વઘારેલી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા અને દાળ મિક્સ કરીને બરાબર ઘોઈ ને પાણી નાંખીને પલાળો હવે કૂકર મા ઘી અને તેલ ગરમ મૂકો તેમા લાલ મરચું, તમાલપત્ર, લવિંગ તજ મરી રાઈ જીરૂ નાખો તતડે એટલે હીઞ નાખો આદુ મરચા ની પેસ્ટ નાંખીને હલાવો
- 2
હવે શાકભાજી ઉમેરો તેમા બઘા મસાલા કરો બરાબર મિક્સ કરો 2 1/2 કપ પાણી મા પલાળેલ દાળચોખા ઉમેરો મીકસ કરો મીઠું કોથમીર ઉમેરો હવે ઢાંકી ને 4 સીટી કરો તૈયાર છે ટેસ્ટી અને ગુણકારી વઘારેલી ખીચડી કાકડી,ટામેટાં,કાદા,મરચા થી ગાનીશ કરો
દહીં અને પાપડ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ત્રેવટી દાળની વઘારેલી ખીચડી (Trevti Dal Vaghareli Khichdi Recipe In Gujarati)
#KS1#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
Jayshree Soni. આજે મારા માટે વધારેલી ખીચડી ચોખા અને તુવેર દાળ ની ખીચડી બનાવી. #CB1 Jayshree Soni -
-
-
-
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)
#KS1અમારે ઘરે નાના મોટા બધાને વઘારેલી ખીચડી બહુ ભાવે. Richa Shahpatel -
-
-
-
-
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)
#KS1ગુજરાતી વઘારેલી ખીચડી એ બધા લોકો ની ભાવતી વાનગી છે. ગમે ત્યારે ખાવ પચવામાં હલકી ફૂલકી ને પૌષ્ટિક અને સ્વાદિષ્ટ. શિયાળા માં સરસ તાજા શાકભાજી મળે એટલે ખીચડી ખાવા ની વધારે મજા પડે. કેહવાય છે કે ખીચડી ના ચાર યાર ઘી, પાપડ,દહીં ને અથાણું. Komal Doshi -
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe in Gujarati)
#KS1#વઘારેલી ખીચડી#વેજિટેબ્લ મસાલા ખીચડી વીથ દહીં તિખારી#Cookpadindia#Cookpadgujrati Vaishali Thaker -
-
-
મસાલા ખીચડી (Masala Khichdi Recipe In Gujarati)
આજકાલ તુવેર દાણા ને લીલુ લસણ લીલી ડુંગળી ની મસાલેદાર ખીચડી ખાવા ની મજા લઈ એ.. Jayshree Soni -
વઘારેલી ખીચડી
#CB1Week1વઘારેલી ખીચડી અલગ અલગ પ્રકારની બનાવવામાં આવે છે. ખીચડી એ આપણું નેશનલ ફૂડ છે. અહીં મેં ખીચડી તપેલીમાં બનાવી છે. કુકર નો ઉપયોગ કર્યો નથી. તપેલીમાં ખીચડી બનાવવા થી છુટી બને છે. ખીચડી એક હેલ્ધી ફૂડ છે. ખીચડી બધાને સરળતાથી પચી જાય છે. Parul Patel -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1#WEEK1- ખીચડી નામ પડતાં દરેક ને એક જ વિચાર આવે કે બીમાર થઈએ એટલે ખીચડી ખવાય. પણ ખીચડી માં શાકભાજી અને મસાલા ઉમેરીને ખાવામાં આવે તો એક પૌષ્ટિક અને સ્વાદિષ્ટ આહાર બને છે. અહીં આવી જ ખીચડી પ્રસ્તુત છે.. Mauli Mankad -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14528990
ટિપ્પણીઓ (3)