દુધપાક (Doodhpak recipe in Gujarati)

Rashmi Adhvaryu
Rashmi Adhvaryu @Rashvi78
Rajkot

#Dudhpak
#Cookpadindia
#cookpadguj
#Trading
આ વિશેષ શ્રાધ્ધ પક્ષ ભાદરવા વદ માં પિત્તૃ ઓ ના તપૅણ મોક્ષ નો મહિમાનું મહત્વ સાથે દુધપાક નું અસ્તિત્વ જોડાયેલું છે.

દુધપાક (Doodhpak recipe in Gujarati)

#Dudhpak
#Cookpadindia
#cookpadguj
#Trading
આ વિશેષ શ્રાધ્ધ પક્ષ ભાદરવા વદ માં પિત્તૃ ઓ ના તપૅણ મોક્ષ નો મહિમાનું મહત્વ સાથે દુધપાક નું અસ્તિત્વ જોડાયેલું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 વાટકીચોખા
  2. 1 ચમચીઘી
  3. 1 વાટકીખાંડ
  4. 500 ગ્રામઅમુલ દૂધ
  5. 1 ચમચીકાજુ
  6. 1 ચમચીબદામ
  7. 1/2 ચમચીકેસર
  8. 1 ચમચીઈલાયચી પાઉડર
  9. 1 ચમચીચારોડી
  10. 1/2 ચમચીથી ઓછું જાયફળ પાઉડર
  11. 1 ચમચીપિસ્તા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાસણમાં ઘી ગરમ કરી તેમાં ચોખા પલાળી રાખેલા ઘી માં સાંતળી લો.

  2. 2

    થોડુ દુધ અને પાણી ઉમેરી કુકરમાં 3 સીટી વગાડી બાફી લો.ચોખા બફાઈ જાય એટલે તેમાં 500 ગ્રામ દુધ મીક્સ કરી લો.ફુલ ફેટ વાળું દૂધ લેવું.

  3. 3

    પછી મોટા વાસણમાં આ દુધપાક ઉકળવા મુકી દો. 15 મીનીટ સુધી ઉકાળી તેને ઠંડુ થવા દો. ઠંડુ થાય એટલે તેમાં કેસર તાંતણા આને ડાયફ્રુટ મીક્સ કરી લો.

  4. 4

    દુધપાક તૈયાર. સૌથી વધુ લોકપ્રિય આ વાનગી ભાદરવા માસમાં બંને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rashmi Adhvaryu
Rashmi Adhvaryu @Rashvi78
પર
Rajkot
cooking for my favourite subject.
વધુ વાંચો

Similar Recipes