ઘી કેળા દૂધ (Ghee Kela Doodh Recipe In Gujarati)

Amee Maniyar @AmeeAmee
રાંધવાની સૂચનાઓ
- 1
કેળાં સમારી લો.
- 2
તેમા દૂધ અને ઘી નાખી ઠંડુ કરવા મૂકો.
- 3
કાજુ બદામ થી ગારનીશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધ અને કેળાં (Doodh Kela Recipe In Gujarati)
#mrPost 6દૂધ અને કેળાંTu Nahi To Ye Fasting Bhi Kya Fasting Hai...Gul Nahin Khile Ke Tera Intazar Hai....Ke MILK & BANANA Ka Intazar Hai Ke Tera Intazar Hai..... સાચ્ચે જ ઉપવાસ માં દૂધ કેળાં ખાઇ લઇએ તો આખ્ખો દિવસ ભૂખ નથી લાગતી.... મારો તો આ અનુભવ છે.... અને તમારો👀????? Ketki Dave -
ઘી કેળા (Ghee Kela Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiઘી કેળા મારા બાળપણ ની મીઠી યાદ..... Ketki Dave -
ઘી કેળા (Ghee Kela Recipe In Gujarati)
#SGC#cookpadindia#cookpadgujarati(ગણપતિ બાપાનો પસાદ) Bharati Lakhataria -
-
-
ઘી કેળા (Ghee Kela Recipe In Gujarati)
અમે જ્યારે નાના હતા ત્યારે ગરમીની સિઝનમાં મારા મમ્મી આવી રીતે ઘી કેળા સાથે ગરમ ગરમ રોટલી બનાવી અને ખવડાવતા તો આજે નાનપણની યાદ આવી ગઈ અને મેં પણ ઘી કેળા બનાવ્યા અને ગરમ ગરમ રોટલી સાથે ખાધા Sonal Modha -
-
-
દૂધ કેળાં (Doodh Kela Recipe In Gujarati)
#SJR શ્રાવણ મહિનો એટલે મહાદેવ નો માસ. આજે સોમવાર એટલે ફરાળ નો દિવસ. મેં દૂધ કેળાં બનાવ્યા ખૂબ મજા આવી ગઈ. 😋 Bhavnaben Adhiya -
-
સેવૈયા ખીર ઈન માઈક્રોવેવ (Sevaiya Kheer In Microwave Recipe In Gujarati)
સેવૈયા ની ખીર બનાવામાં બહુજ સહેલી છે અને એને બનાવવા માટે બહુજ ઓછી સામગ્રી ની જરુર પડે છે.આ ખીર નું હુલામણું નામ છે --- નુડલ્સ ખીર, જેનું નામ સાંભળતા જ છોકરાઓના મોઢામાં પાણી આવશે. Bina Samir Telivala -
-
દૂધ પાક (Doodh Paak Recipe In Gujarati)
#mr#cookpadindia#cookpadgujarati#milkreceipechallenge khushbu patel -
ચોકલેટ દૂધ પૌવા (Chocolate Doodh Poha Recipe In Gujarati)
#TRO#ChooseToCook આજે મે છોકરાઓ ને ભાવતા ચોકલેટ દૂધ પૌવા બનાવિયા છે ખૂબ જ ટેસ્ટી બને છે અને મારા તથા મારા ઘર ના બધા ના ફેવરીટ છે અને ફટાફટ બની પણ જાય છે hetal shah -
દૂધ કેળા (Dudh Kela Recipe In Gujarati)
આ એક ફરાળી વાનગી છે, જે ખાવા થી પેટ ભરેલું રહે અને આખો દિવસ બીજું કશું ખાવા ની જરૂર ન પડે.#RC2#wk2(વ્રત સ્પેશ્યલ) (સોલ્ટ ફી) (નો કૂક રેસીપી) Bina Samir Telivala -
-
-
મસાલા દૂધ (Masala Doodh Recipe In Gujarati)
#RC2#whiteઆ મસાલા દૂધ પુષ્ટિમાર્ગ ની સેવામાં વૈષ્ણવો રોજ ભગવાન કૃષ્ણને ભોગ ધરાવવામાં આવે છે. Amee Shaherawala -
દૂધ પૌવા (Doodh Pauva Recipe In Gujarati)
#TRO તે મહારાષ્ટ્ર અને ગુજરાત માં કોજાગીરી પૂર્ણિમા અથવા શરદ પૂર્ણિમા માટે બનાવવા માં આવે છે.આ દૂધ પૌવા ને ધાબા પર રાખ્યાં પછી ખાવાં થી એસીડીટી દૂર થઈ જાય છે.આસો મહીને ડબ્બલ સિઝન હોય છે.પિત પ્રકોપ ને શાંત પાડે છે.તેથી પૂનમ નાં દિવસે ખાવા નો રિવાજ છે. પૌઆ ફિકા ન લાગે તેનાં માટે અને તૂટી ન જાય તેનાં માટે અલગ પ્રકાર થી બનાવ્યાં છે.જેમાં ખડી સાકર નો ઉપયોગ કર્યો છે.જેથી હેલ્ધી બને છે. Bina Mithani -
-
-
-
-
દૂધ પૌવા (Doodh Pauva Recipe In Gujarati)
#ChoosetoCook#TROદૂધપૌવા શરદ પૂનમમાં બનાવવામાં આવે છે. આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ સારા છે અને પૌષ્ટિક પણ હોય છે Devyani Baxi -
દૂધ કેળા (Dudh Kela Recipe In Gujarati)
આજે ફાસ્ટિંગ હતું તો એક ટાણા માં રાત્રે આ ખાઈ લીધુંStomache ફૂલ થઇ ગયું . Sangita Vyas -
-
-
-
દૂધ પૌવા (Doodh poha recipe in Gujarati)
#GA4#Week8#Milkશરદપૂનમના દિવસે દૂધ પૌવા બનાવવામાં આવે છે. Harsha Israni -
કેળા શિરો (Kela shiro Recipe in Gujarati)
#GA4#Week2 ⭕કેળા આપણને ઘણી રીતે ફાયદાકારક છે..⭕કેળા ની અંદર વિટામિન-A ,વિટામિન-B,વિટામિન-C, વિટામિન-B6,પોટેશિયમ, ફોસ્ફરસ, તથા અન્ય તત્વો રહેલા હોય છે...🔷કેળા રોજ ખાવાના ફાયદાઓ 🔷૧. બ્લડપ્રેશર ને નિયંત્રિત કરે છે૨. હાર્ટએટેકથી બચાવે છે3. એસિડિટી થી છુટકારો અપાવે છે4. કબજિયાત દૂર કરે છે5. ઊંઘ સારી આવે છે6. ત્વચામાં નિખાર લાવે છે7. વજન નિયંત્રિત કરે છે8. શરીર ને ઉર્જા આપે છે9. નાના બાળકો માટે પણ ઉપયોગી છે૧૦. જે બાળકો કેળા ના ખાતા હોય તો આમ શીરા માં કેળા મિક્સ કરી ને પણ ખવડાવવી શકો આમ બાળકો ને પણ પ્રોટીન મળી રહે Jalpa Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15379887
ટિપ્પણીઓ