ઘી કેળા (Ghee Kela Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#cookpadindia
#cookpadgujarati
ઘી કેળા
મારા બાળપણ ની મીઠી યાદ.....

ઘી કેળા (Ghee Kela Recipe In Gujarati)

#cookpadindia
#cookpadgujarati
ઘી કેળા
મારા બાળપણ ની મીઠી યાદ.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ નંગ કેળા
  2. ૧ ટેબલ સ્પૂનબુરૂ ખાંડ
  3. ૧ ટીસ્પૂનઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેળા ની છાલ કાઢી એના ગોળ પીતા સમારો

  2. 2

    એને સર્વિંગ ડીશ મા લઇ...ઉપર બુરૂ ખાંડ & ઘી નાંખો...... ઘી કેળા ખાવાની ખૂબ મઝા આવે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes