ત્રેવટી દાળની વઘારેલી ખીચડી (Trevti Dal Vaghareli Khichdi Recipe In Gujarati)

Payal Bhatt @homechef_payal26
ત્રેવટી દાળની વઘારેલી ખીચડી (Trevti Dal Vaghareli Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી દાળ અને ચોખા મિકસ કરી ને પાણી વડે ધોઈ લો.બટાકા અને મરચું સમારી ને વટાણા ને મિક્સ કરી દો.
- 2
એક કૂકર માં ઘી અને તેલ ઉમેરી ને ધીમા ગેસ પર ગરમ કરવા મૂકો.હવે તેમાં સૂકા મસાલા અને હિંગ ઉમેરી ને શાક ઉમેરો. હવે તેમાં દાળ અને ચોખા ઉમેરી દો.
- 3
હવે તેમાં મીઠું હળદર વગેરે ઉમેરી ને પાણી ઉમેરી ને 4 થી 5 સિટી લગાવી ને કૂકર ઠંડુ થવા દો.
- 4
તો તૈયાર છે ગરમા ગરમ વઘારેલી ખીચડી, તેને પાપડ અને દહીં સાથે સર્વ કરો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)
#KS1અમારે ઘરે નાના મોટા બધાને વઘારેલી ખીચડી બહુ ભાવે. Richa Shahpatel -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)
#KS1ગુજરાતી વઘારેલી ખીચડી એ બધા લોકો ની ભાવતી વાનગી છે. ગમે ત્યારે ખાવ પચવામાં હલકી ફૂલકી ને પૌષ્ટિક અને સ્વાદિષ્ટ. શિયાળા માં સરસ તાજા શાકભાજી મળે એટલે ખીચડી ખાવા ની વધારે મજા પડે. કેહવાય છે કે ખીચડી ના ચાર યાર ઘી, પાપડ,દહીં ને અથાણું. Komal Doshi -
-
-
-
-
-
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe in Gujarati)
#KS1#વઘારેલી ખીચડી#વેજિટેબ્લ મસાલા ખીચડી વીથ દહીં તિખારી#Cookpadindia#Cookpadgujrati Vaishali Thaker -
-
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1#week1#cookpadgujarati#cookpadindia Trupti Ketan Nasit -
-
-
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#Let's Cooksnap#Cooksnap#Dal recipe#CJM#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14528808
ટિપ્પણીઓ