સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)

Jayshree Chotalia
Jayshree Chotalia @jay_1510
બારડોલી.

સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ્સ
4 વ્યક્તિ માટે
  1. 1 કપસાબુદાણા
  2. 250 ગ્રામબટાકા
  3. 1 નંગલીંબુ
  4. 1 ચમચીમરી પાઉડર
  5. 1-2 નંગમોળા મરચાં
  6. 2-3 ચમચીલીલા ધાણા
  7. 1/2 કપશીંગ દાણા પાઉડર
  8. 4 ચમચીતલ
  9. તળવા માટે તેલ
  10. સિંધવ મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ્સ
  1. 1

    સૌ પ્રથમ સાબુદાણા ને 5-6 કલાક પહેલાં પલાળી દેવા..બટાકા ને બાફી લેવા.

  2. 2

    એક મોટા બાઉલ માં સાબુદાણા, બટાકા,શીંગદાણા,તલ, લીંબુ,મરી પાઉડર, લીલાધાણા... બધું મિક્સ કરી લેવું.આ મિશ્રણ ના વડા શેઈપ આપી તૈયાર કરવું.

  3. 3

    એક પેન માં તેલ મૂકી તળી લેવા ગેસ મઘ્યમ આંચ પર રાખવો..તૈયાર છે ક્રિસ્પી સાબુદાણા વડા. ચટણી,સોસ સાથે સર્વ કરો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree Chotalia
પર
બારડોલી.
મને રસોઈ કરવાનો ખૂબ જ શોખ છે. હું અલગ અલગ રેસિપી બનાવ્યા જ કરતી હોઉં છું .આ જે cookpad પર મારી વાનગી મૂકતા ઘણો આંનદ થાય છે.આપની સાથે જોડાતા હું ગૌરવની લાગણી અનુભવું છું. ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏🙏
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes