ડ્રાયફ્રુટ સલાડ(Dryfruit salad Recipe in Gujarati)

Jyoti Shah
Jyoti Shah @cook_24416955
Bombay.

#GA4
#week9
#Dryfruit.
#post.3.

Recipe number 109.
ફ્રુટ સલાડ એવું મિષ્ટાન છે કે જે દરેક ને પસંદ છે આજે મેં ફ્રુટ સલાટ બનાવ્યું છે પણ ડ્રાય ફ્રુટ સલાડ બનાવીયુ છે. જે ટેસ્ટ માં લાજવાબ છે.

ડ્રાયફ્રુટ સલાડ(Dryfruit salad Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#week9
#Dryfruit.
#post.3.

Recipe number 109.
ફ્રુટ સલાડ એવું મિષ્ટાન છે કે જે દરેક ને પસંદ છે આજે મેં ફ્રુટ સલાટ બનાવ્યું છે પણ ડ્રાય ફ્રુટ સલાડ બનાવીયુ છે. જે ટેસ્ટ માં લાજવાબ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1કલાક ૩૦મિનિટ
ચાર લોકો માટે વ
  1. ૧ લિટરફુલ ક્રીમ દૂધ
  2. ચમચા milk પાઉડર
  3. ૧ચમચો કસ્ટર પાઉડર
  4. ૫-૬ચમચા સાકર જરૂર મુજબ
  5. 2બનાના
  6. 3એપલ
  7. 3ચીકુ
  8. 2ઓરેન્જ
  9. ૮થી ૧૦ કાજૂ
  10. ૮થી દસ બદામ
  11. 10-15દ્રાક્ષ
  12. 10-15પિસ્તા
  13. ત્રણ-ચાર અંજીર
  14. 1/4 ચમચી ઇલાયચી પાઉડર
  15. 10-15કેસરના તાતણા

રાંધવાની સૂચનાઓ

1કલાક ૩૦મિનિટ
  1. 1

    પહેલા એક મોટા પેન માં દૂધ ગેસ ઉપર બોઇલ કરવા માટે મૂકવું.

  2. 2

    ઉકળવા નું ચાલુ થાય એટલે તેમાં જરૂર મુજબ સાકર એડ કરવી. કેસર અને એલચીનો પાઉડર એડ કરવો.એક બાઉલમાં મિલ્ક પાઉડર અને કસ્ટર્ડ પાઉડર બંને ઠંડા દૂધમાં હલાવીને ગરમ દૂધમાં થોડું થોડું મિક્સ કરવું.અને સતત હલાવતા રહેવું. નીચે ચોંટે નહીં તેનું ધ્યાન રાખવું. અને દૂધ બરાબર ઉકળી જાય એટલે ગેસ પરથી ઉતારી,અને ઠંડુ થવા દેવું. અને પછી ફ્રિજમાં ચારથી પાંચ કલાક ચિલ્ડ થવા મૂકી દેવું.

  3. 3

    હવે બધા ફ્રુટ ને ધોઈ લેવા. અને છાલ કાઢીને બધું ફ્રુટ બારીક બારીક સમારી લેવું ફ્રુટમાં એક ચમચો સાકર એડ કરવી જેના કારણે ફ્રુટ કાળુ પડતું નથી.

  4. 4

    બધા ડ્રાયફ્રુટ બારીક બારીક પીસ કરી લેવા અને બધું ડ્રાયફ્રુટ મિક્સ કરી ને તૈયાર કરવું.

  5. 5

    હવે જયારે ફૂટ સલાડ સવૅ કરવાનું હોય.ત્યારે પહેલા ચિલ્ડ દૂધ લઈને, તેમાં ફ્રુટ તથા ડ્રાયફ્રુટ એડ કરવું.અને બરાબર હલાવવુ.

  6. 6

    તૈયાર કરેલું ફ્રૂટ સલાડ સર્વિંગ બાઉલમાં કાઢીને, ઉપર પાછું dry fruits થી ડેકોરેશન કરવું.અને ટેસ્ટીફ્રુટ સલાડ સર્વ કરવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyoti Shah
Jyoti Shah @cook_24416955
પર
Bombay.

Similar Recipes