રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 કેળા
  2. 2 ચમચીખાંડ
  3. 1 ચમચીઘી
  4. 1/2ચમચી ઇલાયચી નો પાઉડર
  5. 2લવિંગ
  6. 2તજના ટુકડો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેલા કેલાના એકસરખા કટકા કરવા.

  2. 2

    પછી એક વાસણમાં ઘી ગરમ મુકવું. પછી તેમા તજને લવિગ નાંખી તતડે એટલે કેલા નાખવાનું.

  3. 3

    પછી ખાંડ નાંખી હલાવવું ખાંડ ઓગાળીજાય બે મિનિટ હલાવવું પછી એલચીનો પાઉડર નાંખી તૈયાર.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshreeben Galoriya
Jayshreeben Galoriya @cook_20544089
પર
Junagdh Zanzarda Road Radhesym Apmentblock No 302
I love my cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes