કોકોનટ બરફી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લીલા નાળીયેરનું ખમણ તૈયાર કરો.
- 2
એક કડાઈમાં થોડું ઘી ઉમેરી એમા લીલા નાળીયેરનું ખમણ ઉમેરી થોડું શેકો અને પછી તેમાં દૂધ ઉમેરી ચડવા દો.
- 3
દૂધ બળી ગયા પછી તેમાં ખાંડ ઉમેરો અને દૂધનો પાઉડર ઉમેરી હલાવતા રહો અને બે ચમચા ઘી ઉમેરી હલાવી સુધારેલા ડ્રાયફ્રુટ્સ ઉમેરો, કેસર ઈલાયચી અને જાયફળ ઉમેરો છે અને સતત હલાવતા રહો અને લચકા પડતું મિશ્રણ તૈયાર થઇ જાય ત્યારે હલવો તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કેસર રબડી ખીર (Kesar Rabdi Kheer Recipe In Gujarati)
#mr કેસર રબડી ખીર -૨બડી એકલી ખાવી તેનાં કરતાં એમાં કેસર ને Coconut વારા ભાત સાથે વધુ ટેસ્ટી ખીર... ઢંડી કરી રાત્રે ટીવી જોતા ખાવાની મઝા આવી જાય.નિંદ્રા રાણી જલ્દી આવી જાય #mr Sushma vyas -
-
-
-
-
-
-
-
-
-
-
કોકોનટ બરફી
#મીઠાઈઆ મિઠાઈ દૂધ ચાસણી કે ગેસ વિના બનાવીશું જે ખૂબ જ સરસ અને ટેસ્ટી બને છે આ મિઠાઈ Harsha Solanki -
-
-
-
-
-
-
-
-
કોકોનટ વીથ સેવૈયા રોલ (coconut with sevaiya roll recipe in Gujarati)
#goldenapron3#week 19#coconut#Ghee Shah Prity Shah Prity -
કોકોનટ ખીર (Coconut Kheer Recipe In Gujarati)
આજે ગણેશજીને સફેદ વાનગીનો ભોગ ધરાવાનો. ચાલો ઝટપટ ખીર નોળિયેર વાળી દાદાને ધરાવીયે. Sushma vyas -
કોકોનટ બરફી
#crકોકોનટ ગમે તે સ્વરૂપ માં હોય સુકું કે પછી લીલું તેના અલગ અલગ સ્વરૂપના ઉપયોગ પણ અલગ જ હોય છે. કોકોનટમાં શરીર ને સ્વસ્થ રાખતા પોષ્ટિક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. આજે મેં હેલ્ધી કોકોનટની બરફી બનાવી. મસ્ત બની. જેની રેસીપી શેર કરું છું. Ranjan Kacha -
કોકોનટ ડ્રાયફ્રુટસ બરફી(Coconut dryfruits barfi Recipe in Gujarati)
#GA4#WEEK15#JAGGERY#COCONUT DRYFRUITS BARFI 🥥🥥😋😋 Vaishali Thaker -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11770564
ટિપ્પણીઓ