કેસર દૂધપાક (Kesar Doodhpaak Recipe In Gujarati)

Jigisha Modi
Jigisha Modi @Jigisha_16

#PR
Post9

આજે મહાવીર જન્મવાંચન ના દિવસે આપ સૌનું મોઢું મીઠું કરાવા આ કેસર દૂધપાક ની રેસિપી શેર કરું છુ.

કેસર દૂધપાક (Kesar Doodhpaak Recipe In Gujarati)

#PR
Post9

આજે મહાવીર જન્મવાંચન ના દિવસે આપ સૌનું મોઢું મીઠું કરાવા આ કેસર દૂધપાક ની રેસિપી શેર કરું છુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
2 વ્યક્તિ માટે
  1. 500 મીલી - દૂધ
  2. 1 ટી સ્પૂન- કોરા બાસમતી ચોખા
  3. 6 ટી સ્પૂન- ખાંડ
  4. 1/4 ટી સ્પૂન- કેસર
  5. 1/2 ટી સ્પૂન- ઇલાયચી / જાયફળ નો પાઉડર
  6. 12-15 નંગ- બાફેલી બદામ

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કુકર ના તળિયા પર ઘી લગાવી દૂધ ઉમેરી ખાંડ નાખી પલાળેલા ચોખા પણ ઉમેરી દેવા. 5 whistle વગાડી લેવી.

  2. 2

    ત્યારબાદ કુકર ઠંડુ થાય એટલે જાડા તળિયાવાળા / નોન સ્ટીક વાસણ માં દૂધ કાઢી અને ગેસ પર ગરમ કરવા મૂકવું.

  3. 3

    તે દરમ્યાન જ કેસર,બાફેલી બદામ અને ઇલાયચી જાયફળ નો ભુક્કો ઉમેરી દેવો. તે વ્યવસ્થિત ઉકળી જાય એટલે ગરમ પૂરી સાથે સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigisha Modi
Jigisha Modi @Jigisha_16
પર

ટિપ્પણીઓ (3)

Similar Recipes