માલપુઆ (Malpua Recipe In Gujarati)

Neelam Patel @neelam_207
#ff3
#Festival Special Recipe
#Cookpadindia
#Cookpadgujarati
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં ના લોટ માં પાણી અને ખાંડ ઉમેરી ખૂબજ હલાવો. ૪ કલાક મૂકી રાખો. તેમા આખા કાળા મરી, વરિયાળી, ઈલાયચી પાઉડર ઉમેરવા.
- 2
નોન સ્ટીક તવો મૂકી તૈયાર કરેલ ખીરૂ રેડી એક સરખુ ફેલાવવું. તેના પર ઘી લગવવુ.
- 3
બંને બાજુ ઘી થી જ શેકાય પછી તેના પર કોપરાનું છીણ અને ખસખસ લગાવવી. જન્માષ્ટમી ના પારણા માં બનાવાય છે.
Similar Recipes
-
-
રવા મેંદા ની ફરસી પૂરી (Rava Maida Farsi Poori Recipe In Gujarati)
#ff3#festival special recipe Jayshree G Doshi -
-
ગુજરાતી માલપુઆ (Gujarati Malpua Recipe In Gujarati)
ગુજરાતી માલપુઆ એક પારંપરાગત ગુજરાતી મીઠાઈ છે જે ઘઉંનો લોટ અને ગોળનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ માલપુઆ માં વરિયાળી, મરી અને ઈલાયચી પણ ઉમેરવામાં આવે છે. ગુજરાતી માલપુઆ માં ગોળ પહેલાથી જ ઉમેરવામાં આવે છે જેથી કરીને એમાં ખાંડની ચાસણી બનાવવાની જરૂર પડતી નથી. આ પ્રકારના માલપુઆ રાંધણ છઠ દરમિયાન લગભગ દરેક ના ઘરે બનાવવામાં આવે છે. આ માલપુઆ રબડી કે દૂધપાક સાથે પીરસવામાં આવે છે.#SFR#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
કાચા કેળાની વેફર (Raw Banana Wafer Recipe In Gujarati)
#ff3#festival special recipe Jayshree G Doshi -
-
-
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#EB Week 12 હોળી સ્પેશ્યલ ગોળ અને ઘઉં ના લોટ માંથી બનાવેલા ગુજરાતી ઓના માલપુવા Bina Talati -
-
-
બોમ્બે સ્ટાઇલ વડાપાઉં (Bombay Style Vadapav Recipe In Gujarati)
#ff3#festival special recipe Jayshree G Doshi -
-
-
નાગ પાંચમ સ્પેશિયલ બાજરાની કુલેર ના લાડુ (Naag Pancham Special Bajra Kuler Ladoo Recipe In Gujarati)
#ff3#festival special recipe Jayshree G Doshi -
-
-
-
-
-
-
માલપુઆ (Malpua Recipe In Gujarati)
નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કીહાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કીઆજે મે ભગવાન ક્રિષ્ન ના પારણાં નીમીતે માલપુઆ બનાવ્યા છે Varsha Patel -
પુરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
એકદમ હેલધી પરંપરાગત વાનગી છે, તહેવારો મા બને છે.#cookpadgujarati #cookpadindia #sweet #sweetdish #puranpoli #festival #festivaldish Bela Doshi -
-
-
ડ્રાયફ્રુટ મિલ્ક કેક (Dryfruit Milk Cake Recipe In Gujarati)
#ff3Festival spacial recipe Vaishaliben Rathod -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15450031
ટિપ્પણીઓ (11)