ઘી કેળા (Ghee Kela Recipe In Gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
ઘી કેળા (Ghee Kela Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા કેળા સુધારી ને એક પાન મા ઘી મુકવુ તે ગરમ થાય એટલે તજ લવિગ ફૂટે એટલે કૈલાશ નાખી હલાવવુ પછી ખાંડ નાખી મિક્સ કરવુ બે મિનિટ ગરમ થાય ને કેળા સહેજ નરમ થાય એટલે ઇલાયચી દાણા નાખી તૈયાર
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઘી કેળા (Ghee Kela Recipe In Gujarati)
અમે જ્યારે નાના હતા ત્યારે ગરમીની સિઝનમાં મારા મમ્મી આવી રીતે ઘી કેળા સાથે ગરમ ગરમ રોટલી બનાવી અને ખવડાવતા તો આજે નાનપણની યાદ આવી ગઈ અને મેં પણ ઘી કેળા બનાવ્યા અને ગરમ ગરમ રોટલી સાથે ખાધા Sonal Modha -
-
ઘી કેળા (Ghee Kela Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiઘી કેળા મારા બાળપણ ની મીઠી યાદ..... Ketki Dave -
-
ઘી કેળા (Ghee Kela Recipe In Gujarati)
#SGC#cookpadindia#cookpadgujarati(ગણપતિ બાપાનો પસાદ) Bharati Lakhataria -
-
જીરાવાળા સ્વીટ ઘી કેળા🍌(sweet ghee kela recipe in Gujarati)
ઉપવાસમાં અને ફરાળમાં લઇ શકાય તેવી અને જલ્દી થી બનતી આ રેસિપી ગરમ અને ઠંડી બંને રીતે ખાઇ શકાય છે🍌🍌 Shilpa Kikani 1 -
-
શાહી ઘી કેળા(Shahi ghee banana recipe in Gujarati)
#CookpadTurns4.#ફ્રુટ#શાહી ઘી કેળા. (બનાના)# રેસીપી નંબર 130કેળા એવું ફ્રૂટ છે. કે જે બારે મહિના મળી શકેછે .કેલ્શિયમથી ભરપૂર છે .અને નાના થી મોટા દરેકને શક્તિ પૂરી પાડે છે.પહેલાના જમાનામાં કોઈ પણ મહેમાન આવે તો, દૂધ કેળા ,તથા ઘી કેળા જમાડવામાં આવતા. પહેલા જમાઈને પણ કેળામાં ભરપૂર ઘી અને સાકર એડ કરીને, ગરમ ગરમ રોટલી સાથે પૂરી સાથે શાહિ ઘી કેળા ઇલાયચી નાખીને પીરસવામાં આવતા .મેં આજે વિસરાયેલી વાનગી બનાવવા પ્રયત્ન કર્યો છે. જે સરસ લાગે છે .અને જલ્દી બને છે. Jyoti Shah -
-
-
-
-
દૂધ કેળા (Dudh Kela Recipe In Gujarati)
આજે ફાસ્ટિંગ હતું તો એક ટાણા માં રાત્રે આ ખાઈ લીધુંStomache ફૂલ થઇ ગયું . Sangita Vyas -
કેળા બટેકા ની ખીચડી (Kela Bataka Khichdi Recipe In Gujarati)
આ ખીચડી ઓછા તેલમાં બની જાય છે અને ઉપવાસ મા હેલ્થ માટે ખૂબ સારી છે. Bharati Lakhataria -
-
-
કેળા ની વેફર (Kela Wafer Recipe In Gujarati)
વેફર બઘા ને પંસદ, ગમે તે સમયે ખાવા માટે બઘા તૈયાર. અમારે તયા થોડા થોડા અંતરે વેફર ની લારી ઓ હોય છે #cookpadgujarati #cookpadindia #farsan #streetfood #SF #banana #kacchabananawafer #wafer #bananawafer Bela Doshi -
-
-
-
-
-
-
ઇલાયચી કેળા (Elaichi Kela Recipe In Gujarati)
ક્યારેક બપોરે ભોજન માં મિઠાઈ ખાવાની ઈચ્છા થાય અને સમય ન હોય ત્યારે ઝટપટ ઇલાયચી કેળા બનાવો, ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. soneji banshri -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15971530
ટિપ્પણીઓ