#ખીચું(khichu recipe in Gujarati)

Parita Trivedi Jani @cook_23408020
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈ મા 1ચમચી તેલ મૂકી જીરું, અજમો, આદું મરચા ની પેસ્ટ, પાણી નાખી ઉકાળો એક ઉભરો આવે પછી તેમાં મીઠું ને ખાવા નો સોડા નાખી ઉકાળો.
- 2
હવે ચોખા ના લોટ ને 1/2ચમચી તેલ મૂકી અથવા મૉણ દહીં શેકી લો. ત્યારબાદ એક બોલ મા પાણી લઇ તેમાં ચોખા ના લોટ ને મિક્સ કરી ખુબ હલાવી લેવું જેથી ખીચું કાચું નં લાગે ને લોટ ની કંણી નં રે ત્યાર બાદ ચોખા ના લોટ વાળું મિશ્રણ ઉકળતા પાણી મા વેલણ થી એક ડિરેકશન મા હલાવો ઘટ્ટ થઈ એક બોલ મા લઇ ઉપ્પર થી કાચું શીંગ તેલ, આચાર મસાલો, તલ નાખી કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો (આચાર મસાલો ના હોય તો અથાણાં નો સાભાર નાખી ને પણ ખાઈ શકાય)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9#Week9છપ્પન ભોગ રેસિપી ઘઉં ના લોટ નું ખીચું , મકાઈ ના લોટ નું ખીચું , બાજરી ના લોટ નું ખીચું વગેરે ઘણા અલગ અલગ લોટ માંથી ખીચું બનાવવા માં આવે છે .મેં ચોખા ના લોટ નું ખીચું બનાવ્યું છે .આ વાનગી ગુજરાતી ઘરો માં બનતી હોય છે .સવારે કે સાંજે નાસ્તા માં બનાવી ને સર્વ કરી શકાય છે . Rekha Ramchandani -
-
-
ખિચુ (Khichu recipe in gujarati)
#વેસ્ટ#india2020#પોસ્ટ1ખિચુ ગુજરાતી લોકો નો પ્રિય નાસ્તો છે જેને પાપડી ના લોટ તરીકે પણ ઓળખવામાં આવે છે. વરસાદ પડતો હોય અને ગરમ ગરમ ખિચુ મળી જાય તો ખૂબ મજા પડે. અલગ અલગ લોટ માંથી ખિચુ બનાવવામાં આવે છે. તેની સાથે આચાર મસાલા અને કાચું સીંગ તેલ પીરસવા માં આવે છે. Shraddha Patel -
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9 #week9ખીચું એ ચોખા ના લોટ માં થી બનતી વાનગી છે જે ગરમાગરમ ખાવામાં આવે છે. આ વાનગી પચવામાં સરળ અને બનાવવામાં પણ સહેલી છે. ખૂબ સરસ લાગે 2અને નાના મોટા સૌ ને પસંદ આવે છે. Bijal Thaker -
ખીચું બોલ્સ (Khichu Balls Recipe In Gujarati)
#CFખીચું તો ગુજરાતીઓ નાં ઘર માં બનતું જ હોય છે.પણ આજે મેં એમાં થોઙો ટ્વિસ્ટ કયૅો છે અને બનાવ્યા છે ખીચું બોલ્સ જે બધા ને ભાવશે અને ફટાફટ બની પણ જશે. Bansi Thaker -
-
મસાલા ખીચુ ઝટપટ રેસિપી (Masala Khichu Jhatpat Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia#LB recipe Sneha Patel -
ખીચું (Khichu Recipe In Gujarati)
#trend4અચાનક કંઈક તીખું ચટપટું ખાવા નું મન થાય તો ખીચું એક ફટાફટ બનતી વાનગી છે. ખીચું ઘણી બધી રીતે બને છે. ચણા, ઘઉં, જુવાર નાં લોટ માં થી બને છે. આજે આપણે ચોખા ના લોટ માંથી બનાવીશું. Reshma Tailor -
-
-
-
-
-
-
-
-
-
ખીચું (Khichu Recipe In Gujarati)
આપણા ગુજરાતીઓ નુ ફેવરિટ ખીચુ (પાપડી નો લોટ)શિયાળામાં ગરમ ખીચુ ખાવાની ખૂબ મજા પડે છે. Velisha Dalwadi -
-
-
-
-
-
-
-
-
ચોખા ના લોટનું ખીચું (Rice Flour Khichu Recipe In Gujarati)
"ખીચું" ગરમ-ગરમ ખાવાની ખૂબ મજા આવે. કહેવાય છે કે ગુજરાતના પટેલ લોકો નું ખીચું ખૂબ જ સરસ બનતું હોય છે. ખીચા ને "પાપડીનો લોટ" પણ કહેવાય છે. ઘરોમાં ગરમ નાસ્તા તરીકે ખવાતા આ ખીચા એ હવે "સ્ટ્રીટ ફૂડ"માં પોતાનું સ્થાન જમાવ્યું છે.#RC2 Vibha Mahendra Champaneri -
લસણીયા મસાલા ખીચું (Garlic Masala Khichu Recipe In Gujarati)
#Trend4#post1આ ખીચું બહુજ ટેસ્ટી બંને છે એક વાર બનાવશો તો તમને આ રીતે જ બનવાનું મન થશે. સોડા કે ખરો નાખ્યા વિના બનાવ્યું છે. AnsuyaBa Chauhan
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13164632
ટિપ્પણીઓ