ખીચું (Khichu Recipe In Gujarati)

Nilu Gokani
Nilu Gokani @nilugokani
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીલોટ ચોખાનો
  2. 2 ચમચીતેલ
  3. 1/2 ચમચીજીરું
  4. 1/4 ચમચીમીઠું
  5. 1 ચમચીમરચું પાઉડર
  6. 1/2 ચમચી અજમો
  7. 1/4 ચમચીસોડા
  8. 1/2 ચમચી આચાર મસાલો
  9. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેન માં 4 વાટકી પાણી મૂકી ઉકાળી તેમાં મીઠું જીરું મરચુ અજમો સોડા નાખી લોટ ઉમેરી વેલણ થી હલાવો એક જારીમાં કાઠી વરાળમાં બાફી નાખો

  2. 2

    15 મીન્ટ પકાવી પ્લેટમાં કાઢી ઉપર મસાલો શીંગતેલ નાખી ગરમ ગરમ પીરસો તો તૈયાર છે ખીચું

  3. 3

    આ ખીચું ના પાપાડ પણ બનાવી શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nilu Gokani
Nilu Gokani @nilugokani
પર

ટિપ્પણીઓ

Similar Recipes