ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)

Krishna Kholiya @krishna26
#EB
#ff3
#chaildhood
# શ્રાવણ
વિક -16
નાનપણ થી આજ સુધી ટોપરાપાક મારો ફેવરેટ છે. તો આજે મેં મિલ્કમેડ ,અનેદુધ થી સરસ ટોપરા પાક બનાવ્યો છે.
રાંધવાની સૂચનાઓ
- 1
નોનસ્ટિક માં ઘી મૂકી ને ટોપરા ના પાઉડર એ સેકી લેવુ. પછી ગોલ્ડન થાય આટલે મિલ્ક મેડ નાખો. બદામ, કાજુ પિસ્તા,ઇલાયચી નોપાવડેર નાખો.
- 2
હવે કલર નું ટીપું નાખો.મિક્સ કરો. હલાવી ને થોડું દૂધ નાખો. દૂધ શોષાઈ જશે.પછી ગેસ પર હલાવી..
- 3
થાળી માં ઘી ચોપડી ને આમ પાથરો. અને ઠંડુ પડે કપ પાડી બદામ ની કતરણ નાખો. કાપા પાડો.
- 4
તો તૈયાર છે ટોપરા પાક.. તેને ફરાળ,માં ખાઈશકો છો.
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes

ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
#ff3 #EBથીમ 16અઠવાડિયું 16#childhood#શ્રાવણ


ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
#DIWALI2021ટોપરા પાક આ મીઠાઈ બધા ને આવડતી હોય છે પણ ચાસણી બનાવા ના લીધે બધા બનાવતા નથી તો આજે હું ચાસણી વગર ટોપરા પાક ની રેસીપી શેર કરુ છુ


ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
#EB#week16#ff3અત્યારે શ્રાવણ માસ ચાલુ છે તો બધા લોકો ઉપવાસ કરતાં હોય છે. આ રીતે ટોપરા પાક ખૂબ જ ઝડપથી બની જાય છે તેમજ ચાસણી ની પણ ઝંઝટ નથી અને મલાઈ ના લીધે એકદમ સોફ્ટ બનશે.


ત્રિરંગી ટોપરા પાક કેક (Trirangi Topra Paak Cake Recipe In Gujarati)
#EB#WEEK16#ff3#CookpadIndia#Cookpadgujaratiશ્રાવણ માસ દરમ્યાન ઘણા તહેવારો આવતા હોય છે અને ઘણા બધા પૂરો શ્રાવણ માસના ઉપવાસ પણ રાખતા હોય છે તો એ દરમ્યાન ફરાર તરીકે લઈ શકાય એવી આ સ્વીટ ટોપરા પાક દરેક ખાતા પણ હોય છે અને ઘરે બનાવતા પણ હોય છે તો મે પણ આજે આ ટોપરા પાકને થોડા અલગ ટ્વિસ્ટ સાથે બનાવેલ છે અને એ પણ ખાસ મારા કાનુડા ની બર્થ ડે માટે એટલે કે જન્માષ્ટમી આવી રહી છે તો એ નિમિત્તે કનૈયા માટે ખાસ ત્રિરંગી ટોપરાપાક કેક બનાવી છે. તો એ જ રેસીપી શેર કરુ છું.


ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
#દિવાળી ફેસ્ટિવલ ટ્ટીટ્સ#યલો ટોપરા પાક #DFTઆજે દિવાળી નિમિત્તે મે પણ બનાવીય છે તો શેર કરું છું


કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
#EBWeek 16#ff3જન્માષ્ટમી અને દિવાળી જેવા મોટા પર્વો મા ભગવાન શ્રીકૃષ્ણને ટોપરાપાક જેવી સ્વાદિષ્ટ મીઠાઈ નો ભોગ ધરાવવામાં આવે છે. આજે મેં અહી ટોપરાપાક ની માવા વગરની રેસિપી શેર કરી છે.


ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
#EB#Week 16શ્રાવણ મહિના નાં એકટાણા માં કે કોઈ પણ ઉપવાસ માં આ ટોપરા પાક ના બે પીસ ખાવાથી આધાર રહે છે..મારી રીત બહુ સહેલી છે અને બધા ingridents ઘરમાં મળી રહે એમ છે..તમને પણ આ રેસિપી જોઈ ને બનાવવાનું મન થશે..


ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
#EBWeek 16#ff3


ટોપરા પાક
#EB#Week16#cookpadindia#cookpadgujarati#toprapakજન્માષ્ટમી પર્વ નિમિત્તે બનતી સ્પેશિયલ મીઠાઈ ટોપરા પાક..


ચોકલેટ ટોપરા પાક (Chocolate Topra Paak Recipe In Gujarati)
#Choosetocook - my favourite recipe#cookpad# cookpadgujaratiમારા બાળકને ટોપરા પાક અને ચોકલેટ ખૂબજ પસંદ છે. તો મે ટોપરા અને ચોકલેટ નું કોમ્બિનેશન કરી ચોકલેટ ટોપરાપાક બનાવ્યો છે. આમ પણ ચોકલેટ નાના થી લઈ મોટા દરેક લોકોને પસંદ હોય છે.ચોકલેટ જોઈ દરેકને ખાવાનું મન થઈ જાય.


ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
#DIWALI2021 દિવાળી ના ૫ -૬ દિવસ પહેલા જ બધા ફરસાણ અને મિષ્ટાન બનાવવા માં લાગી જાય છે .દિવાળી માં મારા ઘર માં ટોપરા પાક બને છે અને બધા ને ખુબ ભાવે છે .એટલે મેં આજે ટોપરા પાક બનાવ્યો છે .


ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
#VR#MBR8#cookpadindia#cookpadgujaratiટોપરા પાક


ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
#EB#Week16Topara Paak#CRCoconut recipe chelleng#Coopadgujrati#CookpadIndia ટોપરાપાક આપણે ઘણી બધી રીતે બનાવીએ છીએ. મે તેને માવા ના ઉપયોગ વગર બનાવ્યો છે. મેં કાજુ નો ઉપયોગ કરીને બનાવ્યો છે. ખૂબજ સરસ બન્યો છે. તમે પણ જરૂર થી ટ્રાઇ કરજો.


ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
#EB#Week16#ff3#ફરાળી રેશીપી#ફાસ્ટ & ફેસ્ટીવલ ચેલેન્જ#childhood#શ્રાવણ કોઈપણ સ્વીટ બનાવીએ અને જ તેને ટોપરાથી સજાવો તો તે વધુ આકર્ષક દેખાય છે અને એ કોપરાની સ્વીટ બનાવીએ તો તે ખૂબ જ સ્વાદિષ્ટ અને મનભાવન લાગે છે અને વડી ઉપવાસમાં ખાઈ શકાય એવીછે. મેં આજે એવી જ કંઈક રેશીપી બનાવવાનો પ્રયત્ન કયૉ છે જેથી રેશીપી એકદમ ટેસ્ટી બની ગઈ.તો તમે પણ બનાવશો.


ટોપરા પાક(topra paak recipe in gujarati)
ટોપરા પાક ટોપરા માથી બનતી આ વાનગી બધા ને ભાવતી હશે,આ લીલુ ટોપરા માથી બનાવેલ છે,સાતમ આઠમ માટે ખુબ સરસ રેસ્પિ છે.#સાતમ


ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
#EB#ff3 તહેવારો માં મીઠાઈ નું સ્થાન મહત્વ નું છે શિવરાત્રી હોય કે રામનવમી કે પછી જન્માષ્ટમી હોય ગળ્યું મોઢું તો કરવાનું જ ટોપરાપાક સરળતાથી બની જાય છે


ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
#EB#week16ટોપરા પાક મૂળ સાઉથ ઇન્ડિયા ની મીઠાઈ છે પાણ બધા ને ખુબ પસંદ આવે છે. હું મારી બા પાસે થી શીખેલી વાનગી અહિ શેર કરું છું.


ટોપરા ના લાડુ (Topra Ladoo Recipe In Gujarati)
#CR#coconut recipeઆજે મેં ટોપરા ના લાડુ બનાવ્યા છે તો શેર કરું છું કોકોનટ રેસિપી ચેલેન્જ


ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
#EBWeek 16


અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશિયાળામાં શારીરિક સ્ટેમિના જાળવવા માટે આરોગ્ય વર્ધક પાક બનાવવામાં આવે છે તેમાં અડદિયા પાક મેથીપાક ગુંદર પાક ગુંદરના લાડુ સુખડી પાક વગેરે રેસીપી બનાવવામાં આવે છે આજે મેં આરોગ્યવર્ધક હેલ્ધી અડદિયા પાક બનાવ્યો છે


ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
અમારે વૈષ્ણવો માં ઠાકોરજી ને પ્રસાદ માં ટોપરા પાક,ઠોર.,મગસ જેવાં અનેક પ્રકારના પ્રસાદ નો ભોગ બનવાની ભગવાન ને ઘરાવવા માં આવે છે


ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
#EB#WEEK16#ff3


ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
#EB#WEEK16#ff3


ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
#30mins#cookpadindia#cookpadgujarati


ટોપરા પાક(topra paak in gujarati)
#વિકમીલ 2 સ્વીટ રેસિપી


ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
#EB#week16#Post45


ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
#EB


ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
#EB #Week16


ટોપરા પાક (Topra paak recipe in Gujarati)
#EB#week16


ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)

More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15433497
ટિપ્પણીઓ (2)