ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)

Trupti mankad
Trupti mankad @cook_26486292

ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
બે વ્યક્તિ માટે
  1. 1 વાટકો સુકાટોપરા નુ ખમણ
  2. 1 નાની વાટકીખાંડ
  3. 1/2 વાટકી દૂધ
  4. 1 નાની ચમચીઇલાયચી-જાયફળ નો પાઉડર
  5. 1 નાની ચમચીઘી
  6. ચપટીખાવા નો કલર (પીળો)

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    સૌ પહેલા એક કડાઈ મા દૂધ અને ખાંડ નાખી પાચ મિનીટ તેને ગરમ કરવા મૂકો દૂધ બરોબર ઉકળે એટલે તેમા ફુડ કલર નાખી સાથે ઇલાયચી -જાયફળ નો પાઉડર નાખી સતત હલાવવું. પાંચ મિનિટ પછી દૂધ થોડું ઘટટ થાય એટલે તેમાં સુકા નારિયેળ નો પાઉડર નાખી બરોબર હલાવવું.

  2. 2

    હવે મિશ્રણ એકદમ ધટ્ટ થવા આવે એટલે તેમા એક ચમચી ઘી નાખી એક મિનિટ હલાવવું.

  3. 3

    એક થાળી માં ઘી લગાવી મિશ્રણ પાથરી દેવું. 1/2 કલાક પછી તેનો નાન પીસ કરી લેવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Trupti mankad
Trupti mankad @cook_26486292
પર

ટિપ્પણીઓ

Similar Recipes