ઇન્સ્ટન્ટ કોર્ન હાંડવો (Instant Corn Handvo Recipe In Gujarati)

આજે મારે ઘરે અચાનક જ મહેમાન આવ્યા. તો વિચાર આવ્યો કે ઇન્સ્ટન્ટ કોર્ન હાંડવો મહેમાન ને સર્વ કરું. પછી તાલોદના હાંડવા ના લોટ માં થી મેં ઇન્સ્ટન્ટ હાંડવો બનાવ્યો અને બહુજ સ્વાદિષ્ટ બન્યો.
ઇન્સ્ટન્ટ કોર્ન હાંડવો (Instant Corn Handvo Recipe In Gujarati)
આજે મારે ઘરે અચાનક જ મહેમાન આવ્યા. તો વિચાર આવ્યો કે ઇન્સ્ટન્ટ કોર્ન હાંડવો મહેમાન ને સર્વ કરું. પછી તાલોદના હાંડવા ના લોટ માં થી મેં ઇન્સ્ટન્ટ હાંડવો બનાવ્યો અને બહુજ સ્વાદિષ્ટ બન્યો.
રાંધવાની સૂચનાઓ
- 1
તાલોદ નો ઇન્સ્ટન્ટ હાંડવા નું પેકેટ લઈ, બાઉલ માં લોટ લેવો.અંદર દહીં, તેલ, આદુ-મરચાં ની પેસ્ટ,અને બધો મસાલો કરવો.છીણેલી દૂધી અને છીણેલી મકાઈ નાંખી મીકસ કરવું.
- 2
વઘાર : વઘારીયા માં તેલ ગરમ કરી અંદર રાઈ, તલ લીમડાનાં પાન અને હીંગ નાંખી, 1/2 વઘાર હાંડવા ના મિક્ષણ માં નાંખવો.બાકી રહેલા વઘાર ને મીની ઉત્તપમ તવી ના એક એક ગોળાકાર માં ચમચી થી પાથરવો.
- 3
પછી 2 ટે.સ્પૂન ખીરું બધા ગોળાકાર માં પાથરવું. ગેસ ઉપર ઢાંકી ને 5 મીનીટ શેકવું, પછી ફેરવી ને બીજી બાજુ શેકવું. બંને સાઈડ કડક થાય એટલે મીની હાંડવો ગરમ જ પ્લેટ માં કાઢી લેવો. ગ્રીન ચટણી સાથે ગરમાગરમ મીની હાંડવો સર્વ કરવો.
- 4
લિન્ક્ડ રેસિપિસ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હાંડવો
#parતાલોદ ના હાંડવા નું તૈયાર પેકેટ માં થી હાંડવો બહુજ સ્વાદિષ્ટ બને છે અને ગરમ અને ઠંડો બંને સારો લાગે છે. પાર્ટી માટે આ હાંડવો ઉત્તમ વાનગી છે કારણકે નથી દાળ -ચોખા પલાળવા ની ઝંઝટ કે નથી વાટવાનું ટેન્શન. બસ પેકેટ ખોલ્યું અને મીકસ કરી ( રેસીપી પેકેટ ની પાછળ આપી છે ) રેસીપી પ્રમાણે અને હાંડવો તૈયાર.હાંડવો , ઢોકળાં , ખીચું એવી ધણી ગુજરાતી વાનગી પાર્ટી માં હમેશાં બધા ની હોટ ફેવરીટ હોય છે. એટલે સ્ટાટર તરીકે આમાં ની 1 આઈટમ તો રાખવી જ. મેં આજે સ્ટાટર માં હાંડવો સર્વ કર્યો છે જે બધા ને બહુજ પસંદ પડ્યો.Cooksnap@artidesai Bina Samir Telivala -
ઇન્સ્ટન્ટ ફરાળી હાંડવો
#SSMઆ સ્પાઈસી ફરાળી વાનગી છે જે બહુજ જલ્દી બની જાય છે અને બહુજ સ્વાદિષ્ટ બની છે. આ હાંડવો વ્રત માં વન પોટ મીલ તરીકે પણ સર્વ થાય છે . Bina Samir Telivala -
મકાઈ - મેથી - પાલક નો હાંડવો
Down the memory lane .અ હેલ્થી વરઝન ઓફ હાંડવો.મિક્સ દાળ , મકાઈ અને મેથી - પાલક નો હાંડવો ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે અને પોષટીક પણ બહુજ છે.મારી મમ્મી ની સિગ્નેચર ડીશ એટલે હાંડવો. મારી મમ્મી બહુજ સરસ હાંડવો બનાવતા હતા.હું એમની પાસે જ શીખી છું હાંડવો બનાવતા. વર્ષો વીતતા એમાં થોડો ફેરફાર કરી,હાંડવા ને મેં વધારે હેલ્થી બનાવાની ટ્રાય કરી છે .તો તૈયાર છે સુપર ડીલીશીયસ અને અડોરેબલ ,આજે Mother's Day Special રેસીપી , મારી મમ્મી ની યાદ માં , એમનો પંસંદીતા ---- હાંડવો. Bina Samir Telivala -
કોર્ન કેરેટ ઇન્સ્ટન્ટ હાંડવો (Corn Carrot Instant Handvo Recipe In Gujarati)
#MBR7Week 7હાંડવો ખાવાનું મન થયું હોય પણ કાઈ preparation ના હોય તો ઇન્સ્ટન્ટ હાંડવા નો ઓપ્શન બેસ્ટ છે.. Sangita Vyas -
વેજ. કોર્ન પેન હાંડવો ( Veg. Corn Pen Handvo Recipe in gujarati
#CookpadIndia#RB2#week2હાંડવો દરેક ગુજરાતી ઘરો માં બનતો હોય છે. હાંડવા ને ગરમ ગરમ ચા સાથે સર્વ કરવામાં આવે તો ખૂબ મજા આવે તેવું કોમ્બિનેશન છે. અહીં મે લીલા શાકભાજી ને એડ કરીને હાંડવા ના પુડલા બનાવ્યા છે. જે સ્વાદ માં ખુબજ ટેસ્ટી લાગે છે. Parul Patel -
ઇન્સ્ટન્ટ હાંડવો
#અમદાવાદ#આ ઇન્સ્ટન્ટ હાંડવો ઝડપ થી બની જાય છે અચાનક મેહમાન આવવાના હોય તો આ વ્યંજન બનાવી શકાય. પૌષ્ટિક પણ છે, અને સ્વાદિષ્ટ પણ છે. ટિફિન માં આપવા માટે સારો નાસ્તો છે. વધારે બનાવવા નો હોય તો પહેલા થી બનાવી ઓવન માં ગરમ કરી સર્વ કરી શકાય. Dipika Bhalla -
દૂધી નો હાંડવો (dudhi handvo recipe in gujarati)
આ હાંડવો મે સ્પેશિયલ હાંડવા પોટ માં બનાવ્યો છે હાંડવા પોટ માં બનાવેલો હાંડવો બોવ j મીઠો લાગે છે. Rina Raiyani -
ઇન્સ્ટન્ટ ઢોકળા (Instant Dhokla Recipe In Gujarati)
ગુજરાતી ને ભાવતા ઇન્સ્ટન્ટ ઢોકળા જે બ્રેકફાસ્ટ અથવા લાઈટ ડિનર માં લઈ શકાય છે. રુ જેવા સોફ્ટ ઢોકળા ખાવાની બહુ જ મજા પડે છે.Cooksnap@ Deepika Parmar Bina Samir Telivala -
દૂધી હાંડવો (Dudhi Handvo Recipe In Gujarati)
ગુજરાતી ઘરોમાં ડિનરમાં હાંડવો બને.. એમાં શાક ભાજી સીઝન પ્રમાણે બદલાય. આજે મેં દૂધીનો હાંડવો કર્યો છે.. ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી બન્યો છે. Dr. Pushpa Dixit -
હાંડવો (Handvo Recipe In Gujarati)
#GA4#Week21બધા ગુજરાતી ઘરોમાં અવારનવાર ઢોકળા કે હાંડવો બનતા જ હોય છે. સામાન્ય રીતે તેમાં મુખ્ય સામગ્રી તરીકે ચોખા અને ચણાદાળ હોય છે. પરંતુ તેમા ફેરફારો કરી ચોખા સાથે અન્ય દાળ કે મિક્સ દાળ લઇ ને પણ બનાવી શકાય છે. આ ઉપરાંત તેમાં કોબી, ગાજર કે દૂધી એડ કરવા થી સ્વાદ પણ ખૂબ સરસ લાગે છે અને એકદમ સોફ્ટ બને છે.અમારે ત્યાં હાંડવામાં દૂધી એડ કરવા માં આવે છે. તમે પણ ચોકક્સ બનાવજો દૂધી નો હાંડવો... Jigna Vaghela -
સ્વીટ કોર્ન હાંડવો (Sweet Corn Handvo Recipe In Gujarati)
#MFF#મોન્સુન ફૂડ ફેસ્ટિવલવરસાદ ની સીઝનમાં મકાઈ🌽 બહુ સરસ આવે અને સ્વીટ કોર્ન જેને આપણે અમેરિકન મકાઈ કહીએ તે તો એકદમ સોફ્ટ અને મીઠાશ વાળી હોવાથી તેમાંથી બનતી દરેક વાનગી ખૂબ સરસ લાગે. આજે મેં અમેરિકન મકાઈ (સ્વીટ કોર્ન) નો ઉપયોગ કરી હાંડવો બનાવ્યો છે. ખૂબ જ ટેસ્ટી બન્યો છે. Dr. Pushpa Dixit -
કોર્ન રવા હાંડવો (Suji Corn Handvo recipe in Gujarati)
#EB#Week14#ravahandvoસોજી કે રવા સાથે અમેરિકન મકાઈના દાણાનું કોમ્બીનેશન સ્વાદમાં બહુ જ સરસ લાગે છે. તેમાંથી ચિલ્લા, ઢોકળા, હાંડવો, ઉપમા વગેરે બનાવી શકાય છે...કોર્ન સોજી ઢોકળા મેં ઘણીવાર બનાવેલા છે. તેમાં થોડાઘણા ફેરફાર કરી આજે પહેલીવાર ઇન્સ્ટન્ટ હાંડવો બનાવ્યો. અને સાચે બન્યા પછી ઢોકળા કરતા પણ વધારે સરસ લાગ્યો. ખ્યાલ જ નથી આવતો કે ઇન્સ્ટન્ટ સોજીનો હાંડવો છે. રેગ્યુલર જેટલો જ ટેસ્ટી અને પરફેક્ટ બન્યો છે...હેલ્ધી બ્રેકફાસ્ટ નું ઇન્સ્ટન્ટ સરસ ઓપ્શન છે..👍🏻👌 Palak Sheth -
ઇન્સ્ટન્ટ મેથી ની ભાજી નો હાંડવો (Instant Methi Bhaji Handvo Recipe In Gujarati)
#GA4#Week2ઇન્સ્ટન્ટ એટલે કેમકે કણકી કોરમાં નો નહિ એકલા ઘઉં ના જ કકરા લોટ નો હાંડવો બનાવ્યો છે. જો કણકી કોરમુ નહોય તો પણ હાંડવો બને. પણ એમાં મેં સવારનો બનાવેલો ભાત પણ નાખ્યો છે. મસ્ત પોચો બન્યો છે. Richa Shahpatel -
ઇન્સ્ટન્ટ હાંડવો (Instant Handvo Recipe In Gujarati)
#Fam#asahikaseindiaહાંડવો એ હુ મારા મમ્મી પાસે થી શીખી હતી. આજે મે અહી મારા મમ્મી તેમજ મારા મમ્મીજી નો ફેવરીટ હાંડવો બનાવ્યો છે. જે તમને પણ જરુર થી ભાવશે. તમે ચોક્કસ થી ટ્રાઇ કરજો. Krupa -
વેજ કોર્ન હાંડવો (Veg Corn Handvo Recipe in Gujarati)
હાંડવા માં મોટાભાગે લોકો દૂધી નો ઉપયોગ વધારે કરતા હોય છે. અહીંયા મે કોબી ફ્લાવર ગાજર વટાણા અને મકાઈ નાં ઉપયોગ થી હાંડવો બનાવ્યો છે. Disha Prashant Chavda -
ઇન્સ્ટન્ટ રવા હાંડવો (Instant Rava Handvo Recipe in Gujarati)
#EB#week14#cookpadgujarati રવા હાંડવો એક ઇન્સ્ટન્ટ રેસીપી છે જે બનાવવા માટે આપણે આથો લાવવો નથી પડતો. અચાનક કોઇ મહેમાન આવી જાય કે સાંજના ફટાફટ નાસ્તા માટે કંઈ બનાવવું હોય તો આ વાનગી ઘણી સરળ પડે છે. હાંડવામાં વેજિટેબલ્સ ઉમેરીને એકદમ હેલ્થી અને સ્વાદિષ્ટ વેજ રવા હાંડવો બનાવ્યો છે. જેને લીધે ટેસ્ટ પણ સરસ આવે છે. આ હાંડવો ગરમ ગરમ ચા કે કોફી સાથે ખાવાની મજા આવે છે. આ હાંડવો પેન માં એકદમ ક્રિસ્પી બને છે. Daxa Parmar -
હાંડવો(Handvo Recipe in Gujarati)
દરેક ગુજરાતી ઘર માં હાંડવો બને જ છે. મેં કુકર માં બનાવ્યો છે. Minaxi Rohit -
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EBરવા હાંડવો એટલે ઇન્સ્ટન્ટ હાંડવો,પણ ખાવા માં પારંપરિક હાંડવા જેવો જ ટેસ્ટી. Bhavisha Hirapara -
હાંડવો (Handvo Recipe in Gujarati)
#GA4#week21#bottelgourdહાંડવો એ મિક્સ દાળ અને ચોખા માંથી બંને છે.જેમાં વેજીટેબલ અને મસાલા ઉમેરી બનાવા માં આવે છે.અહી મેં હાંડવાપોટ વગર કઢાઈ માં બનાવ્યો છે.તેને તમે સવારે નાસ્તા કે ડિનર માં પણ લઇ શકો છો. Kinjalkeyurshah -
સૂજી કોનૅ હાંડવો (Sooji Corn Handvo Recipe In Gujarati)
આજે સાંજે શું બનાવું? 🤔🤔 આ સમસ્યા નો ઝટપટ ઈલાજ છે આ સૂજી કોનૅ હાંડવો. બપોરે ભોજન પછી ફક્ત સૂજી ને પલાળી સાંજે મકાઈ વાડા ગરમા ગરમ હાંડવા નો સ્વાદ માણી શકાય. જો ભૂલી જાવ તો પણ ચા પીધા પછી પણ પલાળી શકાય છે 😜😜એવી જલ્દી અને હેલ્ધી રેસીપી છે. Bansi Thaker -
ઇન્સ્ટન્ટ વેજ પનીર હાંડવો(instant veg paneer handvo recipe in gujarati)
#ફટાફટફ્રેન્ડસ, હાંડવો એ ગુજરાતીઓની ઓળખ સમાન છે . ચોખા અને દાળ માંથી બનતો હાંડવો થોડો સમય માંગી લે છે જ્યારે મેં અહીં એકદમ ફટાફટ બની જાય અને હેલ્ધી એવી હાંડવા ની રેસિપી રજુ કરી છે જે આપ સૌને ચોક્કસ પસંદ આવશે.લેખિત રેસિપી નીચે મુજબ છે. asharamparia -
ઇન્સ્ટન્ટ કોર્ન હાંડવો (Instant Corn Handvo Recipe In Gujarati)
#MFFગુજરાતીઓ નો ફેવરેટ નાસ્તો. Bina Samir Telivala -
હાંડવો (Handvo Recipe In Gujarati)
#GA4#Week4 #Handvoહું ભાવિશા ભટ્ટે આજે લઇ ને આવી છું ગૂજરાતી નો મોસ્ટ ફેવ નાસ્તો હાંડવો.. હાંડવો આપડે સવારે નાસ્તા માં કે ડિનર માં ખાય શકી છે. હાંડવા માં પડતા ગ્રીન વેજિસ આપડી હેલ્થ માટે ખુબ ગુણકારી બનાવે છે કિડ્સ ને ખાસઃ ખવડાવાય એવા જોડે ચણા ની દાળ અને ચોખા કોમ્બિનેશન પ્રોટીન માં વધારો કરે એવા ગુણકારી હાંડવો... Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
ઇન્સ્ટન્ટ કોર્ન હાંડવો (Instant Corn handwo recipe in Gujarati)
#MRC ચોમાસા મા મક્કાઇ ખૂબ મોટા પ્રમાણમાં બજારમાં જોવા મળે છે. સાથે ચોમાસા મા મક્કાઇ ખાવાની મઝા કાંઈક જુદીજ હોય. મેં આજે ઇન્સ્ટન્ટ કોર્ન હાંડવો બનાવ્યો છે. જે ખૂબ ઝડપથી બની જાય છે તેમજ વરસાદી માહોલ મા ખાવાની મઝા આવે એવો છે. જરૂર બનાવાજો. Manisha Desai -
હાંડવો(Handvo recipe in gujrati)
હાંડવો મે પહેલી વાર બનાવ્યો. નોનસ્ટિક પેન મા ચોટ્યા વગર સહેલાઈથી બની જાય છે. Avani Suba -
ઇન્સ્ટન્ટ સુજી કોર્ન હાંડવો (Instant sooji corn handvo recipe in gujarati)
#સુપરશેફ૩ #મોનસુનસ્પેશિયલ#મકાઈમકાઈ સૌ કોઈ ની ફેવરિટ છે જે ઘણું કરીને ચોમાસામાં જ મળે છે મે એનો ઉપયોગ હાંડવો બનાવવામાં કર્યો છે ખૂબ ટેસ્ટી બન્યો. Harita Mendha -
દૂધી નો હાંડવો (Dudhi Handvo Recipe in Gujarati)
#MA Happy mother's day to all Respected mom 's કોઈપણ માં ક્યારેય મરતી નથી આપણે મન થી અને શરીર થી થાકીએ ત્યારે માં ને યાદ કરવાથી પાછી એનર્જી મળી જાય છે જ આ મારો અનુભવ છે,મધર્સ ડે નિમિતે ગઈકાલે મેં મારીબંનેવ મમ્મી ની યાદ માં તેમની પ્રિય આઈટમ રાખી ને....... મેં મારી મમ્મી ની રીતે દૂધી નો હાંડવો બનાવ્યો તે હંમેશા કહેતાં કે દૂધી ફાયદાકારક શાક છે, અમને ઑછુ ભાવે એટલે તે તેના જુદાજુદા ઉપયોગ કરી ને ખવડાવે તેનો હેતુ તેમાંથી મળતા પ્રોટીન વિટામિન નો ઉપયોગી થાય છે, તેને શાક, શૂપ શિવાય પણ ઉપયોગ કરી ને ખવડાવે ગુજરાતી ઓ નું ફેમસ વાનગીઓ જેનાથી ગુજરાતી ઓળખાય છે હાંડવો તે મેં આજે બનાવ્યો છે તેમાં તે અથાણાં નો રસો ઉમેરે તે કહે તેનાથી સ્વાદ સરસ આવે તેમની ટિપ્સ આજે પણ યાદ રાખી અચૂક હાંડવા માં હું અથાણાં નો રસો ઉમેરું છુ અને મારો હાંડવો બધા ને ભાવે છે🙏 🙏 Bina Talati -
ઇન્સ્ટન્ટ હાંડવો (Instant Handvo Recipe In Gujarati)
અચાનક હાંડવો ખાવા નું મન થાય પણ આથો લીધેલ લોટ ન હોય તો કોઈ પણ પૂર્વ તૈયારી વિના આ હાંડવો ફટાફટ બની જાય છે.#Cookpadindia#Cookpadgujarati Rinkal Tanna -
હાંડવો(Handvo Recipe in Gujarati)
હાંડવો એક ગુજરાતી ટ્રેડિશનલ રેસીપી છે. ટેસ્ટી સાથે હેલ્થી પણ છે. ચોખા અને દાળ નું મિશ્રણ એક પરફેક્ટ મીલ બનાવે છે. પાછું એમાં આથો પણ આવેલો હોય અને શાક પણ ઉમેરાય જે એના પોષણ મૂલ્ય માં હજી ઉમેરો કરે. એનું રૂપ અને સુગંધ નું તો કહેવું જ શું ! હજી પણ હાંડવો બનાવું એટલે મારા દાદી ની યાદ આવે. એ હાંડવા ના પાત્ર માં ગેસ પર બનાવતા અને હું ઓવન માં બનાવું છું. પદ્ધતિ ભલે સમય સાથે બદલાઈ ગયી હોય પણ સ્વાદ એ જ છે હજી. ટ્રેડિશનલ રેસીપી ની આ જ ખાસિયત છે એનો વારસો જળવાઈ રહે છે. રેસીપી જોઈ લઈયે.#GA4#week4 Jyoti Joshi -
દૂધી નો હાંડવો
#GA4 # Week 21હાંડવો એ પ્યોર ગુજરાતી વાનગી છે. દરેક ગુજરાતી ના ઘરે અવશ્ય બનતો જ હોય છે.. મે પેન માં બનાવ્યો છે. રેગ્યુલર હાંડવો ના કુકર માં પણ બનાવી શકાય. Bhoomi Talati Nayak
More Recipes
- ગલકા સેવ નું શાક (Galka Sev Sabji recipe in Gujarati)
- દાલ ખીચડી રેસ્ટોરન્ટ સ્ટાઇલ (Dal Khichdi Restaurant Style Recipe In Gujarati)
- ટીંડોળા - ગાજરનું શાક (Tindora Gajar Shak Recipe In Gujarati)
- દૂધી કોથમીર ના મુઠીયા (Dudhi Kothmir Muthiya Recipe In Gujarati)
- ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
ટિપ્પણીઓ (10)