વેજ ચીઝ બર્ગર (Veg Cheese Burger Recipe In Gujarati)

#HR
હોળીમાં રંગે રમવું, મિત્રોને મળવું, lunch માં traditional વાનગી બનાવવી વગેરે કામોની વચ્ચે ઝટપટ બનતી રેસીપી એટલે વેજ ચીઝ બર્ગર.સાંજનાં નાસ્તા માટેની perfect recipe.
હોલી નિમિત્તે વેજ ચીઝ બર્ગર માટેની ટીક્કી રાત્રે બનાવી રાખેલી. જેથી બધુ assemble કરી ઝડપથી બની જાય. સવારે જ તૈયારી કરેલી સેન્ડવીચ નાં vegs અને ચટણી પણ સાથે જ બનાવી રાખેલા..તો જેવી ડીમાન્ડ આવી કે તરત જ સાંજનાં નાસ્તામાં વેજ ચીઝ બર્ગર કોલ્ડિંક સાથે સર્વ કર્યા.
વેજ ચીઝ બર્ગર (Veg Cheese Burger Recipe In Gujarati)
#HR
હોળીમાં રંગે રમવું, મિત્રોને મળવું, lunch માં traditional વાનગી બનાવવી વગેરે કામોની વચ્ચે ઝટપટ બનતી રેસીપી એટલે વેજ ચીઝ બર્ગર.સાંજનાં નાસ્તા માટેની perfect recipe.
હોલી નિમિત્તે વેજ ચીઝ બર્ગર માટેની ટીક્કી રાત્રે બનાવી રાખેલી. જેથી બધુ assemble કરી ઝડપથી બની જાય. સવારે જ તૈયારી કરેલી સેન્ડવીચ નાં vegs અને ચટણી પણ સાથે જ બનાવી રાખેલા..તો જેવી ડીમાન્ડ આવી કે તરત જ સાંજનાં નાસ્તામાં વેજ ચીઝ બર્ગર કોલ્ડિંક સાથે સર્વ કર્યા.
રાંધવાની સૂચનાઓ
- 1
બર્ગર બનને વચ્ચે થી કટ કરી બંને બાજુએ બટર અને ચટણી લગાડી કાકડી, ટામેટા અને ડુંગળી ની ૧-૧ સ્લાઈસ મૂકી ચાટ મસાલો ભભરાવો.પછી ચીઝ સ્લાઈસ અને ટીક્કી મૂકો.
- 2
હવે ચીલી ફ્લેક્સ ભભરાવો અને ચીઝ ક્યુબ છીણી લો. બર્ગર ની ઉપર પણ ચીઝ છીણી દો અને શેકવા પેનમાં કે ઓવનમાં મૂકો. ચીઝ મેલ્ટ થાય અને ક્રીસ્પી થાય એટલે કટ કરી ટોમેટો કેચઅપ કે ચટણી સાથે સર્વ કરો.
Similar Recipes
-
વેજ ચીઝ બર્ગર (Veg Cheese Burger Recipe In Gujarati)
ફાસ્ટ ફૂડ નું નામ આવે એટલે બાળકો ને મજા જ પડી જાય અને બર્ગર અને એ પણ ચીઝ વાળું હોઈ તો તો બહુ જ ભાવે તો આજે મે બહાર જેવા કેફે જેવા જ બર્ગર ની રેસીપી શેર કરું છું તમે પણ બનાવજો બહાર જેમ જ બનશે . મેહુલ પ્રજાપતી કાનુડો -
બર્ગર (Burger Recipe in Gujarati)
#MAહું કોલેજ માં આવી અને નવી નવી બર્ગર ની ફેશન આવી અને મમ્મી એ બનાવી ત્યાર થી મારી ફેવરીટ Smruti Shah -
વેજ આલુ ટિક્કી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe in Gujarati)
#GA4#week7#post3#burger#વેજ_આલુટિક્કી_બર્ગર ( Veg Aloo Tikki Burger Recipe in Gujarati )#McDonald_style_Burger વેજ આલુ ટિક્કી બર્ગર એ સેમ મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટ માં મળે એવા જ મેં આ વેજ આલુ ટિક્કી બર્ગર બનાવ્યા છે. જે એકદમ સ્વાદિષ્ટ અને યમ્મી બન્યા હતા. Daxa Parmar -
વેજ ટીક્કી બર્ગર (Veg Tikki Burger Recipe In Gujarati)
બર્ગર દરેક ને પસંદ આવે એવી વાનગી છે. અહીંયા મે મિક્સ વેજીટેબલ રોસ્ટેડ ટીક્કી સાથે બનાવ્યું છે. મિક્સ વેજીટેબલ નાં લીધે ટીક્કી માં એક સરસ ફ્લેવર મળે છે. વળી ડીપ ફ્રાય નાં હોવા નાં લીધે હેલ્થ માટે પણ સારું રહે છે. Disha Prashant Chavda -
વેજ મેયોનીઝ સેન્ડવીચ (Veg Mayonnaise Sandwich Recipe In Gujarati)
આજે બ્રેક ફાસ્ટમાં દીકરાની ડીમાન્ડ પર વેજ-મેયોનીઝ સેન્ડવીચ બનાવી છે. Dr. Pushpa Dixit -
બર્ગર
બર્ગર મારા બાળકો ને ભાવતી વાનગી ના લિસ્ટમા સામેલ એવી એક રેસિપી છે.. થોડી પૂર્વ તૈયારી સાથે બનાવવામા આવે તો ઝડપ થી તૈયાર થઇ જાય છે અને તેના માટે રેસ્ટોરન્ટ ની લાંબી લાઈન નું વેઇટિંગ કે ઓનલઈન ડિલિવરી ની રાહ જોવા કરતા સ્વાદિષ્ટ બર્ગર ઘરે જ બનાવી શકાય છે#RB4 Ishita Rindani Mankad -
-
કોર્ન ટિક્કી બર્ગર (Corn Tikki Burger Recipe In Gujarati)
#RC1આલુ ટીક્કી બર્ગર તો આપને ઘરે બનાવતા જ હોઈ એ છે. તો અત્યારે મકાઈ ની સીઝન ચાલી છે અને મકાઈ તો નાના મોટા સૌ ની ફેવરિટ હોય છે તો આજે બાફેલી મકાઈ ના દાણા નો ઉપયોગ કરી ને કોર્ન ટીક્કી બર્ગર બનાવ્યું છે તો સામગ્રી જોઈ લઈશું. TRIVEDI REENA -
-
કીટો બર્ગર (Keto Burger Recipe In Gujarati)
#SRJ#આલુ ટીક્કી બર્ગર#અનુપમા સ્ટાઇલ કીટો બૅગર Jigna Patel -
વેજ. બર્ગર(Veg Burger Recipe in Gujarati)
#GA4#week7#Burgerફાસ્ટ ફૂડ નું નામ લઈએ એટલે બર્ગર યાદ આવી જાય. આજ કાલ યંગસ્ટર્સ અને નાના બાળકો નું ફેવરિટ છે. Reshma Tailor -
વેજ આલુ ટીકી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe In Gujarati)
#GA4#Week7દરરોજ બહારનું બર્ગર ખાવાથી શરીરને નુકસાન પહોંચે છે. પણ જો બાળકો દરરોજ બર્ગર ખાવાની જીદ કરશે તો શું કરશો? ટેન્શન ના લો બહાર જેવું જ આલુ ટિક્કી બર્ગર બાળકોને ઘરે બનાવીને ખવડાવો. ફટાફટ શીખી લો આ સરળ રેસિપી. Disha vayeda -
વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ (Veg. Cheese Toast Sandwich Recipe In Gujarati)
#GA4 #Week23મેં વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ બનાવી છે. જે નાના બાળકો માટે ખૂબ ખાવાની મજા આવે છે. Bijal Parekh -
વેજ આલુ ટીક્કી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe In Gujarati)
બર્ગર ખાવાની ખૂબ મજા આવે છે પણ હમણાં બહાર ખાવાના જતા હોવાથી બર્ગર બન્ બેકરી માંથી લાવી, ઘરે જ બનાવ્યા. ખુબ જ સરસ બન્યા. Shreya Jaimin Desai -
વેજ.ચીઝ સેન્ડવીચ (Veg. Cheese Sandwich Recipe In Gujarati)
#MAઆજે મેં આ સેન્ડવીચ મારી મમ્મી ની યાદ મા બનાવી છે એને વેજ. સેન્ડવીચ બવ જ ભાવતી charmi jobanputra -
-
વેજ બર્ગર (Veg Burger Recipe In Gujarati)
#GA4#Week7 આ વેજ બર્ગર અને એની ટિક્કી બહાર જેવા બનાવવિ બહુજ સરળ છે. Nikita Dave -
વેજ બર્ગર(Veg Burger Recipe in Gujarati)
ડોમીનો સ્ટાઈલ વેજબર્ગર જો ઘેર બનાવીએ તો બાળકોને વેજીટેબલ વધારે નાખી આપી શકાય છે.#GA4#Week17#ચીઝ Rajni Sanghavi -
-
ચીઝ બર્સ્ટ તવા બર્ગર (Cheese Burst Tawa Burger Recipe In Gujarati)
#CWT#MBR1#week1#cookpadgujarati#cookpadindia#cookpad ચીઝ બર્સ્ટ તવા બર્ગર તેના નામ પ્રમાણે જ ફુલ ઓફ ચીઝ વાળી વાનગી છે. આ બર્ગરને ઓવન વગર પણ તવા પર સરસ રીતે બેક કરી શકાય છે. મિક્સ વેજીટેબલ્સ, હર્બઝ અને ભરપૂર ચીઝ વડે બનતા આ બર્ગર બાળકોને તો ખૂબ જ પસંદ આવે તેવા બને છે. Asmita Rupani -
ચીઝ મિક્સ વેજ સેન્ડવીચ (Cheese Mix Veg Sandwich Recipe In Gujarati)
#GA4#Week10નાના બાળકોને ચીઝ સેન્ડવીચ ખૂબ જ ભાવતી હોય છે. તેથી મેં ચીઝ મિક્સ વેજ સેન્ડવીચ બનાવી છે. Jayshree Doshi -
-
વેજ ચીઝ બર્ગર
#બર્થડેઘરમાં કોઈ પણ નાના છોકરા ની બર્થડે પાર્ટી હોય તો પહેલી ફરમાઈશ તો બર્ગર ની જ હોય.મમ્મી મારા ફ્રેન્ડ ને તમે બનાવો એ બર્ગર ખૂબ જ ભાવે છે.એટલે મારી પાર્ટી માં બર્ગર તો બનાવજો.તો બર્ગર નું રેસીપી જોઈ લઈએ. Bhumika Parmar -
ચટપટા મેગી બર્ગર (Spicy Maggi Burger Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#collab#Meri_Maggi_Savory_Challenge#post2#ચટપટા_મેગી_બર્ગર ( Spicy Maggi Burger 🍔Recipe in Gujarati ) મેરી મેગી સેવરી ચેલેન્જ માટે મેં મેગી નુડલ્સ માંથી ટીક્કી બનાવી ને બર્ગર બનાવ્યું છે. જે સૌ કોઈના ફેવરિટ છે. મારા બાળકો ને તો ખૂબ જ ફેવરિટ આ મેગી બર્ગર છે. આ બર્ગર એકદમ ચટપટું ને ચટાકેદાર બન્યું છે. Daxa Parmar -
બર્ગર (burger recipe in Gujarati)
બર્ગર એ બાળકોમાં ભાવતી વાનગી છે.જેમાં પેટીસમાં બધા શાકભાજીનો ઉપયોગ થયો છે.ચીઝ, શાકભાજી અને સોસ જોડે સરસ લાગે છે. Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
વેજ ચીઝી-ગાર્લિક બન (Veg. Cheese Garlic Bun Recipe In Gujarati)
Today is World Baking Day🎂 તો આજે મેં વેજ. ચીઝ-ગાર્લિક બન બનાવ્યું. હું કડાઈમાં જ બનાવું છું. ખૂબ જ ટેસ્ટી બન્યું છે. Do try friends👭👬 Dr. Pushpa Dixit -
ચીઝ ચીલી ઓપન સેન્ડવીચ (Cheese Chili Open Sandwich Recipe In Gujarati)
@Keshmaraichura_1104 ji ની રેસીપીમાં થોડા ફેરફાર સાથે બનાવી છે.ચીઝ-ચીલી ઓપન સેન્ડવીચ બનાવી છે. Dr. Pushpa Dixit -
-
-
તવા ચીઝ બર્ગર
#તવા હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારા સાથે શેર કરીશ તવા ચીઝ બર્ગર. જે બાળકોને અને મોટા સૌને ફેવરિટ છે .ખૂબ જ ટેસ્ટી છે . Bharati Ben Nagadiya
More Recipes
ટિપ્પણીઓ (3)