રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)

Bhavisha Hirapara
Bhavisha Hirapara @cook_23808072
Ahmedabad

#EB
રવા હાંડવો એટલે ઇન્સ્ટન્ટ હાંડવો,પણ ખાવા માં પારંપરિક હાંડવા જેવો જ ટેસ્ટી.

રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)

#EB
રવા હાંડવો એટલે ઇન્સ્ટન્ટ હાંડવો,પણ ખાવા માં પારંપરિક હાંડવા જેવો જ ટેસ્ટી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૩ વ્યકિ્ત
  1. ૧ કપરવો
  2. ૧/૨ કપખાટુ દહીં
  3. પાણી જરુર મુજબ
  4. ૧/૨ કપબારીક સમારેલા મિક્સ (કોબી,ગાજર,કેપ્સીકમ)
  5. ૧/૪ કપછીણેલી દુધી
  6. મીઠું સ્વાદમુજબ
  7. ૧/૨ ચમચીહળદર
  8. ૧/૨ ચમચી લીલ મરચુ પાઉડર
  9. ૧ ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  10. ૭-૮ મીઠા લીમડા ના પાન
  11. ૨ ચમચીતલ
  12. ૧ ચમચીરાઇ
  13. ૧ ચમચીહીંગ
  14. ૧/૪ કપતેલ
  15. ઇનો
  16. ૨-૩ ચમચી સમારેલી કેથમીર

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    બાઉલ માં રવો અને દહીં મિક્સ કરી જરુર મુજબ પાણી ઉમેરી ઘટ્ટ ખીરું તૈયાર કરો,૨૦-૩૦ મિનિટ રહેવા દો.

  2. 2

    ૨૦મિનટ પછી શાક અને મસાલા ઉમેરી મિક્સ કરી લો.

  3. 3

    નાના બાઉલ માં થોડું ખીરું અલગ કરી ૧/૪ ચમચી ઇનો નાંખી બરાબર ફેંટી લો.

  4. 4

    કડાઇ કે પેન મા ૧ ચમચી તેલ ગરમ કરી રાઇ, તલ અને લીમડા નો વઘાર કરી ઉપર થી ખીરું રેડી, ફેલાવી દો,ઢાંકણ ઢાંકી ૧૦ મિનિટ થવા દો.

  5. 5

    ૧૦મિનિટ પછી બીજી બાજુ પલટાવી ૫ મિનિટ થવા દો.બંને બાજુ સરસ બદામી થઇ જાય એટલે બહાર કાઢી ગરમ ગરમ સોસ કે ચટણી સાથે પીરસો.

  6. 6

    જે જાડો પસંદ હોય તો બધા જ ખીરા માંથી એકસાથે કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavisha Hirapara
Bhavisha Hirapara @cook_23808072
પર
Ahmedabad
I am a Homoeopathic doctor who loves to cook and foodie, always want something new is n menu. But as being a Doctor i always look for healthy alternative ingredients into routine recipes,, I have my own youtube channel - Twist in kitchen where I also share recipe with healthy TWIST -that’s y my channel name- I share written recipe here but if you want it in detailed then visit my channel also.
વધુ વાંચો

ટિપ્પણીઓ (13)

Similar Recipes