કેસર પિસ્તા દૂધપાક (Kesar Pista Doodhpak Recipe In Gujarati)

Ankita Mehta
Ankita Mehta @Cookbook__by_Ankita
અમદાવાદ

#શ્રાવણ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૪ થી ૫ વ્યક્તિ
  1. ૧ લિટરદૂધ
  2. ૮ ચમચીખાંડ
  3. ૧ વાટકીકાજુ, બદામ, સમારેલા
  4. ૧૫ થી ૨૦ નંગ કિસમિસ
  5. ૨ ચમચીચારોડી
  6. એવરેસ્ટ મિલ્ક મસાલા (૨૦ ગ્રામ)
  7. ૩ ચમચીકેસર પિસ્તા કસ્ટર્ડ પાઉડર

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌ પહેલા દૂધ માં ખાંડ નાખી ગરમ કરવા મુકો.

  2. 2

    હવે તેમાં સમારેલા કાજુ, બદામ અને કિસમિસ નાખો. ત્યારબાદ ચારોડી નાખો.

  3. 3

    દૂધ ને બરાબર ઉકાળવા દો. હવે તેમાં એવરેસ્ટ મિલ્ક મસાલા ઉમેરો.

  4. 4

    હવે એક નાની વાટકી માં ઠંડુ દૂધ લઇ તેમાં કેસર પિસ્તા કસ્ટર્ડ પાઉડર નાખી બરાબર મિક્સ કરી લો.

  5. 5

    હવે આ મિશ્રણ ઉકાળતા દૂધ માં ઉમેરો. હવે દૂધ માં બરાબર મિક્સ કરી દો.

  6. 6

    ૪ થી ૫ મિનિટ ઉકાડ્યા બાદ ગેસ બંધ કરી દૂધ ઠંડુ થવા દો.

  7. 7

    ત્યારબાદ ૪ થી ૫ કલાક ફ્રીઝ માં ઠંડુ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ankita Mehta
Ankita Mehta @Cookbook__by_Ankita
પર
અમદાવાદ
masterchef👩‍🍳@sweet home
વધુ વાંચો

Similar Recipes