  5. 5

    હવે બ્રાઉન થાય એટલે બીજી બાજુ ફેરવો

  6. 6

    પછી બર્ગર પાઉં ને વચે થી કત કરી તેમાં કેચઅપ લગાવો,પછી ડુંગળી, ટામેટા ની સ્લાઈસ મૂકો,પછી ટીક્કી મૂકી ચીઝ નાખો

  7. 7

    તો તૈયાર છે બર્ગર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Grishma Khunt
Grishma Khunt @cook_26113242
પર

Similar Recipes