મોરૈયા ની ઈડલી (Moraiya Idli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાટકી મોરયો અને બે ચમચી સાબુદાણા લઇ તેને મિક્સરમાં ક્રશ કરી લેવી પછી તેમાં દહીં ઉમેરી ફરીથી ક્રશ કરી લેવું
- 2
હવે આ ખીરામાં જોઈતા પ્રમાણમાં પાણી રેડી ઈડલી જેવું ખીરું બનાવી તેને દસથી પંદર મિનિટ આરામ આપવો
- 3
હવે એક ઢોકળીયામાં પાણી રેડી ગેસ ઉપર ગરમ કરવા મૂકો અને ઈડલી ની થાળી ને તેલ ચોપડી તેને પણ ગરમ કરવા મૂકો હવે ખીરામાં સિંધવ અને ખારો નાખી બરોબર હલાવી ઈડલીના સ્ટેન્ડમાં રેડી એમાં મરી પાઉડર ભભરાવીદસથી પંદર મિનિટ ધીમા તાપે ચડવા દો તો તૈયાર છે મોરીયા ની ઈડલી ઠંડી પડે એટલે એને કાઢી લો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ફરાળી મોરૈયા ની ઈડલી (Farali Moraiya Idli Recipe In Gujarati)
#ff2#fried Jain recipe Jayshree G Doshi -
-
-
-
-
મોરૈયા ના ઢોકળા (Moraiya Dhokla Recipe In Gujarati)
#EB#week15#ff1#nonfriedfaralireceipe#cookpadindia Bindi Vora Majmudar -
મોરૈયા ની ફરાળી દાબેલી (Moraiya Farali Dabeli Recipe In Gujarati)
#EB#week15#ff1#nonfriedfaralireceipe#cookpadindia ( ફરાળી) Bindi Vora Majmudar -
-
-
-
-
-
-
મોરૈયા ના થેપલા (Moraiya Thepla Recipe In Gujarati)
#EB#week15મોરૈયા માંથી ઘણી વાનગી થાય..બધા લગભગ ખીચડી કે ખીર કે ઢોકળા કરતા હોય..પણ આજે મે મોરૈયા ના થેપલા કર્યા છે..તમને ચોક્કસ ગમશે.. Sangita Vyas -
-
મોરૈયા વડા (Moraiya Vada Recipe In Gujarati)
#EB#week15 મોરૈયા વડા ઉપવાસ મા બનતી વાનગી છે તેમા આથો લાવવા કે કલાકો પલાળીને રાખવાની કોઈપણ ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ તૈયાર થતા આ વડા સ્વાદ મા ક્રન્ચી અને ખુબ જ ટેસ્ટી લાગે છે, મોરૈયા વડા ને ફરાળી દહીવડા ની જેમ ગળ્યા દહીં અને લીલી ચટણી સાથે ખુબ જ ટેસ્ટી લાગે છે sonal hitesh panchal -
ડ્રાયફ્રુટ મોરૈયા ની ખીચડી (Dryfruit Moraiya Khichdi Recipe In Gujarati)
#EB#WEEK15#ff2 Aanal Avashiya Chhaya -
-
-
-
-
-
ફરાળી મોરૈયા ના ઢોકળા (Farali Moraiya Dhokla Recipe In Gujarati)
#ff2#fried Jain recipe Jayshree G Doshi -
-
-
ફરાળી મોરૈયા બટાકા ની ખીચડી (Farali Moraiya Bataka Khichdi Recipe In Gujarati)
#EB#Week15ગરમા ગરમ ફરાળી મોરૈયાના બટાકા ની ખીચડી બનાવીશું. મિત્રો કોઈપણ વ્યક્તિએ ઉપવાસના દિવસે આપણા દરેકના ઘરમાં બપોરે ફરાર માં બટાકા ની સુકી ભાજી, મોરૈયાની ખીચડી, ફરાળી કઢી અને રાજગરાનો શીરો તો બનતો જ હોય છ. તો આજે આપણે એકદમ ગરમાગરમ અને ટેસ્ટી ફરાળી ખીચડી બનાવી છે. Payal Sachanandani (payal's kitchen) -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15405053
ટિપ્પણીઓ