મીઠા શક્કરપારા (Mitha Shakkarpara Recipe In Gujarati)

Jayshree G Doshi @cook_27788835
મીઠા શક્કરપારા (Mitha Shakkarpara Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં ખાંડ અને પાણી રેડી ગરમ કરો. ખાંડ ઓગળી જાય પછી ગેસ બંધ કરો. હવે બે મિનિટ ઠંડી થવા દો. પછી એક બાઉલમાં મેંદો ઘી અને ખાંડ ઓગળેલા પાણીથી કઠણ લોટ બાંધવો.
- 2
પછી તેના લુઆ કરી મોટી રોટલી વણી લેવી.ચપ્પુની મદદથી કાપા પાડી સકરપારા બનાવી લેવા. હવે એક પેનમાં તેલ ગરમ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં શક્કરપારા ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવા. તૈયાર છે મીઠા સકરપારા.
- 3
તેને સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મીઠા શક્કરપારા (Sweet Shakkarpara Recipe In Gujarati)
#DTR#Diwali special recipe#cookpad Gujarati Saroj Shah -
રવા મેંદા ની ફરસી પૂરી (Rava Maida Farsi Poori Recipe In Gujarati)
#ff3#festival special recipe Jayshree G Doshi -
-
-
મીઠા શક્કરપારા(Sweet shakkarpara recipe in Gujarati)
#EB#week16#ff3#શ્રાવણ#childhoodસાતમ આવે એટલે બધાના ઘરમાં શક્કરપારા બનાવતા હોય છે. અને નાનપણથી જ મીઠા શક્કરપારા એ મને વધારે ભાવે. મારા મમ્મી રવો અને મેંદો મિક્સ કરીને બનાવતા એ જ રીતે હું પણ બનાવું છું. Hetal Vithlani -
-
-
-
-
કાચા કેળાની વેફર (Raw Banana Wafer Recipe In Gujarati)
#ff3#festival special recipe Jayshree G Doshi -
બોમ્બે સ્ટાઇલ વડાપાઉં (Bombay Style Vadapav Recipe In Gujarati)
#ff3#festival special recipe Jayshree G Doshi -
-
-
-
નાગ પાંચમ સ્પેશિયલ બાજરાની કુલેર ના લાડુ (Naag Pancham Special Bajra Kuler Ladoo Recipe In Gujarati)
#ff3#festival special recipe Jayshree G Doshi -
-
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#ff3#Festival Special Recipe#Cookpadindia#Cookpadgujarati Neelam Patel -
-
મીઠા શક્કરપારા (Mitha Shakkarpara Recipe In Gujarati)
#EB#Week16#childhoodમીઠા ક્રિસ્પી સકરપારા Jayshree Doshi -
-
સ્વીટ શક્કરપારા (Sweet Shakkarpara Recipe In Gujarati)
#ff3#childhood#cookpadgujarati##cookpadindia #EB#week16 Sneha Patel -
-
શક્કરપારા (Shakkarpara recipe in Gujarati)
શક્કરપારા એટલે "મારો મનપસંદ નાસ્તો", જ્યારે પણ જોઉં મારા બાળપણના ટિફિન બોક્સની યાદો તાજી કરી આપે. ❤️શક્કરપારા, સરળ ઘટકો સાથે બનેલી સરળ નાસ્તાની રેસીપી, આ હળવો નાસ્તો આનંદ સાથે મીઠાશ પણ આપે અને આ નાસ્તો ગળ્યું ખાવાની ઈચ્છાને સંતોષે છે!તો ચાલો જાણી લો, બિસ્કીટ કરતાં પણ સોફટ અને એક કરતાં વધારે લેયર્સ વાળા, મોંઢામાં મૂકતાં જ ઓગળી જાય તેવા શક્કરપારા બનાવાની રીત..#EB#week16#shakkarpara#drysnacks#childhood#ff3#week3#શ્રાવણ#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15424033
ટિપ્પણીઓ