કેસર દુધપાક(kesar dudhpaak recipe in gujarati)

દુધ પાક એ તો ગુજરાતી ઓ ની પસંદ નુ સ્વીટ ગણવામાં આવે છે તો હુ કેસર દુધ પાક બનાવવાની રેસીપી સેર કરુ છુ
કેસર દુધપાક(kesar dudhpaak recipe in gujarati)
દુધ પાક એ તો ગુજરાતી ઓ ની પસંદ નુ સ્વીટ ગણવામાં આવે છે તો હુ કેસર દુધ પાક બનાવવાની રેસીપી સેર કરુ છુ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગેસ ચાલુ કરી તેના પર પેન મુકી તેમા દુધ ગરમ કરવા મુકો (મે અહી ગાય નુ દુધ લીધુ છેકોઈ પણ દુધ લઈ શકાય) ત્યાર બાદ ચોખા લઈ તેને અલગ બાફી લો દુધ ને થોડુ ધાટુ થવા દો તેમા ઉપર તર ના વળી જાય તેનુ ધ્યાન રાખો
- 2
દુધ મા સાકર અને બાફેલા ચોખા ઉમેરી દો તેને થોડીવાર હલાવવુ ત્યાર બાદ તેમા ડ્રાય ફ્રુટ ઇલાયચી પાઉડર, કેસર વાળુ દુધ નાખો(કેસર ને ૨ ચમચી ગરમ દુધ મા પલાડી દેવુ) બધુ મીક્સ કરો ત્યાર બાદ તેને ગેસ બંધ કરી નીચે ઉતારી લો
- 3
દુધ પાક ઠંડો થવા દો વધારે ઠંડો જોય તો ફ્રીજ મા રાખો પૂરી ને બટેટા ના શાકની સાથે દુધપાક ની મજા લો તો દુધ પાક તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મખાણા કેસર ખીર(Makhana Kesar Recipe in Gujarati)
#ઈસ્ટમખાણા હેલ્થ માટે ફાયદાકારક છે તે કેલ્શયમ થી ભરપુર હોય છે તેની તાસીર ઠંડી હોય છે તે હેલ્ધી ફુડ છેદેશ ની કુલ મખાણા ની ખેતી નો ૮૦% ભાગ બિહારમાં છે ત્યાં વધારે ખેતી મિથિલાચલ ના સહરસા ,સુપૌલ ,દરભંગા અનેમધુબની જિલ્લામાં થાય છે મખાણા એટલે કમળ ના બીજતેને કુરુપા અખરોટ પણ કહેવામાં આવે છે મખાણા વધારે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનાની વચ્ચે તેના બીજ ને તળાવ માં ઉગાડવામાં આવે છે એપ્રિલ મહિનામાં તેમા ફુલ બેસે છે તેના બીજ ને સુર્ય ના તડકા માં સુકવવા માં આવે છે તેપછી મખાણા બને છે તો હુ મખાણા કેસર ખીર ની રેસીપી સેર કરુ છું Rinku Bhut -
મિસ્ટી દોઈ (Mishti Doi Recipe in Gujarati)
# ઈસ્ટમિસ્ટી દોઈ એ બંગાળી સ્વીટ છેતેને ( Bhapa doi) પણ કહેવાય છેકે ખુબજ જાણીતી સ્વીટ છે મિસ્ટી દોઈ એટલે મીઠુ દહીં તોહુ તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
મખાણા લાડુ(Makhana ladoo recipe in Gujarati)
#GA4#week14#ladooમખાણા હેલ્થ માટે ફાયદાકારક છે મખાણા એટલે કમળ ના બી કેલ્શિયમ થી ભરપુર હોય છે કે હુ મખાણા લાડુ ની રેસીપી સેર કરુ છુ ખાવામાં ખુબજ ટેસ્ટી બને છે Rinku Bhut -
રજવાડી કેસર ખીર (Rajwadi Kesar Kheer Recipe In Gujarati)
રજવાડી કેસર દૂધપાક - ખીર#શ્રાધ્ધ_સ્પેશિયલ_દૂધપાક_ખીર#SSR #સપ્ટેમ્બરસુપર20#Cookpad #Cookpadindia#Cookpadgujrati #Cooksnapchallangeમારા વ્હાલા ઠાકોરજી ને પણ અતિ પ્રિય છે.શ્રાધ્ધ ના મહિનામાં પિતૃઓનાં તર્પણ અને શાંતિ માટે, તેમને યાદ કરી ને , તેમની પુણ્યતિથિ પ્રમાણે ભૂદેવ ને જમાડવાની ભારતીય હિન્દુ ધર્મ ની શાસ્ત્રીય પ્રણાલિકા છે. તેમાં ખાસ દૂધ અને ચોખા માંથી બનતો દૂધપાક - ખીર બનાવી ને ખવડાવાય છે. દૂધપાક ને પૂરી નું બ્રહ્મભોજન માં આગવું સ્થાન છે. Manisha Sampat -
રજવાડી કેસર ડ્રાયફ્રુટ શ્રીખંડ (Rajwadi Kesar Dryfruit Shrikhand Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : રજવાડી કેસર ડ્રાયફ્રુટ શ્રીખંડમને દૂધ માં થી બનતી બધી વાનગી બહું જ ભાવે 😋 તો મેં શ્રીખંડ બનાવ્યું. One of my favourite dish શ્રીખંડ જો કે બધા ને ભાવતું જ હોય છે. Sonal Modha -
કેસર ડ્રાયફ્રૂટ બરફી(kesar dryfruit barfi recipe in Gujarati)
#માઇઇબુકરક્ષાબંધન પર્વ નજીક આવી રહ્યો છે તો તે પર્વ માટે ની સ્વીટ ડિશ બનાવી છે . ટેસ્ટ માં ખુબજ સરસ લાગે છે. Vrutika Shah -
કેસર દૂધપાક (Kesar Dudh Paak Recipe in Gujarati)
#ટ્રેડિંગ#week1#કેસર_દૂધ_પાક ( Kesar Dudh Paak Recipe in Gujarati ) દૂધ પાક ગુજરાતી ટ્રેડિસનલ ડેઝર્ટ છે. આ એક પ્રવાહી મિષ્ટાન છે જે ગુજરાત માં ઘણું પ્રસિદ્ધ છે. આ વાનગી બનાવવામાં ઘણી સરળ છે.દૂધ પાક માં મુખ્યત્વે દૂધ ચોખા ખાંડ કેસર એન્ડ સૂકા મેવા જેવી સામગ્રી હોય છે. આ ઉપરાંત આમાં ચારોળી એન્ડ ઈલાયચી પાઉડર પણ ઉમેરવા માં આવે છે. આ કેસર દૂધ પાક ખાવા ની અસલી મજા પૂરી સાથે આવે છે. મહેમાન આવે ત્યારે મોટાભાગ ના લોકો ના ઘરે સ્વીટ માં કોઈ ડીશ બનતી હોય છે તો તે છે દૂધ પાક. Daxa Parmar -
કેસર દૂધપાક (Kesar Doodhpaak Recipe In Gujarati)
#PRPost9આજે મહાવીર જન્મવાંચન ના દિવસે આપ સૌનું મોઢું મીઠું કરાવા આ કેસર દૂધપાક ની રેસિપી શેર કરું છુ. Jigisha Modi -
મીક્સ ફ્રુટ સાલસા વીથ સાલસા સેન્ડવીચ (Mix fruit Salsa with salsa sandwich recipe in Gujarati)
#CookpadTurns4 ફ્રુટ એ શરીર માટે ખૂબ ફાયદાકારક છે ફ્રુટ માંથી જરુરી બધા વિટામિન હોય છે ફુટ માંથી ઘણી બધી વાનગીઓ બનાવવા માં આવે છે તો હુ મીક્સ ફ્રુટ સાલસા વીથ સાલસા સેન્ડવીચ બનાવવા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
ભાખરી નુ ચુરમુ(Bhakhri Churmu Recipe in Gujarati)
ચુરમુ આપણે ઘઊં ના જાડા લોટ માંથી બનાવીએ છીએ મે જાડા લોટ માં ઘી નુ મોણ નાખી તેની ભાખરી બનાવી તેનુ ચુરમુ બનાવ્યુ છે કે તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
કેસર પિસ્તા લસ્સી (Kesar Pista Lassi Recipe In Gujarati)
#ff1આજથી શરૂ થતા આ શ્રાવણ માસમાં ઉપવાસ દરમ્યાન ફરાળ તરીકે આ વાનગી બનાવી શકાય છે. જે દહીં, ડ્રાય ફ્રુટ, કેસર અને ખાંડ ઉમેરી બનાવી છે. Urmi Desai -
કેસર દૂધપાક (kesar doodhpak recipe in Gujarati)
હેલો કેમ છો ભાદરવા મહિનો છે અને પિતૃ શ્રાદ્ધ ચાલે છે તો ત્યારે દૂધપાક ઘરે બનાવવા નો હોય તો આજે મારા દાદાજી નું શ્રાદ્ધ છે તો મેં દૂધપાક બનાયો છે મેં મારી નાની પાસે થી શીખ્યો હતો Chaitali Vishal Jani -
શાહી ખીર (Shahi Kheer Recipe In Gujarati)
#MA#cookpadindia#cookpadgujratiમમ્મી ના હાથ ની રસોઇ ની તો એમનું બનાવેલું બધું જ ભાવે.હું મૂળ કાઠિયાવાડ માંથી .અમારે ત્યાં મમ્મી બપોરે lunch nu અઠવાડિયા નું મેનુ નક્કી જ કરેલું હોય.શુક્રવાર એટલે ડ્રાય ફ્રુટ,કેસર,ઈલાયચી થી ભરપુર ખીર અને ચણા નું શાક નક્કી જ હોય.સાથે પૂરી અથવા રોટલી એટલે જમવાની મઝા પડી જાય. અમે તો શુક્રવાર ની રાહ જ જોતા હોય એ અને ખીર પણ ગરમગરમ જ ખાવાની .કેસર ઈલાયચી નો ગરમ ગરમ ખીર નો ટેસ્ટ આજ સુધી નથી ભૂલાનો.એમાં પણ મમ્મી ચોખા બાસમતી નઈ પણ જીરા સર જ વાપરતી માટે ખીર એકદમ ઘાટી બનતી. મમ્મી કહેતા કે બાસમતી ચોખા નો તો દૂધપાક સારો લાગે ખીર નઈ. આજે મે અહી મારા મમ્મી એ જે ખીર બનાવે એ શાહી ખીર બનાવી છે. Bansi Chotaliya Chavda -
કેસર રાઇસ પુડીગ (Kesar Rice Pudding Recipe In Gujarati)
શુભ પ્રસંગે બનતી પરમ્પરાગ વાનગી છે..રસોડા મા થી મળી જાય એવી સામગ્રી થી બને છે ઘરે મેહમાન આવ્યા હોય તો પૂજા ના પ્રસાદ ભોગ માટે ની શ્રેષ્ઠ રેસીપી છે Saroj Shah -
કેસર બદામ શેક (Kesar Badam Shake Recipe In Gujarati)
બદામ અને કેસર બન્ને સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી માનવામાં આવે છે. જો આ બન્ને વસ્તુઓને દૂધ સાથે લેવામાં આવે તો ફાયદો બમણો થઈ જાય છે. તો પછી આ આસાર રેસિપીથી બનાવો કેસર બદામ શેક.#EB#cookwellchef Nidhi Jay Vinda -
ખીર (Kheer Recipe In Gujarati)
#mrશરદ ઋતુ માં પિત્ત નુ પ્રમાણ વધે છે ત્યારે ખીર, દુધ પાક, દુધ પૌંઆ ખાવાથી તેનું શમન થાય છે Pinal Patel -
કેસર જલેબી(kesar jalebi recipe in gujarati)
#વેસ્ટગુજરાત ના અમદાવાદ ની ફેમસ કેસર જલેબી જે જેઠાલાલ ની ફેવરીટ છે. બહુ જ સ્વાદીષ્ટ અને રસીલી કેસર જલેબી.... Avani Suba -
ઠંડાઈ (Thandai Recipe In Gujarati)
#FFC7#food fastivalHoli special Thandaiભારતીય પરમ્પરા મુજબ શિવરાત્રી ,હોળી પર બનાવા મા આવે છે. શરીર ને ઠંડક આપે છે અને ગર્મી મા રાહત આપે છે. વરિયાળી, મરી ડ્રાયફુટ,કેસર ,અને દુધ મા બને છે.ઉતરપ્રદેશ બિહાર ની મશહુર ઠંડાઈ છે. Saroj Shah -
રાજભોગ કેસર મઠો (Rajbhog Kesar Matho Recipe In Gujarati)
#KS6રાજભોગ કેસર મઠોમઠો આ બધાને ખૂબ ખુબ ગમવા વડી સ્વીટ ડીશ છે. દરેક ગુજરાતી ના ઘરે આ બનતી હોય છે.મારા ઘરે પણ બધાને ગમે છે.આજે મે રાજભોગ કેસર મઠો બનાવ્યો છેકહો કેવી છે. Deepa Patel -
સુખડી (Sukhdi Recipe in Gujarati)
સુખડી એ ગુજરાતી ની સ્વીટ માં ખુબજ જાણીતી સ્વીટ ગણાય છે તે ખાવા મા ખુબજ હેલ્ધી માનવામાં આવે છે કે ગોળ , ઘી અને ઘઊં ના લોટ માંથી બનાવવામાં આવે છે મારા ઘર માં તો બાળકો ની ને બધા ની ફેવરીટ છે. કે હુ તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
કેસર ડ્રાય ફ્રુટ શ્રીખંડ (Kesar Dry Fruit Shrikhand Recipe In Gujarati)
#trend2#WEEK2#POST1હું જયપુર રહું છું અને અહીંયા શ્રીખંડ નથી મળતો.. તો lockdown માં ઘરે બનાવ્યો અને સરસ બન્યો. મારી દિકરી ને બહુ ભાવે.. ઘરે બનાવીએ એ હેલ્થી અને હાયજેનીક પણ હોય છે. અને જે આપણે દહીં ને હંગ કડૅ બનાવીશું એ પાણી પણ ફેંકી નઈ દઈએ.. કેમ કે એ જે પાણી માં પ્રોટીન હોય છે.. એને આપણે લોટ બંધાવવા માં ઉપયોગ કરીશું Soni Jalz Utsav Bhatt -
મહારાષ્ટ્રીય મીસળ પાવ (Misal Pau Recipe in Gujarati)
#trend #મીસળ પાવમીસળ પાવ એ મહારાષ્ટ્ર ની ફેમશ વાનગી છે તે ટેસ્ટ માં ખુબજ સ્પાઈસી હોયછે મે થોડી ઓછી સ્પાઇસી બનાવી છે હુ તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
પાલક ફરસી પૂરી(Palak Farsi puri recipe in Gujarati)
#GA4#week9#Fried#Maida ફરસાણ માંફરસી પૂરી ખુબ પ્રખ્યાત છે તો હુ હુ પાલક વાળી ફરસી પૂરી ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
દૂધ પાક (Doodh Paak Recipe In Gujarati)
શીતળા સાતમે દુધ પાક બનાવવાનો રિવાજ છે.. મેં પણ બીજી મીઠાઈ ની સાથે ડ્રાય ફ્રુટ દુધ પાક બનાવ્યો Pinal Patel -
કેસર દૂધપાક (kesar Doodhpak Recipe In Gujarati)
#દૂધપાક#ટ્રેન્ડિંગવાનગી#ટ્રેન્ડિંગ#ટ્રેડિંગ#trending#સાઈડ ભાદરવા મહિના ના શ્રાદ્ધ ના દિવસો ચાલી રહ્યા છે। ગુજરાત માં ખાસ કરી ને આ મહિના માં પૂર્વજોને અર્પણ કરવા માટે દૂધપાક બનાવવા માં આવે છે। એટલા માટે આ સમયે દૂધપાક ની રેસીપી સૌથી ટ્રેડિંગ હોય છે। મારા મમ્મી ના હાથ નો દૂધપાક મને ખૂબ જ ભાવે છે। હું એમની પાસે થી જ આ રેસીપી શીખી છું.દૂધપાક એ ગુજરાતી અને પારસી વાનગીઓની વિશેષતા છે, જેમાં દૂધ, ચોખા અને ખાંડનો સમાવેશ થાય છે. તેમાં સામાન્ય રીતે ઇલાયચી, જાયફળ અથવા કેસર જેવા મસાલા અને વિવિધ પ્રકારના ડ્રાયફ્રૂટ અને બદામ, પિસ્તા, કાજુ અથવા ચારોલી (જેને ચિરોનજી પણ કહેવામાં આવે છે) જેવા સ્વાદ હોય છે.ભારતમાં, ખાસ કરી ને ગુજરાત માં આ પરંપરાગત ક્રીમી મીઠાઈ સામાન્ય રીતે ખાસ પ્રસંગો અને તહેવારો માટે તૈયાર કરવામાં આવે છે, અને તે ગરમ પૂરી અથવા પકોડા સાથે માણી શકાય છે.આરોગ્ય હેતુ પણ દૂધપાક ગુણકારી છે. ભાદરવા મહિના માં દિવસ ગરમ અને રાત ઠંડી હોવાથી શરદી ખાંસી ની શક્યતા વધુ હોય છે જેમાં ગરમ દૂધ અને ચોખા નું એટલે કે દૂધપાક નું સેવન કફનાશક બને છે. Vaibhavi Boghawala -
કેસર-પિસ્તા ખીર (Kesar pista kheer recipe in gujrati)
#ભાત#ચોખાભારતીય વ્યંજનો મા ખીર નુ સ્થાન પર્વોપરી છે. કેમ કે દરેક ભારતીયો ની પરમ્પરાગત વાનગી છે જે પૂજા અને શુભ પ્રસંગો મા બનાવાય છે. દુધ, ચોખા (ચાવલ,ભાત),મોરસ મા જુદી જીદી સામગ્રી નાખી ને ફલેવર અને સ્વાદ અપાય છે.. દુધ,ચોખા ,સુગર થી ખીર બનાવી ને કેસર પિસ્તા ના ફલેવર આપી ને સરસ સ્વાદિષ્ટ , ડીલિસીયસ ખીર બનાવી છે.. Saroj Shah -
મઠરી (Mathri recipe in Gujarati)
#કુકબુકPost-2દિવાળી માં બનાવામાં આવતા નાસ્તા માટે બેસ્ટ છે તો તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
સ્વીટ કોર્ન દૂધપાક (Sweet Corn Dudhpaak Recipe In Gujarati)
#GA4#Week8#SWEETCORN#MILK#COOKPADGUJ#COOKPADINDIA દૂધપાક એ દૂધ માં થી તૈયાર થતી એક પારંપરિક મિઠાઈ છે. સામાન્ય રીતે દૂધપાક તો બધા નાં ત્યાં બનતો જ હોય છે. મેં અહીં સ્વીટ કોર્ન નો ઉપયોગ કરી ને દૂધપાક બનાવ્યો છે. Shweta Shah -
સ્વીટ કોર્ન નુ શાક(Sweet Corn Sabji recipe in Gujarati)
સ્વીટ કોર્ન તો બધા ની ફેવરીટ હોયછે હેલ્થ માટે પણ ખુબ સારી હોય છે બાળકોને તો બહુજ ભાવે છે સ્વીટ કોર્ન ની ઘણી બધી વાનગીઓ બનાવવા માં આવે છે કે હુ સ્વીટ કોર્ન નુ શાક બનાવવાની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
વોટરમેલન હલવા
આપણે ગુજરાતી ઓ ને મીઠી વાનગીઓ વધુ ભાવતી હોઇ છે તો હુ આજે એવી જ એક ગુજરાતી રેસીપી લઈ ને આવી છુ.આપણે બધા એ મેંગો નો હલવો,પાઈનેપલ નો હલવો તો બનાવ્યો જ હસે પન આજે મે કઈક અલગ બનાવ્યુ છે વોટરમેલન હલવો.જે સ્વાદ મા ખુબજ સરસ લાગે છે.#પ્રેઝન્ટેશન#ગામઠીરેસિપી Voramayuri Rm
More Recipes
ટિપ્પણીઓ