ભાત (Rice Recipe In Gujarati)

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada

#PR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મિનિટ
2વ્યક્તિ
  1. 1 વાટકીબાસમતી ચોખા
  2. 1 ચમચીતેલ
  3. 1/2 ચમચીલીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

15મિનિટ
  1. 1

    ચોખાને ધોઈને પાંચ મિનિટ રે સ્ટ આપો

  2. 2

    પછી તેને એક તપેલીમાં લઈ તેમાં મીઠું તેલ નાખી અને ચડવા મૂકો થોડું ઉકળે એટલે પછી તમે 1/2 લીંબુનો રસ નાખી દો

  3. 3

    જેનાથી ભાત સફેદ અને છુટા સરસ થાય છે

  4. 4

    ભાતને મગની દાળ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

ટિપ્પણીઓ

Similar Recipes