લીલાં મગના જીની ઢોસા (Green Moong Jini Dosa Recipe In Gujarati)

લીલાં મગ વડે સહેલાઈથી અને આથો લાવવા વિના બનતા આ જીની ઢોસા ફક્ત નાળિયેરની ચટણી સાથે સર્વ કરી શકાય છે અને સંભારની પણ જરૂર નથી.
લીલાં મગ 4 કલાક સુધી પાણીમાં પલાળી,વાટી ખીરું તૈયાર કરી આ ઢોસા બનાવી શકાય છે. જે એક હેલ્ધી અને ટેસ્ટી વાનગી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
🔶 સૌપ્રથમ મગ, દાળ અને ચોખાને ધોઈને દહીં ઉમેરીને મિક્સર જારમાં વાટી ખીરું તૈયાર કરો.
🔶 હવે એક બાઉલમાં સ્ટફિંગ માટે સામગ્રી ભેગી કરી બરાબર મિક્સ કરી લો. - 2
🔶હવે ઢોસા બનાવવા માટેની તવી ગરમ થાય એટલે તેલ લગાવી ખીરાને પાથરી દો.
🔶 હવે 2 ચમચી જેટલું સ્ટફિંગ ઉમેરો ત્યાર બાદ 1-1 ચમચી ચીઝ, કેચઅપ, મેયોનીઝ, બટર ઉમેરી 1/4 ચમચી પીરી પીરી મસાલો નાખી ચમચી વડે બરાબર મિક્સ કરી સ્પ્રેડ કરો. - 3
🔶 3 થી 4 મિનિટ સુધી ચીઝ ઓગળે ત્યાં સુધી થવા દો.
🔶 હવે ફોલ્ડ કરી લો. - 4
તૈયાર ઢોસા નાળિયેરની ચટણી સાથે સર્વ કરો.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes

લીલાં મગના ઢોસા (Green Moong Dosa Recipe In Gujarati)


જીની ઢોસા (Jini Dosa Recipe In Gujarati)


રવા જીની ઢોસા (Rava Jini Dosa Recipe In Gujarati)


મગ ની દાળ ના જીની ઢોસા(Jeeni Dosa Of Mug Dal Recipe In Gujarati)


મસાલા ઢોસા ((Masala Dosa Recipe in Gujarati)


સીઝવાન જીની ઢોસા (Schezwan Jini Dosa Recipe In Gujarati)


જીની ઢોસા (jini dosa recipe in Gujarati)


લીલાં મગ ના ઢોકળા (Green Moong Dhokla recipe in Gujarati)


જીની રોલ ઢોસા(Jini roll dosa recipe in Gujarati)


જીની ઢોસા (Jini Dhosa Recipe In Gujarati)


જીની ઢોસા (Jini Dosa Recipe In Gujarati)


ઢોસા (Dosa Recipe In Gujarati)


ઢોસા (dosa Recipe in Gujarati)


જૈન જીની રોલ ઢોસા (Jain Jini Roll Dosa Recipe In Gujarati)


મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)


,જીની ઢોસા સ્ટાઈલ પરાઠા (Jini Dosa Style Paratha Recipe In Gujarati)


જીની રોલ ઢોસા (Jini Roll Dosa Recipe In Gujarati)


જીની ઢોંસા(Jini Dosa Recipe In Gujarati)


જીની ઢોસા(Jini Dosa recipe in Gujarati)


જીની ઢોસા (Jini Dosa Recipe In Gujarati)


જીની ઢોસા(Jini Dosa Recipe in Gujarati)


જીની ઢોંસા (Jini Dosa Recipe In Gujarati)


છોલે પુલાવ (Chhole Pulao Recipe In Gujarati)


જીની ઢોસા(Jini dosa recipe in Gujarati)


ભગત મુઠીયા (Bhagat Muthiya Recipe In Gujarati)


જીની ઢોસા રોલ્સ (Gini Dosa Rolls Recipe In Gujarati)


જીની ઢોસા(Jini Dosa Recipe in Gujarati)


મટર-પનીર પુલાવ (Matar Paneer Pulav Recipe in Gujarati)


જીની ઢોસા(Jini Dosa Recipe in Gujarati)


કાજુ અંજીર શેક (Kaju Anjeer Shake Recipe In Gujarati)

ટિપ્પણીઓ (3)