સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં સાબુદાણા બરાબર ધોઇને સાફ કરી દો અને ૪થી૫ કલાક પલાળી રાખો. બાજુ માં બટાકા ને કુકરમાં બાફવા મૂકો.૫ કલાક પલાળેલા સાબુદાણા ફુલી ગયા હશે.
- 2
હવે સાબુદાણા ને ચારણી માં કાઢી લો અને એક વાસણમાં બાફેલા બટાકા અને સાબુદાણા મૂકો પછી તેમાં આદુ મરચું, સીગદાણા, લીંબુ, ખાંડ મીઠું, તલ,મરી નાખો.બધું બરાબર મીક્સ કરી દો અને હાથ વડે નાના નાના ગોળ ગોળ આકારના વડા બનાવી દો.જો ગોળ આકારના ન બને તો ૨ ચમચી ફરાળી લોટ નાખો પછી ગોળ આકારના વડા બનશે.
- 3
હવે એક કડાઇ માં તેલ ગરમ કરવા મૂકો પછી તેમાં આ વડા તળી લો લાલ રંગ ના થાઇ એટલે ગેસ બંધ કરી દો અને ગરમાગરમ સર્વ કરો.
- 4
સાબુદાણા ના વડા ગોળ આકારના અથવા ગોળ ચપટા આકારના પણ બનાવી શકાય. દહીં સાથે પણ સરસ લાગે છે આ સાબુદાણા ના વડા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#ff2#week15#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB #Week15#Sabudana_Vada #FF2 #Farali#સાબુદાણા_વડા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
-
-
-
-
-
-
ફરાળી સાબુદાણા વડા (Farali Sabudana Vada Recipe In Gujarati)
#EB#ff2#week15#cookpadindia#cookpadguj#Fastingrecipe#friedrecipeઆ પ્રખ્યાત ફરાળી વાનગી મહારાષ્ટ્રીયન રાંધણકળાની અતિ પ્રચલિત વાનગી છે. તે ઓછા સમયમાં તૈયાર કરી ઝટપટ નાસ્તા તરીકે કે પછી સંપૂર્ણ ભોજન તરીકે દહીં અને ચટણી સાથે પીરસી શકાય છે. Mitixa Modi -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#ff2#શ્રાવણ#EB #Week15આ રેસિપી મેં આપણા કુકપેડ ના ઓથર અલ્પા પંડ્યા રેસીપી ને ફોલો કરીને બનાવી છે ખૂબ જ ટેસ્ટી બની હતી થેન્ક્યુ અલ્પા પંડ્યાજી Rita Gajjar -
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujratiWeek 15#ff2 Tulsi Shaherawala -
-
-
-
-
-
સાબુદાણા ના વડા
#EB#Week15આ વડા ખુબ જ ટેસ્ટી અને ક્રિસ્પી હોય છે.બહુ ઓછી સામગ્રી ની જરૂર પડે છે. Arpita Shah -
-
-
-
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
મારી ત્યાં જ્યારે કોઈ ઉપવાસ કે અગિયારસ હોય તો ઘણી બધી ફરાળી વસ્તુ બનતી હોય છે, એમની આ એક છે જે અહી શેર કરું છુ Kinjal Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15398419
ટિપ્પણીઓ (8)