લીટ્ટી ચોખા (Litti Chokha Recipe In Gujarati)

#TT2
સ્ટ્રીટફૂડ
Thursday Treat recipe
આ વાનગી બિહાર પ્રદેશની છે...ઘઉંનો લોટ અથવા મેંદા ના લોટ ને પૂરી જેવો આકાર આપી અંદર સત્તુ મસાલા નું સ્ટફિંગ ભરી તેને શેકવામાં આવે છે...અને ટામેટા, ડુંગળી, લસણ ,મરચા,બટાકા ને ભૂંજીને તેમાં મસાલા ...તેલ વિગેરે ઉમેરીને ચોખા બનાવવામાં આવે છે.
લીટ્ટી ચોખા (Litti Chokha Recipe In Gujarati)
#TT2
સ્ટ્રીટફૂડ
Thursday Treat recipe
આ વાનગી બિહાર પ્રદેશની છે...ઘઉંનો લોટ અથવા મેંદા ના લોટ ને પૂરી જેવો આકાર આપી અંદર સત્તુ મસાલા નું સ્ટફિંગ ભરી તેને શેકવામાં આવે છે...અને ટામેટા, ડુંગળી, લસણ ,મરચા,બટાકા ને ભૂંજીને તેમાં મસાલા ...તેલ વિગેરે ઉમેરીને ચોખા બનાવવામાં આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉંના લોટમાં મ્હોણ, મીઠું, અજમો અને ક્લોન્જી ઉમેરી ભાખરી જેવો લોટ બાંધી લો...ઢાંકીને સાઈડ પર રાખો.
- 2
ડુંગળી, ટામેટા, કેપ્સીકમ, લસણ ગેસની ફ્લેમ પર ડાયરેક્ટ શેકી લો...બે ત્રણ બટાકા બોઈલ કરી લો.....ઠંડુ થવા દો.
- 3
સત્તુ પાવડરમાં મસાલા....મોણઉમેરી સ્ટફિંગ નું મિશ્રણ તૈયાર કરી લો.
- 4
બાંધેલા લોટને ભાખરી સાઈઝના લુવા કરી હથેળી માં પૂરી કે વાટકી જેવો શેપ આપી એક થી બે ચમચી જેટલું સત્તુ નું મિશ્રણ ભરી કચોરીની જેમ કિનારી વાળીને ગોળ બાટી જેમ શેપ આપી દો...આ રીતે બધી લીટ્ટી વાળીને તૈયાર કરો...
- 5
હવે એક નોનસ્ટિક પેનમાં થોડું વધારે તેલ લઈ બધી જ લીટ્ટી ક્રમ સર તળી લો..તમે શેલો ફ્રાય પણ કરી શકો...
- 6
ચોખા બનાવવા માટે બોઈલ બટાકા છોલીને ઝીણા સમારી લો અથવા ગમે તો મેશ કરી લો...શેકેલા ટામેટા...ડુંગળી...લસણ બધાની છાલ કાઢીને બારીક ચોપ કરી લો...લસણ ને પણ છોલીને ચોપ કરો..મસાલા, મીઠું, લીંબુનો રસ તેમજ તેલ અને કોથમીર ઉમેરી દો.
- 7
હવે આપણા લીટ્ટી ચોખા તૈયાર છે...પ્લેટમાં સજાવી લીલી ચટણી સાથે સર્વ કરો....
Similar Recipes
-
લીટી ચોખા (Litti Chokha recipe in Gujarati)
લિટ્ટી, ચોખા સાથે, એક સંપૂર્ણ ભોજન છે જે ભારતીય બિહાર રાજ્યમાંથી ઉદ્ભવેલ ડીશ છે.લિટ્ટી અને ચોખા માત્ર રાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત નથી પણ તે મોરેશિયસ, ફિજી, સુરીનામ, યુકે વગેરે જેવા વિદેશી દેશોમાં પણ ખાવામાં આવે છે, જ્યાં બિહાર, ઝારખંડ અને પૂર્વી ઉત્તર પ્રદેશના લોકો સ્થળાંતર કરે છે. તેઓ તેમની ભોજન તેમની સાથે લઈ ગયા અને ત્યાં તે લોકપ્રિય બન્યું. આ કારણે, લિટ્ટી અને ચોખા માત્ર ભારતમાં જ નહીં પરંતુ અન્ય ઘણા દેશોમાં પણ પ્રખ્યાત છે.#TT2#cookpadindia#cookwithunnati Unnati Bhavsar -
લીટ્ટી ચોખા(Litti chokha recipe in gujarati)
#ઈસ્ટ_ઈન્ડિયા#week1બિહાર-ઝારખંડપોસ્ટ -1 આ વાનગી બિહાર રાજ્ય માં પ્રખ્યાત છે અને તેમાંથી જ છૂટુ પડેલ ઝારખંડ માં પણ લગભગ એક સરખી જ વાનગીઓ બને છે....થોડો મસાલામાં તફાવત હોય છે...ઘઉંના લોટ થી બનતી લીટ્ટી માં સતુ નું (ભૂંજેલા ચણા નો દળેલોપાવડર) મસાલેદાર સ્ટફિંગ ભરીને ચૂલામાં શેકીને બનાવાય છે અને પછી ધીમે ધીમે ગેસ પર અને ઓવન માં બનવા લાગી...તેની સાથે ચટણી કે સબ્જી જેવું બને છે તેને "ચોખા" કહેવામાં આવે છે જે ટામેટા રોસ્ટ કરીને બનાવાય છે સતુ ને લીધે કેલ્શિયમ અને પ્રોટીન રીચ બને છે..... Sudha Banjara Vasani -
લીટી ચોખા / Litti Chokha
#જોડીઆ વાનગી બિહાર ની પરંપરાગત છે. લીટી એક બાટી નો પ્રકાર છે. તેમાં સ્ટફિંગ સત્તુ/દાળિયા નું હોઇ છે. અને તેને ચોખા સાથે પીરસવા માં આવે છે. ચોખા એ ભડથા નો પ્રકાર છે. Kalpana Solanki -
લીટ્ટી ચોખા (litti chokha recipe in Gujarati)
#TT2#cookpad_guj#cookpadindiaલિટ્ટી ચોખા એ બિહાર નું ખાસ વ્યંજન છે જે ઝારખંડ અને પૂર્વીય ઉત્તર પ્રદેશ માં પણ પ્રચલિત છે. લિટ્ટી ચોખા ફક્ત ભારત માં જ નહીં પણ વિદેશ માં અમુક દેશ જેવા કે મોરેશિયસ, ફીજી, સુરીનામે, યુ.કે.,કે જ્યાં બિહાર, ઝારખંડ ના લોકો વસે છે તે લોકો દ્વારા ત્યાં પણ લિટ્ટી ચોખા ખવાય છે.લિટ્ટી ને લોટ માં સતુ નું પૂરણ ભરી, સેકી ને બનાવાય છે અને ચોખા સાથે ખવાય છે . ચોખા એટલે બાફેલા બટેટા અથવા રીંગણ નું બને છે સાથે શેકેલા ટમેટા ની ચટણી અને કોથમીર લસણ ની ચટણી ખવાય છે.બિહાર , ઝારખંડ અને ઉત્તર પૂર્વીય ઘણા રાજ્યો માં રસોઈ માં સરસો ના તેલ નો ઉપયોગ થાય છે. આપણે કોઈ પણ તેલ નો ઉપયોગ કરી શકીએ છીએ પરંતુ સ્વાદ સરસો તેલ માં સારો આવે છે. સરસો ના તેલ ને ગરમ કર્યા વિના જ નખાય છે પણ કાચો સ્વાદ ના ભાવે તો એકદમ ગરમ કરી, ઠંડુ કરી વાપરવું. Deepa Rupani -
લિટ્ટી ચોખા (Litti Chokha Recipe In Gujarati)
લિટ્ટી ચોખા બિહાર રાજ્યની ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત ડીશ છે. લિટ્ટી બનાવવા માટે કરકરા ઘઉંના લોટનો ઉપયોગ કરવામાં આવે છે અને એમાં સત્તુ અને મસાલા નું ફીલિંગ કરવામાં આવે છે.આ લિટ્ટી ને ગાયના છાણામાં પકાવવામાં આવે છે, પરંતુ ગેસ પર અથવા તો ઓવનમાં પણ બનાવી શકાય. ચોખા બનાવવા માટે શેકેલા રીંગણ, ટામેટા અને બટાકાનો ઉપયોગ કરવામાં આવે છે. સ્મોકી ફ્લેવર આ ડીશને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે. લિટ્ટી ચોખાને ચટણી અને કાંદા સાથે પીરસવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#SSR#cookpadindia#cookpad_gu spicequeen -
-
સત્તુ સ્ટફ્ડ કારેલા સબ્જી
#EBWeek11#RC4Green colourરેઇન્બો ચેલેન્જ સત્તુ એ બિહાર રાજ્યની ખાસ સામગ્રી છે જે ભૂંજેલા ચણા ને દળીને એનો લોટ (પાઉડર) બનાવવામાં આવે છે જે પ્રોટીન થી ભરપૂર હોય છે..સવારમાં એક ગ્લાસ સત્તુ નું શરબત પીવાથી આખો દિવસ એનર્જી રહે છે ત્યાંના શ્રમિકો નું નિયમિત પીણું છે ...આ સત્તુ માં થી વિવિધ વાનગીઓ બને છે. Sudha Banjara Vasani -
સત્તુ પરાઠા (Sattu paratha recipe in Gujarati)
#ઈસ્ટસત્તુ પરાઠા બિહાર ની ફેમસ ડીશ છે.સત્તુ એટલે શેકેલા ચણા નો લોટ.આ લોટ માંથી ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે.સતુ કચોરી, પરાઠા, સમોસા...આ લોટ માંથી સારા પ્રમાણમાં પ્રોટીન મળે છે. Bhumika Parmar -
-
લીટ્ટી ચોખા (Litti Chokha Recipe In Gujarati)
#ઈસ્ટ આજે હું લઇ ને આવી છું બિહાર ની ફેમસ ડીશ લીટ્ટી ચોખા.. જે ઝારખંડ મા પણ પ્રખ્યાત છે. મારી એક સહેલી જમશેદપુર થી છે જેની પાસે થી હું લીટ્ટી ચોખા બનાવતા શીખી છું. આ રેસીપી રીંગણા ના ઓળા સાથે મળતી આવે છે.. દેશી ઘી મા બનતી આ વાનગી ખાવામાં ખુબજ સરસ લાગે છે.. Megha Madhvani -
સ્ટફ્ડ લિટ્ટી ચોખા (Bihari style Stuffed litti chokha Recipe in gujarati)
#યીસ્ટ#સ્ટેટ૨આ લીટી ચોખા એ બિહાર નુ ફેમસ ફૂડ છે. ખાવા માં ટેસ્ટી લાગે છે.બનાવવા મા પણ સરળ છે..Komal Pandya
-
લીટી ચોખા (Liti Chokha Recipe In Gujarati)
#TT2 લીટી ચોખા : આ બિહાર (ઝારખંડ)ની ડીશ છે જે મેં આજે પહેલી વખત બનાવી છે તો મને આશા છે કે તમને મારી આ ડીશ પસંદ આવશે Sonal Modha -
-
લીટી ચોખા (Litti Chokha Recipe In Gujarati)
# ઈસ્ટ# લીટી ચોખા એ બિહારની પ્રખ્યાત અને ટ્રેડિશનલ વાનગી છે. જે હેલ્ધી અને ટેસ્ટી પણ છે. ઘઉં ના લોટ અને ટામેટાને કરી માંથી બને છે અને ઘી સાથે પીરસાય છે.જે રાજસ્થાની વાનગી દાલબાટી સાથે મળતી આવે છે. Zalak Desai -
ચોખા નાં લોટ નું ખીચું (Chokha Flour Khichu Recipe In Gujarati)
#Trend4 , #Week4 ,#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#ખીચું , #ચોખાનાંલોટનુંખીચુંચોખા નાં લોટ માંથી ફટાફટ બની જાય એવો સ્વાદિષ્ટ ખીચું , ગરમાગરમ ખાવાની મજા આવે છે. Manisha Sampat -
-
સત્તુ ની ભાખરી (Sattu Bhakhri Recipe In Gujarati)
#EB#week11 સત્તુ એ ચણા ને શેકી , દળી ને બનાવવા માં આવતો લોટ છે.તેમાં ભરપૂર પ્રોટીન રહેલું છે.સત્તુ ની વાનગી ઓ બિહાર માં વધારે ખવાય છે.સત્તુ નો લોટ તૈયાર પણ મળે છે. Varsha Dave -
-
ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
#TT2બરોડા ની પ્રખ્યાત ભાખરવડી ક્રિસ્પી સોફ્ટThursday Treat Challenge Ramaben Joshi -
-
-
સત્તુ નું સ્વીટ અને સેવરી શરબત (Sattu Sweet / Savoury Sharbat Recipe In Gujarati)
સત્તુ ની ગણતરી સુપરફુડ્સ માં થાય છે. સત્તુ નો લોટ, હેલ્થી અને પ્રોટીન થી ભરપુર છે.ઉનાળામાં આ શરબત ખાસ તાજગી આપે છે. સત્તુ ચણા,જવ અને ઘઉં માં થી બને છે. મેં અહિંયા ચણા ના સત્તુ માં થી 2 પીણાં બનાવ્યા છે.#EB#Week11 Bina Samir Telivala -
ચોળી નું ઢોકળી વાળુ શાક(Chauli subji with Dhokli recipe in Gujarati)
#TT1Thursday Treat - 1The Times Of Cookpad Sudha Banjara Vasani -
સૂરણ નું ફરાળી શાક (Suran Farali Shak Recipe In Gujarati)
#RC3Red colour recipesરેઇન્બો ચેલેન્જ સૂરણ એક કંદમૂળ પ્રકારનું વેજીટેબલ છે જે જમીનની અંદર ઉગે છે તેને Elephant Foot Yam પણ કહેવામાં આવે છે...તે ફાઈબર રીચ હોવાને લીધે આંતરડા ના રોગો ને cure કરે છે....અંદર થી તેનો કલર લાલ- ગુલાબી હોય છે. Sudha Banjara Vasani -
-
લિટ્ટી ચોખા (Litti Chokha Recipe In Gujarati)
#FFC1આ વાનગી ઉત્તર ભારત માં દરેક ઘર માં બનાવવા આવે છે. ઉત્તર ભારત ના બિહાર માં' હુનર હાટ' ખાદ્ય ખોરાક મેળા નું આયોજન થયું હતું તેમાં વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જી આ રેસિપી હોશ થી જ જમ્યા હતાં અને તેનાં ખુબ વખાણ કર્યા હતા ત્યાર થી યુવા વર્ગ માં 'લીટી ચોખા' ખુબ પ્રસિદ્ધિ પામી છે અને હોંશે હોંશે ખવાય છે Darshna Rajpara -
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#CWT#MBR1#Cookpadgujaratiમેં અહીં ઘઉંના લોટ માં સ્ટફિંગ ભરી આલુ પરોઠા બનાવ્યા છે. સ્ટફિંગ માટે બાફેલા બટેકા નિમેશ કરી તેમાં મનગમતા સુકા મસાલા તેમજ લીલા મસાલા કોથમીર ફુદીનો વગેરે ઉમેરી ટેસ્ટી આલુ પરોઠા બનાવી શકાય છે. આલુ પરોઠા ટમેટાની ચટણી, કોથમીર ફુદીનાની ચટણી, સોસ અથવા ચા સાથે સરસ લાગે છે. Ankita Tank Parmar -
લીટી - ચોખ્ખા 🥗(litti chokha recipe in gujarati)
#ઈસ્ટ#યીસ્ટ ઇન્ડિયા રેસીપી#માઇઇબુકઝારખંડ - બિહાર ની આ વાનગી ખૂબ ફેમસ છે..જે આપડા ગુજરાત ના રીંગણા ના ભરથા અને રાજસ્થાન ની દાલ બાટી નું એક કોમ્બિનેશન કહી શકાય. Hetal Chirag Buch -
પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
#EBWeek 7સમોસા નું નામ આવે એટેલ નાના મોટા બધાના ફેવરિટ. સમોસા ઘણી અલગ અલગ સ્ટફિંગ ના બનતા હોય છે. પણ તેનું બારનું પડ મેંદા ના લોટ માંથી બનાવા માં આવે છે. કોઈ રોટલી વણી તેને વચ્ચે થી કટ કરી સમોસા બનાવે છે. કોઈ લોટ માંથી રોટલી બનાવી તવી ઉપર કાચી સેકી તેમાંથી પટ્ટી ની જેન કટ કરી તેમાં સ્ટફિંગ ભરી પટ્ટી સમોસા બનાવા માં આવે છે. Archana Parmar -
સત્તુ પરાઠા (sattu paratha recipe in gujarati)
સત્તુ ના પરાઠા એ બિહારની વાનગી છે. સત્તુ નો લોટ એ પોષક તત્વો થી ભરપૂર છે. જેમાંથી સારી માત્રામાં fibre અને carbohydrates મળી રહે છે. સત્તુ ના લોટ ને પાણી માં મીક્સ કરી ખાલી પેટે લેવાથી appatite માં વધારો થાય છે.#સુપરશેફ૨ Dolly Porecha
More Recipes
ટિપ્પણીઓ (11)