રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લીલા નાળિયેરની છાલ કાઢી લો હવે તેને ખમણી લો એમાં થોડું દૂધ એડ કરી અને પીસી લો સાથે ખાંડ પણ એડ કરી દેવી
- 2
હવે નાળિયેર ને મોટા ઘરના માં કાઢી અને તેમાંથી બધું milk કાઢી લો
- 3
ત્યારબાદ ફરી એક બાઉલમાં milk એડ કરી અને કોકોનટ મિલ્ક ડ્રાયફ્રુટ પાઉડર એડ કરો સાથે ઇલાયચી જાયફળ પણ એડ કરી દો
- 4
ત્યારબાદ બધું મિક્સ કરી અને એકવાર બ્લેન્ડર ફેરવી આને કોકોનટ ડ્રાય ફ્રૂટ મિલ્ક ને ચિલ્ડ સર્વ કરો અને કેસર થી ગાર્નીશ કરો તો તૈયાર છે કોકોનટ ડ્રાયફ્રુટ મિલ્ક
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
દ્વારા લખાયેલ
Similar Recipes
-
કોકોનટ મિલ્ક શેક (Coconut Milk Shake Recipe In Gujarati)
#CR નાળિયેર માં ભરપુર પ્રમાણ માં પોષક તત્વો રહેલા છે.જેનો લાભ લઈએ એટલો ઓછો છે. Varsha Dave -
ડ્રાયફ્રુટ કોકોનટ લાડુ(Dryfruit Coconut ladoo Recipe in Gujarati)
#GA4#Week14#Ladoo#post 3.રેસીપી નંબર144.અત્યારે સરસ મોસમ શિયાળાની ચાલી રહી છે અને તેમાં ખાસ ખોરાક લેવામાં શિયાળુ પાક યુક્ત અડદિયા તથા ડ્રાય ફ્રુટ માંથી બનાવેલી અને ખજૂર માંથી બનાવેલી દરેક મીઠાઈ ની વાનગી બધા લેતા હોય છે મેં આજે ડ્રાયફ્રુટ કોકોનટ લાડુ બનાવ્યા છે.આ લાડુ sugar લેસ છે તથા ફાયરલેસ{ગેસવગર} છે. Jyoti Shah -
-
-
-
કેસર ડ્રાયફ્રુટ મિલ્ક(Saffron dryfruit milk recipe in Gujarati)
#CookpadTurns4આ કેસર અને ડ્રાય ફ્રુટ વાળું દૂધ શિયાળા મા રોજ રાત્રે પીવાથી ઉંઘ સારી આવે છે. અને તેના અનેક ગુણ પણ છે.તો આ કેસર ડ્રાય ફ્રૂટ દૂધ રોજ પીવું જોઈએ. Kiran Jataniya -
હોમ મેડ કોકોનટ મિલ્ક (Home Made Coconut Milk Recipe In Gujarati)
#CR#PR#cookpadindia#cookpadgujarati Sneha Patel -
ડ્રાયફ્રૂટ મીલ્ક(dryfruit milk recipe in gujarati)
આજે જમવા ની ઈચ્છા નો તી થતી તો ડ્રાયફ્રૂટ મીલ્ક બનાવી દીધું જેથી થોડો આધાર પણ રહે અને દૂધ હેલ્થ માટે સારૂં Dimple 2011 -
-
-
-
-
કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#CR#PR#cookpadibdia#cookoadgujarati सोनल जयेश सुथार -
ડ્રાયફ્રુટ સલાડ(Dryfruit salad Recipe in Gujarati)
#GA4#week9#Dryfruit.#post.3.Recipe number 109.ફ્રુટ સલાડ એવું મિષ્ટાન છે કે જે દરેક ને પસંદ છે આજે મેં ફ્રુટ સલાટ બનાવ્યું છે પણ ડ્રાય ફ્રુટ સલાડ બનાવીયુ છે. જે ટેસ્ટ માં લાજવાબ છે. Jyoti Shah -
કોકોનટ લડડુ
#ઉપવાસશ્રાવણ માસ એટલે વ્રત નો મહિનો,બહેનો માટે ઘણા વ્રત આવે છે, શિવ ને ભજવા હોય તો ભુખ્યા પેટે ન ભજાય,તો ઇન્સ્ટન્ટ એનર્જી માટે મેં કોકોનટ લડડુ બનાવ્યા છે,તમે પણ ટ્રાય કરજો Bhavnaben Adhiya -
-
-
ડ્રાયફ્રુટ દૂધ (Dryfruit Milk Recipe In Gujarati)
આ દૂધ તંદુરસ્તી માટે ઉતમ છે. દૂધ વિથ ડ્રાયફ્રુટ Bhetariya Yasana -
ડ્રાયફ્રુટ મિલ્ક પાઉડર(Dryfruit Milk Powder Recipe In Gujarati)
#Immunityજે લોકો ને વિકનેસ લાગતી હોય એ લોકો એ daily આ પાઉડર ની મિલ્ક માં એડ કરીને પીવા થી વિકનેસ દૂર થશે આ પાઉડર માં બધી જ એવી વસ્તુ છે જેના થી યાદ શક્તિ અને તાકાત ખૂબ વધે છે ખૂબ જ ફાયદા કારક છે આ daily use માં લેવા થી કોઈ side effects થતી નથી Khushbu Sonpal -
ડ્રાયફ્રુટ દૂધ(Dryfruit Milk Recipe in Gujarati)
#MW1વસાણું નો ઉપયોગ કરી ને દૂધ બનાવાય છે Dilasha Hitesh Gohel -
-
-
-
ડ્રાયફ્રુટ બાસુંદી (Dryfruit Basundi Recipe In Gujarati)
#mr બાસુંદી સૌની પ્રિય વાનગી છે.બાસુંદી મોટાભાગે મહારાષ્ટ્ર ,આંધ્રપ્રદેશ,ગુજરાત,તેલંગણા,તમિલનાડુ માં બને છે ..સૌ પોતાની રીતે નાના મોટા ફેરફાર સાથે આ વાનગી બનાવે છે.પરંતુ સૌ માં એક સમાનતા એ છે કે તે દૂધ ,માવો,સૂકોમેવો વગેરે નો મુખ્ય ઉપયોગ કરી ને બનવા માં આવે છે.મે બાસુંદી ખુબજ સરળ પદ્ધતિ થી બનાવેલી છે... Nidhi Vyas -
-
ડ્રાય ફ્રુટ માવા મિલ્ક (Dryfruit Mava Milk recipe in Gujarati)
#GA4#Week9#Dryfruit#CookpadGujarati#CookpadIndia Payal Bhatt -
કોકોનટ ડ્રાય ફ્રુટ બિસ્કીટ (Coconut Dryfruit Biscuit Recipe In Gujarati)
#CR#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
-
ખજૂર ડ્રાયફ્રુટ મિલ્ક (Khajoor Dryfruit Milk Recipe In Gujarati)
#CookoadTurns6#MBR6 #Week6 hetal shah -
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15461866
ટિપ્પણીઓ (2)