ભાત ના મુઠીયા (Rice Muthia Recipe In Gujarati)

Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059

#PR

શેર કરો

ઘટકો

  1. ૧ બાઉલ ભાત
  2. ૨ ચમચા દહીં
  3. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  4. ૧/૨ ચમચી મરી પાઉડર
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. ૧/૪ ચમચી હળદર
  7. ૧/૪ ચમચી અજમો
  8. /૪ ચમચી હિંગ પાઉડર
  9. ૨ ચમચીધાણા જીરું પાઉડર
  10. ૨ ચમચીખાંડ
  11. ૧/૪ ચમચી સોડા
  12. ૧/૨ ચમચી વરિયાળી
  13. ૨ ચમચીતેલ
  14. ૧ બાઉલ ઘઉં નો લોટ
  15. વઘાર માટે
  16. ૧ ચમચો તેલ
  17. ૧ ચમચો તલ
  18. ૨ ચમચીરાઈ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ભાત માં બધા મસાલા એડ કરવા.પછી ઘઉં નો લોટ એડ કરી મિક્સ કરવું.

  2. 2

    બધું મિક્સ કરી મુઠીયા વાળવા.સ્ટીમર માં મુઠીયા બાફી લેવા.૧૦ મિનિટ બાફવા.

  3. 3

    મુઠીયા બફાઈ જાય પછી ઠંડા કરી તેના પીસ કરવા.એક પેન માં તેલ ગરમ કરી તેમાં રાઈ અને તલ નો વઘાર કરી તેમાં મુઠીયા એડ કરી મિક્સ કરવું.

  4. 4

    તૈયાર છે ભાત ના મુઠીયા.સર્વિંગ પ્લેટ માં લઈ સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059
પર

Similar Recipes