વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)

Hansa Chavda @hansa_6
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ચોખાને મિક્સ કરી ધોઈ અને 15 - 20 મિનિટ માટે પલાળી દેવા.
- 2
કુકરમાં ઘી મૂકી તેમાં જીરું હિંગ તમાલપત્ર સૂકું લાલ મરચું તજ અને લવીંગ નાખી પલાળેલા દાળ-ચોખા નાખવા.
- 3
હવે તેમાં મીઠું અને હળદર નાંખી જરૂર મુજબ પાણી નાખી ત્રણથી ચાર સીટી વગાડવી.
- 4
તૈયાર છે વઘારેલી ખીચડી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મટર ખીચડી
#કુકરમોગર દાળ અને ચોખા થી બનાવેલી આ ખીચડી પચવામાં હલકી છે ઉપરાંત ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#week1#CB1#POST2 ખીચડી એ ભારતીય ભોજન નું પ્રિય વયંજન છે, નાની ભૂખ માટે નો બેસ્ટ ઓપ્શન છે. Bhavnaben Adhiya -
વઘારેલી ખીચડી પ્રીમિકસ
હોસ્ટેલ માં રહેતા સ્ટુડન્ટ માટે ખૂબ જ ઉપયોગી છે.#ઇબુક૧ Bhavita Mukeshbhai Solanki -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
આ રેસિપી બનાવવામાં ખૂબ જ ઇઝી છે અને છોકરાઓને ભાવતી એમની વઘારેલી ખીચડી #WKR khush vithlani -
વઘારેલી ખીચડી અને કઢી (Vaghareli Khichdi Kadhi Recipe In Gujarati)
#TT1ખીચડી કઢી અઠવાડિયામાં એક વખત તો બધા ને ત્યાં બનતી જ હોય છે અમારે ત્યાં વઘારેલી ખીચડી અને કઢી બની છે Kalpana Mavani -
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1#Week 1વઘારેલી ખીચડી ને મેં સ્વામિનારાયણ મંદિરમાં મળે છે તે રીતે બનાવી છે તેમાં મે ડુંગળી લસણ નો ઉપયોગ કર્યો નથી તો પણ એટલી બધી ટેસ્ટી બની છે Rita Gajjar -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)
#CB1#week1છપ્પન ભોગ ચેલેન્જSonal Gaurav Suthar
-
-
-
-
-
-
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1#week1છપ્પનભોગ રેસીપી ચેલેન્જPost2 Falguni Shah -
-
-
-
ત્રેવટી દાળની વઘારેલી ખીચડી (Trevti Dal Vaghareli Khichdi Recipe In Gujarati)
#KS1#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefood#dinner Neeru Thakkar -
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
Weekend super ChefDinner recipe ushma prakash mevada -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe in Gujarati)
#KS1#વઘારેલી ખીચડી#વેજિટેબ્લ મસાલા ખીચડી વીથ દહીં તિખારી#Cookpadindia#Cookpadgujrati Vaishali Thaker -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1#WEEK1- ખીચડી નામ પડતાં દરેક ને એક જ વિચાર આવે કે બીમાર થઈએ એટલે ખીચડી ખવાય. પણ ખીચડી માં શાકભાજી અને મસાલા ઉમેરીને ખાવામાં આવે તો એક પૌષ્ટિક અને સ્વાદિષ્ટ આહાર બને છે. અહીં આવી જ ખીચડી પ્રસ્તુત છે.. Mauli Mankad
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15404819
ટિપ્પણીઓ