બટાકા નું રસાવાળું શાક (Bataka Rasavalu Shak Recipe In Gujarati)

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
બે વ્યક્તિ
  1. 250 ગ્રામ બટાકા
  2. 2 ચમચા તેલ
  3. ૧ ચમચીલાલ મરચું
  4. 1/2 ચમચી હળદર
  5. 1 ચમચીધાણાજીરૂ
  6. 1/2 ચમચી ગરમ મસાલો
  7. જરૂર પ્રમાણે ગોળ અને મીઠું
  8. 1નાનું ટમેટું કાપેલું
  9. વધાર માટે
  10. 1 ચમચી રાઈ
  11. ૧ ચમચીજીરું
  12. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    બટાટાને ધોઈને ટુકડામાં કાપી લો

  2. 2

    કુકરમાં તેલ મૂકી તેમાં રાઈ અને જીરું નાખી રાઈ તતડે એટલે હિંગ નાંખી કાપેલા બટાકા નાખી મિક્સ કરી લો

  3. 3

    પછી તેમાં લાલ મરચું હળદર ધાણાજીરું મીઠું ગોળ ગરમ મસાલો અને ટામેટું નાખી બરાબર મિક્સ કરી તેમાં 1/2 ગ્લાસ પાણી નાખી કૂકરમાં બે સીટી વગાડી લેવી

  4. 4

    તૈયાર છે આપણુ બટાકાનું રસાવાળું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

Similar Recipes