પનીર મોદક (Paneer Modak Recipe In Gujarati)

Dipika Malani
Dipika Malani @cook_24975468
Ahmedabad

#GCR
પનીર મોદક હેલ્થ માટે અને ટેસ્ટ માં પણ સરસ છે
રાસમલાઈ મોદક/પનીર મોદક

પનીર મોદક (Paneer Modak Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#GCR
પનીર મોદક હેલ્થ માટે અને ટેસ્ટ માં પણ સરસ છે
રાસમલાઈ મોદક/પનીર મોદક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. 200 ગ્રામપનીર
  2. ૧/૨ કપમિલ્ક પાઉડર
  3. 2 ચમચીકોપરા નું ખમણ
  4. 3 ચમચીદળેલી ખાંડ
  5. 1 ચમચીઘી
  6. થોડી પિસ્તા ની કતરણ
  7. થોડી ગુલાબ ની સુકાયેલી પાંદડી
  8. થોડી કેસર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પેલા પનીર ને મિક્સર માં પીસી લેવાનું પછી તેમાં મિલ્ક પાઉડર,ખાંડ અને કોપરાનું ખમણ નાખી ને મિક્સ કરવું

  2. 2

    પછી પેન ને ગેસ પર મૂકી ઘી ગરમ કરવા મૂકવું ઘી ગરમ થાય એટલે તેમાં પનીર નું મિશ્રણ નાખવી પછી ધીમા ગેસ પર 4થી5 મિનિટ હલાવું

  3. 3

    પછી તેને ગેસ પર થી નીચે ઉતારી ને પિસ્તા,કેસર,ગુલાબ ની પાંદડી નાખી ને મિક્સ કરી ને ઠંડુ થવા દેવું

  4. 4

    ઠંડુ થાય પછી તમારી પસંદ નો આકાર આપી મોદક બનાવી શકો છો તો ગણપતિ બાપા માટે હેલ્થી અને ટેસ્ટી મોદક તૈયાર છે

  5. 5

    નોટ:- જો ઉતાવળ હોય તો મિશ્રણ ને ઠંડુ થવા ફ્રીઝ માં મૂકી શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipika Malani
Dipika Malani @cook_24975468
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes