માલપૂઆ (Malpua Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
માલપૂઆ (Malpua Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં ઘઉંનો લોટ અને રવો ચાળી લો.પછી તેમાં થોડું ગરમ મલાઈવાળું દૂધ થોડું થોડું કરીને ભજીયા જેવું ખીરું બનાવો. તેને 15 મિનિટ ઢાંકીને રહેવા દો.પછી તેમાં વરિયાળીનો ભૂકો નાખી હલાવી દો.
- 2
એક પેનમાં તેલ ગરમ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં ધીમેથી ચમચાની મદદથી માલપૂડા મૂકો.તેની જાતે જ ઉપર આવે એટલે તેને ફેરવી દો. બંને સાઇડ ગોલ્ડન બ્રાઉન થાય એટલે એક ડિશમાં કાઢી લો.
- 3
હવે એક મોટી કઢાઈમાં ખાંડ અને પાણી રેડી તેમાં કેસર નાખી ધીમા તાપે હલાવો. ચાસણીને ઉકળવા દો. ચાસણી ઉકરી જાય અને ખાંડ ઓગળી જાય એટલે તેમાં ઈલાયચી પાઉડર નાખી ગેસ બંધ કરો.
- 4
ગરમ માલપૂડા ને ગરમ ચાસણીમાં બે મિનિટ બોરી રાખો. ત્યાં સુધી બીજા માલપુડા બનાવીને તૈયાર કરો.આમ બધાજ માલપૂડા તૈયાર કરો.
- 5
તૈયાર છે માલપૂડા. તેને સર્વિંગ પ્લેટમાં લઈ બદામ પિસ્તાની કતરણ નાખી સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
ઘઉં ની કડક પૂરી (Wheat Flour Kadak Poori Recipe In Gujarati)
#Guess The Word#Dry Nasta#ff3#શ્રાવણ Jayshree Doshi -
-
-
-
-
-
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#ff3#Festival Special Recipe#Cookpadindia#Cookpadgujarati Neelam Patel -
રવા મેંદા ની ફરસી પૂરી (Rava Maida Farsi Poori Recipe In Gujarati)
#ff3#festival special recipe Jayshree G Doshi -
-
ચણાની મસાલા દાળ (Chana Masala Dal Recipe In Gujarati)
#Guess The Word#Dry Nasta#ff3#શ્રાવણ Jayshree Doshi -
-
સાબુદાણા અને શીંગદાણા ની ખીચડી (Sabudana Shingdana Khichdi Recipe In Gujarati)
#Guess The Word#Dry Nasta #ff3#શ્રાવણ Jayshree Doshi -
-
-
શેકેલા શીંગદાણા (Roasted Shingdana Recipe In Gujarati)
#ff3#શ્રાવણ સ્પેશ્યલ રેસીપી#Guess The Word Jayshree Doshi -
-
બોમ્બે સ્ટાઇલ વડાપાઉં (Bombay Style Vadapav Recipe In Gujarati)
#ff3#festival special recipe Jayshree G Doshi -
કાચા કેળાની વેફર (Raw Banana Wafer Recipe In Gujarati)
#ff3#festival special recipe Jayshree G Doshi -
-
-
-
-
કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
#EB#Week16#theme16#ff3#Guess the word#childhood Jigisha Modi -
-
-
બદામ મિલ્ક શેક (Badam Milk Shake Recipe In Gujarati)
#Happy Janmashtmi#Guess The Word#Mitha Jayshree Doshi -
જાડા મઠિયા (Thick Mathia Recipe In Gujarati)
#શ્રાવણ#સાતમ આઠમ સ્પેશિયલ#Guess The Word Jayshree Doshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15429543
ટિપ્પણીઓ (2)