ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)

Nisha Patel
Nisha Patel @cook_30712860

#EB
Week 16

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
  1. ૧ વાડકીકોપરાનું છીણ
  2. ૨ ચમચીમિલ્ક પાઉડર
  3. ૧ વાડકીદૂધ
  4. ચપટીફૂડ કલર (ગુલાબી અથવા પીડો)
  5. ૧/૨ વાડકીખાંડ (જરૂર મુજબ)
  6. ૨ ચમચીદૂધની મલાઈ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ દૂધ લઈને તેમાં ખાંડ,દૂધની મલાઈ અને મિલ્ક પાઉડર ટેડ કરીને 5 થી 6 મિનિટ સુધી ઉકળવા દો.

  2. 2

    હવે તેમાં કોપરાનું ખમણ ઉમેરો અને બરાબર મિક્સ કરી દો. હવે ૩ થી ૪ મિનીટ સુધી મિશ્રણ કઢાઈ છોડે ત્યાં સુધી થવા દો.

  3. 3

    હવે પાણીમાં ઓગળી કલર ઉમેરો અને બરાબર મિક્સ કરી દો.

  4. 4

    હવે કોઈપણ થાળી પર ઘી લગાવીને મિશ્રણ પાથરી દો અને ઉપરથી sprinkle ભભરાવી દો. મિશ્રણ ઠંડું થઈ જાય પછી તેને ચોરસ આકારમાં કટ કરી લો

  5. 5

    હવે કોપરાપાક સર્વ કરવા માટે તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nisha Patel
Nisha Patel @cook_30712860
પર

Similar Recipes