પિસ્તાં પનીર રોલ ઈન સૈફ્રન મિલ્ક

Rani Soni
Rani Soni @cook_10055978
Godhra

#દૂધ પનીર ના રોલ બનાઈ સૈફ્રન મિલ્ક માં મૂકિ આ રેસિપી તૈયાર કરી છે.આ રેસિપી બંગાળી છે.મિલ્ક ને અલગ ફલેવર માં પણ બનાઈ શકાય છે.

પિસ્તાં પનીર રોલ ઈન સૈફ્રન મિલ્ક

#દૂધ પનીર ના રોલ બનાઈ સૈફ્રન મિલ્ક માં મૂકિ આ રેસિપી તૈયાર કરી છે.આ રેસિપી બંગાળી છે.મિલ્ક ને અલગ ફલેવર માં પણ બનાઈ શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
2 સર્વિંગ્સ
  1. રોલ બનાવવા: 2 કપ પનીર (ઘર નું બનાવેલ)
  2. 2 ચમચીદળેલી ખાંડ
  3. 1 ચમચીદૂધ
  4. 1/2 ચમચીએલચી પાવડર
  5. 2 ચમચીપિસ્તા સમારેલા
  6. મિલ્ક બનાવવા:
  7. 2 ચમચીખાંડ
  8. 2-3બદામ સમારેલ
  9. 2 કપદૂધ
  10. 1 ચપટીકેસર
  11. 2ગુલાબ ની પાંદડી

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    પ્લેટમાં પનીર,2 ચમચી ખાંડ, દૂધ, એલચી પાવડર ઉમેરો.
    સારી રીતે મિક્ષ કરો.
    મિશ્રણને સમાન ભાગોમાં વિભાજીત કરો અને દરેક ભાગને લાંબા રોલ માં આકાર આપો.

  2. 2

    રોલ ને સમારેલા પિસ્તા થી સજાવો.
    રોલ તૈયાર છે.

  3. 3

    હવે દૂધ ને ગરમ કરવા મૂકો અને તેમાં કેસર નાખો.
    થોડું ગાઢું બને એટલે તેમાં ખાંડ અને એલચી પાવડર ઉમેરો.

  4. 4

    ગેસ બંધ કરો અને દૂધ ને ઠંડુ કરો.
    પિરસવા માટે બાઉલ માં કેસર વાળુ દૂધ લઈ તેમા પિસ્તાં પનીર રોલ મૂકી બદામ,ગુલાબ ની પાંદડી થી સજાવો

  5. 5

    તૈયાર છે પિસ્તાં પનીર રોલ ઈન સૈફ્રન મિલ્ક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rani Soni
Rani Soni @cook_10055978
પર
Godhra
Homechef..Love 2 cook
વધુ વાંચો

Similar Recipes