ઘી કેળા (Ghee Kela Recipe In Gujarati)

Beena Radia @cook_26196767
રાંધવાની સૂચનાઓ
- 1
કેળા ની છાલ કાઢી ટુકડા કરી લો પેન મા ઘી ગરમ મૂકો તેમા તજ લવિંગ ઉમેરો હવે તેમા કેળા ઉમેરો ખાંડ ઉમેરો બરાબર મિક્સ કરો ખાંડ ઓગળી જાય એટલે ગેસ બંધ કરો તૈયાર છે ટેસ્ટી ઘી કેળા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઘી કેળા (Ghee Kela Recipe In Gujarati)
અમે જ્યારે નાના હતા ત્યારે ગરમીની સિઝનમાં મારા મમ્મી આવી રીતે ઘી કેળા સાથે ગરમ ગરમ રોટલી બનાવી અને ખવડાવતા તો આજે નાનપણની યાદ આવી ગઈ અને મેં પણ ઘી કેળા બનાવ્યા અને ગરમ ગરમ રોટલી સાથે ખાધા Sonal Modha -
-
જીરાવાળા સ્વીટ ઘી કેળા🍌(sweet ghee kela recipe in Gujarati)
ઉપવાસમાં અને ફરાળમાં લઇ શકાય તેવી અને જલ્દી થી બનતી આ રેસિપી ગરમ અને ઠંડી બંને રીતે ખાઇ શકાય છે🍌🍌 Shilpa Kikani 1 -
ઘી કેળા (Ghee Kela Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiઘી કેળા મારા બાળપણ ની મીઠી યાદ..... Ketki Dave -
-
-
શાહી ઘી કેળા(Shahi ghee banana recipe in Gujarati)
#CookpadTurns4.#ફ્રુટ#શાહી ઘી કેળા. (બનાના)# રેસીપી નંબર 130કેળા એવું ફ્રૂટ છે. કે જે બારે મહિના મળી શકેછે .કેલ્શિયમથી ભરપૂર છે .અને નાના થી મોટા દરેકને શક્તિ પૂરી પાડે છે.પહેલાના જમાનામાં કોઈ પણ મહેમાન આવે તો, દૂધ કેળા ,તથા ઘી કેળા જમાડવામાં આવતા. પહેલા જમાઈને પણ કેળામાં ભરપૂર ઘી અને સાકર એડ કરીને, ગરમ ગરમ રોટલી સાથે પૂરી સાથે શાહિ ઘી કેળા ઇલાયચી નાખીને પીરસવામાં આવતા .મેં આજે વિસરાયેલી વાનગી બનાવવા પ્રયત્ન કર્યો છે. જે સરસ લાગે છે .અને જલ્દી બને છે. Jyoti Shah -
ઘી કેળા (Ghee Kela Recipe In Gujarati)
#SGC#cookpadindia#cookpadgujarati(ગણપતિ બાપાનો પસાદ) Bharati Lakhataria -
-
-
-
-
-
-
-
-
-
કેળા ના ભજીયા(kela na bhajiya recipe in gujarati)
#મોમ કેળા ના ભજીયા બેબી ના ફેવરીટ છે એ ગમે ત્યારે બનાવવાનું કે એટલે બનાવું છું અને તે હોંશે હોંશે ખાય છે માટે આજ મે બેબી સ્પેશિયલ કેળા ના ભજીયા બનાવ્યા છે. Alpa Rajani -
કેળા રાઇતું (Kela Raita Recipe In Gujarati)
કેળા રાઇતું#SSR #કેળારાયતું #સપ્ટેમ્બરસુપર20#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeકેળા નું રાઇતું ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. ઝટપટ બની જાય અને ખાવાની લિજ્જત અલગ જ હોય છે. Manisha Sampat -
-
-
કેળા નું શાક(kela nu saak recipe in gujarati)
જયારે પણ શાક ની મગજમારી હોય ને ત્યારે મને આ શાક યાદ આવે છે ખૂબ જ ઓછા સમય માં બની જાય છે અને ટેસ્ટી પણ લાગે છે ગરમ ગરમ રોટલી સાથે તો બોજ મજા પડે. Dimple 2011 -
-
-
-
કેળા અને સીંગદાણા ના લાડવા
#cooking company#મિસ્ટ્રીબોક્સ આમાં પાકા કેળા અને સીંગદાણા નો ઉપયોગ કર્યો છે. અને ખાવામાં ખુબ હેલ્દી છે. Namrata Kamdar -
-
કેળા ટમેટાનું શાક
#RB11#Week11#Cookpad#Cookpadgujarati#Cookpadindiaકેળા ટમેટાનું શાક એ ખુબ જ સ્વાદિષ્ટ અને ચટપટું બને છે મારા દાદીમા ની ફેવરેટ રેસીપી છે તેને આ શાક ખૂબ જ ભાવે છે માટે આજે તેને ડેડીકેટે કરવા માટે કેળા ટમેટાનું શાક બનાવેલું છે Ramaben Joshi -
કેળા નું રાઇતું (Kela Raita Recipe In Gujarati)
#SSRજમવાની ફુલ થાળી માં રાયતા, અથાણા, સલાડ હોય તો મોજ પડી જાય, આજે મેં ફરાળ ખાઈ શકાય એવું કેળા નું રાઇતું બનાવ્યું છે Pinal Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16274439
ટિપ્પણીઓ