રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં સહેજ પાણી નાંખી ને દૂધ ગરમ કરવું. એક ઉભરો આવે પછી તેમાં ઈલાયચી પાઉડર અને ખાંડ મિક્સ કરી ઉકળવાદો.
- 2
ત્યાર બાદ તેમાં કાજુ બદામ ની કતરણ અને કેસર એડ કરી ને બરાબર મિક્સ કરી લો અને થોડું ઉકાળો. અને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દો ત્યાર બાદ ફ્રીજ માં મૂકી એકદમ ઠંડુ કરી લો.
- 3
હવે પૌંવા ને બરાબર ધોઈ ચારણી માં કાઢી લો. જેથી પાણી નીકળી જાય. ત્યાર બાદ દૂધ માં નાંખી મિક્સ કરી લો. અને થોડીવાર ફ્રીજ માં મૂકી એકદમ ઠંડા કરી લો.
- 4
તો તૈયાર છે એકદમ ઠંડા ઠંડા દૂધ પૌંવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કસ્ટર્ડ દૂધ પૌવા (Custard Milk Poha Recipe in Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#TRO#ChoosetoCook Parul Patel -
-
-
દૂધ પૌંવા (Dudh Poha Recipe In Gujarati)
#TRO#ChooseToCook ટ્રેન્ડિંગ રેસીપીસ ઓફ ઓક્ટોબરશરદ પૂનમ સ્પેશિયલ દૂધ પૌંવા. ઘણું કરીને બધા ઠંડા દૂધ માં સાકર અને પૌંવા મિક્સ કરી ને દૂધ પૌંવા બનાવતા હોય છે. આજે મેં થોડા અલગ રીતે ક્રીમી ઘટ્ટ દૂધ પૌંવા બનાવ્યા છે. આ રીતે બનાવવાથી દૂધ પૌંવા એટલા સ્વાદિષ્ટ બને છે કે વારંવાર બનાવવાનું મન થાય. Dipika Bhalla -
કેસરિયા દૂધ પૌવા (Kesariya Doodh Pauva Recipe In Gujarati)
#TRO#Coolpad India#Coolpad Gujarati Bindi Vora Majmudar -
-
કેસર ડ્રાયફ્રુટ દૂધ પૌવા (Kesar Dryfruit Doodh Pauva Recipe In Gujarati)
#TRO#cookpadindia Rekha Vora -
દૂધ પૌવા (Doodh Pauva Recipe In Gujarati)
#ChoosetoCook#TROદૂધપૌવા શરદ પૂનમમાં બનાવવામાં આવે છે. આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ સારા છે અને પૌષ્ટિક પણ હોય છે Devyani Baxi -
-
-
-
મસાલા દૂધ (Masala Doodh Recipe In Gujarati)
#RC2#whiteઆ મસાલા દૂધ પુષ્ટિમાર્ગ ની સેવામાં વૈષ્ણવો રોજ ભગવાન કૃષ્ણને ભોગ ધરાવવામાં આવે છે. Amee Shaherawala -
-
-
દૂધ પૌવા (Doodh Pauva Recipe In Gujarati)
#TRO#cookpad_guj#cookpadindiaદૂધ પૌવા એ પૌવા ની ખીર થી પણ ઓળખાય છે. દૂધ પૌવા બે રીતે બનાવી શકાય છે. દૂધ ઉકાળી ને અને ઠંડા દૂધ માં . દૂધ પૌવા નું ધાર્મિક મહત્વ પણ છે. શરદ પૂર્ણિમા અથવા કોજાગરી પૂર્ણિમા, જે નવરાત્રી પછી આવે છે. કહેવાય છે કે આ પૂનમ ની રાત ના ચંદ્રમા ની ચાંદની માં એક ખાસ શક્તિ હોય છે. દૂધ પૌવા ને બનાવી ને અગાસી માં રખાય છે અને 2-4 કલાક ચંદ્રમા ની ચાંદની તેની પર પડે પછી ઉપયોગ માં લેવાય છે. આયુર્વેદ ની દ્રષ્ટિએ આવા દુધ પૌવા ખાવા થી "પિત્ત/એસિડિટી" નું શમન થાય છે. ચોમાસા પછી શરીર માં પિત્ત નો વધારો થયો હોય છે જે આ દૂધ પૌવા થી દુર થાય છે. Deepa Rupani -
દૂધ પૌવા (Doodh Pauva Recipe In Gujarati)
ટ્રેડિંગ રેસીપીસ ઓફ ઓક્ટોબર#TRO : દૂધ પૌવાશરદ પૂનમ ના દિવસે દૂધ પૌવા નુ મહત્વ હોય છે. પૂનમ ની ચાંદની મા અગાશી મા રાખી ઠંડા કરી ને ખાવામા આવે છે . Sonal Modha -
-
-
-
-
દૂધ પૌંઆ (Doodh Poha Recipe In Gujarati)
#cookpadgujarati #cookpadindia #sweet #sweetdish #milk #poha #Doodhpoha #Sharadpurnima. #TRO Bela Doshi -
-
-
-
-
-
-
કેસર ડ્રાયફ્રુટસ દૂધ પૉવા (શરદ પુનમ સ્પેશિયલ)(Keshar Dryfruits Doodh Pauva Recipe in Gujarati)
#cookpadgujarati#Cookpadindia#TRO Sneha Patel -
દૂધ પૌવા (Doodh Pauva Recipe In Gujarati)
#TRO તે મહારાષ્ટ્ર અને ગુજરાત માં કોજાગીરી પૂર્ણિમા અથવા શરદ પૂર્ણિમા માટે બનાવવા માં આવે છે.આ દૂધ પૌવા ને ધાબા પર રાખ્યાં પછી ખાવાં થી એસીડીટી દૂર થઈ જાય છે.આસો મહીને ડબ્બલ સિઝન હોય છે.પિત પ્રકોપ ને શાંત પાડે છે.તેથી પૂનમ નાં દિવસે ખાવા નો રિવાજ છે. પૌઆ ફિકા ન લાગે તેનાં માટે અને તૂટી ન જાય તેનાં માટે અલગ પ્રકાર થી બનાવ્યાં છે.જેમાં ખડી સાકર નો ઉપયોગ કર્યો છે.જેથી હેલ્ધી બને છે. Bina Mithani -
More Recipes
- બટાકાનું રસાવાળું શાક (Bataka Rasavalu Shak Recipe In Gujarati)
- શરદ પૂર્ણિમા સ્પેશિયલ કેસર દૂધ પૌવા (Sharad Purnima Special Kesar Doodh Poha Recipe In Gujarati)
- રજવાડી રંગીલા દૂધ પૌંઆ (Rajwadi Rangeela Doodh Poha Recipe In Gujarati)
- સ્મોકી બેંગન ભર્તા (Smoky Baingan Bharta Recipe In Gujarati)
- ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16554674
ટિપ્પણીઓ