ચોકો મોદક (Choco Modak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બિસ્કિટનો ભૂકો કરી તેને મિક્સરમાં ક્રશ કરી લો ચારણીથી ચાળી લો હવે તેમાં કોકો પાઉડર મિક્સ કરો પછી તેમાં થોડી થોડી કરી મલાઈ ઉમેરો અને સોફ્ટ કણક બાંધો
- 2
પુરણ માટે એક કડાઈમાં કોપરાનું છીણ શેકીને કાઢી લો હવે તેમાં ઘી ઉમેરો ગરમ થાય એટલે તેમાં ગોળ ઉમેરી દો ગોળ ઓગળે ત્યાં સુધી થવા દો હવે તેમાં કોપરાનું છીણ તથા ડ્રાયફ્રુટ પાઉડર ઉમેરી મિક્સ કરી લો
- 3
હવે મોદક ના મોલ્ડ ને ગ્રીસ કરી લો બાંધેલા બિસ્કીટના કણકમાંથી થોડાક લોટ લઇ ગોલ્ડમાં ભરીલો વચ્ચે સ્ટફિંગ ભરી બરાબર બંધ કરી લો આ રીતે બધા મોદક બનાવી લો ઝટપટ બનતા મોદક ગણપતિ બાપા ને તથા બાળકોને ખૂબ ભાવશે મોદક ને સર્વિંગ પ્લેટ મા લઈ મોદક ઉપર જેમ્સ ની ગોળી લગાવી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચોકો લાવા કપ કેક (Choco lava Cup Cake Recipe in Gujarati)
#GA4#Week 22#puzzle answer- eggless cake Upasna Prajapati -
-
અંજીર મોદક (Anjeer Modak Recipe In Gujarati)
#GCRગણેશ ચતુર્થી રેસીપી ચેલેન્જગણપતિ બાપા મોરિયા 🙏🏻🌻🌻🙏🏻 Falguni Shah -
-
ચોકો ફ્લાવર કપકેક(Choco Flower cupcake Recipe In Gujarati)
#ફટાફટગેસ ઉપર ગરમ કર્યા વગર ત્રણ વસ્તુ માજ આ ચોકો ફ્લાવર કપ કેક તૈયાર થઈ જાય છે જે મારા બાળકોને ખુબ જ પસંદ છે. Komal Batavia -
-
-
-
-
-
-
મખાના ડ્રાયફ્રુટ મોદક (Makhana Dryfruit Modak Recipe In Gujarati)
#ગણેશ ચતુર્થી સ્પેશિયલ Shilpa Kikani 1 -
મોદક લાડુ (Modak Ladoo Recipe In Gujarati)
આજે ગણેશ ચતુર્થી પર મોદક લાડુ બનાવ્યા છે #GCR Kapila Prajapati -
-
-
-
-
-
-
-
વેનીલા & ચોકલેટ બિસ્કીટ મોદક(Venilla Chocolate Biscuit Modak Recipe In Gujarati)
#GC Binita Prashant Ahya -
-
-
ચોકો બોલ્સ(Choco Balls Recipe in Gujarati)
#cccબાળકો માટે ઘર ના બનાવેલ ચોકો બોલ્સ...ક્રિસમસ પાર્ટી માટે યમ્મી બોલ્સ.... rachna -
-
ડ્રાયફ્રુટ ચોકલેટ બોલ (Dry fruit Chocolate Balls Recipe In Gujarati)
#goldenapron3 week 20 Karuna harsora -
-
ચોકલેટ મોદક (Chocolate Modak Recipe In Gujarati)
#gc (આ ખૂબ જ સરળતાથી બનતા મોદક છે. આમ તો મોદક ચોખાના લોટ અને કોપરું ના બનાવવામાં આવે છે. અથવા માવા ના બને છે. પણ આજે મે એને ખુબજ સરળ રીતે બનાવ્યા છે જે નાના બાળકો પણ બનાવી શકે છે અને તેમાં પણ ચોકલેટ મોદક હોય તો બાળકોને પસંદ આવે જ છે .આ નોન કુક મોદક છે. આ મોદક બનાવવા મા સરળ અને ખાવામાં સરસ એવા મોદક છે. સમયનો અભાવ હોય તો માત્ર પાંચ જ મિનિટમાં બની જતા આ મોદક ફટાફટ બનાવી શ્રીજી ને ભોગ ધરો.) Vaidarbhi Umesh Parekh
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15488125
ટિપ્પણીઓ (2)