ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાફેલા બટાકા ને ઝીણા સમારી લેવા.
- 2
ત્યારબાદ એક બાઉલ માં ફરાળી ચેવડો લેવાનો એમાં બાફેલા બટાકા, ખજૂર ની ગળી ચટણી, શીંગદાણા ની ચટણી, સિંધાલૂણ, બધુ નાખી ને મિક્સ કરવું
- 3
ઉપર એક ચમચી લીંબુ નીચોવી ને કોથમીર થી ગાર્નિશ કરવું.
- 4
ફરાળી ભેળ તૈયાર થઈ જાય એટલે એક પ્લેટ માં સર્વ કરવી. ઉપર થોડી જાળી વાળી વેફર નાખવી. તો ચાલો તૈયાર છે ચટપટી ફરાળી ભેળ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ફરાળી ભેળ વિથ વેફર ભેળ ચાટ (Farali Bhel / Wafer Bhel Chaat Recipe In Gujarati)
#EB#week15#ff2#week2#friedfaralirecipe#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
-
-
-
-
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
#EB#WEEK15ભેળ નું નામ સાંભળીએ એટલે આપણને મમરાની ભેળ યાદ આવે. પણ આજે મેં ફરાળી ભેળ બનાવી છે જેમાં બટેકુ, દાડમના દાણા, બટેટાની વેફર, બટેટાની ચિપ્સ ,એપલ, કાજુ, બદામ ,કિસમિસ આ બધી જ સામગ્રીનો ઉપયોગ કરી ફરાળી ભેળ બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી બની છે. તમે પણ ચોક્કસ ટ્રાય કરજો. Ankita Tank Parmar -
-
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
#EB#week15#ff2#fried Ferrari recipe ભેળ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય.ફરાળી ભેળ પણ એવી જ ટેસ્ટી બને છે. ફરાળી ભેળ એ સામાન્ય રીતે સૂકી બને છે.જે આપણે ફરાળ માં ખાતા હોઈએ એ બધી સૂકી વસ્તુઓ,દહીં,ફરાળી લીલી ચટણી, અને કાકડી,ટામેટાં,બટાકા, ફળો ઉમેરી ને સ્વાસ્થ્યવર્ધક અને સ્વાદિષ્ટ ભેળ બનાવી શકાય છે. Varsha Dave -
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
નાની છોકરીઓ કોઈ વ્રત કરે ત્યારે તેને ફરાળ શું કરી દેવું તેનીચિંતા રહે છે છોકરીને ભાવે એવી ચટપટી ફરાળી બનાવી શકાય છે. Pinky bhuptani -
-
-
-
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
#GA4#Week26#MyRecipe3️⃣0️⃣ #Farali#PAYALCOOKPADWORLD #faralifood#porbandar #EkadashiFastingFoods#Bhel #VratBhel#cookpadindia #cookpadgujrati Payal Bhaliya -
-
ફરાળી ભેળ (Farali Bhel recipe in Gujarati)
#EB#week15#ff2#week2#friedfaralirecipe વ્રત કે ઉપવાસ કરીએ ત્યારે ફળાહારમાં અલગ-અલગ નવીન પ્રકારની આઈટમો ખાવા મળે તો ફળાહાર કરવાની પણ ખૂબ જ મજા આવે છે. ફરાળી ભેળ પણ ફળાહાર માં વપરાતી ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે. આ વાનગી બનાવી ખૂબ સરળ છે અને ઘરમાં અવેલેબલ હોય તેવી સામગ્રીઓ માંથી ઝટપટ બની જાય છે. Asmita Rupani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15409746
ટિપ્પણીઓ