માલપુવા (Malpua Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં ઘઉંનો લોટ, સોજી ચાળી લો. પછી તેમાં થોડું ગરમ મલાઈવાળું દૂધ થોડું થોડું કરીને ભજીયા જેવું ખીરું બનાવો.તેને 15 મિનિટ ઢાકીને રહેવા દો. તેમાં વરિયાળી પાઉડર નાખી મિક્સ કરો.
- 2
એક પેનમાં તેલ ગરમ મૂકો.તેલ ગરમ થાય એટલે તેમાં ધીમેથી ચમચાની મદદથી માલપૂવા મૂકો.તેની જાતે જ ઉપર આવે એટલે તેને ફેરવી દો. બંને સાઇડ ગોલ્ડન બ્રાઉન થાય એટલે ડિશમાં કાઢી લો.
- 3
એક મોટી કઢાઈમાં ખાંડ અને પાણી રેડી તેમાં કેસર નાખી ધીમા તાપે હલાવતા જાવ.ચાસણી ઉકરી જાય અને ખાંડ બધી ઓગળી જાય એટલે તેમાં ઈલાયચી પાઉડર નાખી ગેસ બંધ કરો.
- 4
હવે ગરમ માલપૂડા ને ગરમ ચાસણીમાં બે મિનિટ બોળી રાખો. ત્યાં સુધી બીજા માલપૂડા તળીને તૈયાર કરો.પહેલા ચાસણીમાં બોરેલા માલપુરા એક ડીશ માં કાઢી લો.બીજા ગરમ માલપુડા ગરમ ચાસણીમાં બોળી લો. આમ બધા જ માલપૂડા તૈયાર છે.
- 5
હવે તૈયાર છે માલપૂડા.તેને સર્વિંગ પ્લેટમાં લઈ બદામ પિસ્તાની કતરણથી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#ff3#Festival Special Recipe#Cookpadindia#Cookpadgujarati Neelam Patel -
-
-
નાગ પાંચમ સ્પેશિયલ બાજરાની કુલેર ના લાડુ (Naag Pancham Special Bajra Kuler Ladoo Recipe In Gujarati)
#ff3#festival special recipe Jayshree G Doshi -
-
-
-
-
-
-
-
બોમ્બે સ્ટાઇલ વડાપાઉં (Bombay Style Vadapav Recipe In Gujarati)
#ff3#festival special recipe Jayshree G Doshi -
-
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#EB#WEEK12મિઠાઈવાળાની દુકાનમાં મળે તેવા બહારથી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ માલપુઆ મેં ઘઉંનો લોટ ,સોજી અને દૂધના મિશ્રણ થી બનાવ્યા છે.જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યાં છે. Ankita Tank Parmar -
રવા મેંદા ની ફરસી પૂરી (Rava Maida Farsi Poori Recipe In Gujarati)
#ff3#festival special recipe Jayshree G Doshi -
-
-
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#EB#week12બહું જ ટ્રેડિશનલ વાનગી છે..અને હેલ્થી પણ છે..બધા બનાવી શકે છે..આમાં ઘણા વેરિયેશન કરી શકાય પણ ઓરીજીનલ ઓથેન્ટિક માલપુઆ નો સ્વાદ જ રિયલ છે. Sangita Vyas -
કાચા કેળાની વેફર (Raw Banana Wafer Recipe In Gujarati)
#ff3#festival special recipe Jayshree G Doshi -
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#SFR#SJR#Cookpadgujarati#Sweetમાલપુઆ એ ઉત્તર ભારતની ટ્રેડિશનલ મીઠાઈ છે પરંતુ હવે તો દરેક પ્રદેશમાં માલપુઆ બનાવવામાં આવે છે અને બધાયની ફેવરેટ મીઠાઈ બની ગઈ છે. મેં આજે ઘઉંનો લોટ, ઝીણી સુજી, વરીયાળી પાઉડર, ઇલાયચી પાઉડર, દૂધ અને ક્રીમના ઉપયોગથી માલપુવા બનાવ્યા છે.જે બહારથી ખૂબ જ ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ બની છે. મીઠાઈ ની દુકાનમાં મળે એવા જ સ્વાદિષ્ટ બને છે. પસંદ આવે તો જરૂરથી ટ્રાય કરજો. Ankita Tank Parmar -
-
More Recipes
ટિપ્પણીઓ