કોકોનટ ડ્રાય ફ્રુટ બિસ્કીટ (Coconut Dryfruit Biscuit Recipe In Gujarati)

Rashmi Adhvaryu
Rashmi Adhvaryu @Rashvi78
Rajkot

કોકોનટ ડ્રાય ફ્રુટ બિસ્કીટ (Coconut Dryfruit Biscuit Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 200 ગ્રામજુવાર,ઘઉં નો લોટ
  2. 100 ગ્રામઘી / બટર
  3. 50 ગ્રામકોપરાનું પાઉડર
  4. 25 ગ્રામખાંડ પાઉડર
  5. 1 ચમચીનાની બેકિંગ પાઉડર
  6. 1 ચમચીકોપરાનું દૂધ
  7. 8 નંગબદામ,પિસ્તા ની કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાસણમાં ઘી અથવા માખણ ને ખાંડ પાઉડર ઉમેરીને બરાબર હલાવો ફીણી લો. તેમાં બેકિંગ સોડા નાખી હલાવી લો.કોપરા નું પાઉડર ઉમેરીને બરાબર મિક્ષ કરો.

  2. 2

    એ ફિણેલા બેટર માં લોટ ઉમેરી ને હલાવતા રહો ધીમે ધીમે લોટ ઉમેરતા જાવ મીડીયમ થીક થાય એટલે તેના ગોળ ગોળા વાળી લો.તેની પર ડ્રાય ફ્રુટ કતરણ ભભરાવી દો.

  3. 3

    માઈક્રો વેવ માં 180* પર પ્રીહિટ કરી તેને 25 મીનીટ બેક થવા દો.કનવેકશન મોડ પર વધારે સરસ બન્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rashmi Adhvaryu
Rashmi Adhvaryu @Rashvi78
પર
Rajkot
cooking for my favourite subject.
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Similar Recipes