બાજરી મેથી ના વડાં (Pearl Millet & Fenugreek Vada Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#EB
Week - 16
બાજરી મેથી ના થેપેલા વડાં
Dil ❤ De Ke Dekho...
Dil ❤ De Ke Dekho
Bajre & Methi Ke Vade Khake Dekho ji
Methi pasand Karne walo...
Bajri & Methi Ke
Vade khana Sikho ji...

બાજરી મેથી ના વડાં (Pearl Millet & Fenugreek Vada Recipe In Gujarati)

#EB
Week - 16
બાજરી મેથી ના થેપેલા વડાં
Dil ❤ De Ke Dekho...
Dil ❤ De Ke Dekho
Bajre & Methi Ke Vade Khake Dekho ji
Methi pasand Karne walo...
Bajri & Methi Ke
Vade khana Sikho ji...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપમેથી ઝીણી સમારેલી..... પાણીમાં પલાળી, નિતારી ને કોરી કરેલી
  2. ૧ ટેબલ સ્પૂનચણાનો લોટ
  3. ૧ કપબાજરી નો લોટ
  4. ૧ કપઘઉંનો લોટ
  5. ૧/૨ કપ ખાટું દહીં
  6. ૨ ટેબલ સ્પૂનતેલ મોણ માટે & તેલ તળવા માટે
  7. ૧ ટેબલ સ્પૂનવાટેલા આદુ અને મરચાં
  8. મીઠું સ્વાદ પ્રમાણે
  9. ૧ ટી સ્પૂનલાલ મરચું
  10. ૧/૪ ટી સ્પૂન હળદર
  11. ૧/૨ ટી સ્પૂન અજમો
  12. ૧ ટી સ્પૂનતલ
  13. ૧ ટેબલ સ્પૂનગોળ ઝીણો સમારેલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ મોટા તાંસ મા લોટ સિવાયની બધી જ સામગ્રી મીક્ષ કરો.... એને ૫ મિનિટ રહેવા દો

  2. 2

    હવે ચણાનો લોટ નાંખી મેથી સોફ્ટ ના થાય ત્યાં સુધી એને કણસો.... હવે એમાં લોટ મીક્ષ કરો અને એમાંથી નાના નાના લૂવા પાડો

  3. 3

    હવે એ લૂવા ને થેપી ગોળ વડાં બનાવો અને એને તળી લો.... તો તૈયાર છે બાજરી મેથી ના થેપેલા વડાં

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes