મિક્સ લોટ ના વડા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મોટા વાસણમાં બધા જ લોટ લઇ તેમાં તેલ, મીઠું,દહીંમાં ગોળ મિક્સ કરેલો, કોથમીર, સોડા અને બધા જ મસાલા એડ કરી તેનો વડા નો લોટ બાંધો. દસ મિનિટ ઢાંકીને રાખો.
- 2
એક કઢાઈમાં તેલ ગરમ મૂકો.આડની પર ભીનું કપડું મુકી તેના પર વડાનો થોડો લોટ લઈને પાણી વારો હાથ કરી પછી ગરમ તેલમાં ધીમેથી વડા મૂકો. હવે વડા ને બંને સાઇડ ક્રિસ્પી થાય એટલે એક પ્લેટમાં કાઢી લો. આમ બધાજ વડા તૈયાર કરો. ગેસ બંધ કરો.
- 3
હવે તૈયાર છે મિક્સ લોટ ના વડા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
નાગ પાંચમ સ્પેશિયલ બાજરાની કુલેર ના લાડુ (Naag Pancham Special Bajra Kuler Ladoo Recipe In Gujarati)
#ff3#festival special recipe Jayshree G Doshi -
-
-
-
મિક્સ લોટ મેથીનાં વડા (Mix Flour Methi Vada Recipe In Gujarati)
#GA4#Week16#jowar (જુવાર) Siddhi Karia -
મલ્ટી ગ્રેઈન થાલીપીઠ (Multigrain Thalipeeth Recipe In Gujarati)
#FFC6#food festival# cookpad Gujarati Jayshree Doshi -
બાજરી મકાઈ અને મેથીના શક્કરપારા (Bajri Makai Methi Shakkarpara Recipe In Gujarati)
#EB #Week16#Dry nasta#Satam Atham Special#ff3 Rita Gajjar -
-
-
લેફ્ટઓવર ખીચડી ના વડા (Leftover Khichdi Vada Recipe In Gujarati)
#friendship day special#friendship day challenge Jayshree Doshi -
-
-
બોમ્બે સ્ટાઇલ વડાપાઉં (Bombay Style Vadapav Recipe In Gujarati)
#ff3#festival special recipe Jayshree G Doshi -
-
-
-
પાલક બાજરી વડા(palak bajri vada recipe in Gujarati)
#વિકમીલ૩ #ફ્રાઇડઆ વડા શિયાળામાં તેમજ ચોમાસામાં ચા સાથે ખાવામાં ખુબ જ સરસ લાગે છે. આ વડા ને તમે નાસ્તામાં ગમે ત્યારે લઈ શકો છો. Kala Ramoliya -
-
-
મિક્સ લોટના દૂધી ના મુઠીયા(mix lot dudhi muthiya recipe in Gujarati (
ફ્રોમ ફ્લોર ચેલેન્જ#સુપરશેફ ૧ વીક ૨પોસ્ટ ૨ Meena Lalit -
-
મલ્ટીગ્રેઇન ઓટ્સ ચિલા (Multigrain Oats Chila Recipe In Gujarati)
#FFC7#FOOD FESTIVAL#OPEN GUJARATI Jayshree Doshi -
-
-
મકાઈના વડા(makai na vada recipe in gujarati)
#સાતમ રેસીપીમકાઈના વડા ગુજરાતમાં બહુ ચલણ છે અને ગુજરાતમાં મકાઈની અવનવી વેરાયટી બનતી હોય છે વડા નો ટેસ્ટ ખાટો મીઠો હોય છે અને ચા સાથે ખુબ સરસ લાગે છે ઘણા લોકો દહીંની ચટણી સાથે પણ ખાતા હોય છે Kalyani Komal -
લેફટ ઓવર ખીચડી ના પકોડા (Left Over Khichdi Pakoda Recipe In Gujarati)
#FFC8#FOOD FESTIVAL#cookpad Gujarati Jayshree Doshi -
-
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
#ff3#EBWeek 16#childhood#શ્રાવણ#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala)
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15423858
ટિપ્પણીઓ