મગસ

# GCR
#cookpadindia
#cookpafgujarti
#besan
#PR
ગણેશ ચતુર્થી ચાલી રહી છે તો આજે ગણપતિ દાદા ને ભાવે એવો મગસ બનાવ્યો.
મગસ
# GCR
#cookpadindia
#cookpafgujarti
#besan
#PR
ગણેશ ચતુર્થી ચાલી રહી છે તો આજે ગણપતિ દાદા ને ભાવે એવો મગસ બનાવ્યો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કથરોટમાં ચણા નો લોટ લઈ તેમાં ઘી અને દૂધ ઉમેરી હલાવી બરાબર મીક્સ કરી ધાબો દેવો અને ઢાંકીને થોડીવાર રહેવા દેવું પછી હાથ થી મસળી ને ઘઉં ચાળવા ની ચારણી થઈ ચાળી લેવો.
- 2
એક કડાઈમાં ઘી ગરમ કરવા મુકો પછી તેમાં ધાબો દઈ ને ચાળેલો ચણાનો લોટ ઉમેરી હલાવતા રહેવું અને શેકવું કલર ડાર્ક થાય ત્યાં સુધી શેકવો પછી ગેસ બંધ ક્રિવતેને નીચે ઉતારી લેવો અને ઠંડો પડવા દેવો.
- 3
રૂમ ટેમ્પરેચર પર આવે એટલે તેમાં દળેલી ખાંડ અને ઈલાયચી પાવડર ઉમેરી બધું બરાબર મીક્સ કરી લેવું અને થાળી માં લગાવી ગ્રીસ કરી તેમાં મિશ્રણ ને પાથરી થપાવી ઉપર બદામ,કાજુ,પીસ્તા ની કતરણ અને ચારોળી થઈ ગાર્નિશ કરી લો.
- 4
તબેથા કે ચપ્પુ થઈ કાપા પાડી ઠરી જાય એટલે તેના કટકા કરી કાઢી લો.
- 5
તો તૈયાર છે ગણપતિ દાદા ને ભાવતો મગસ.
Similar Recipes
-
મગસ
#CB4#Week4#Diwali#cookpadindia#cookpadgujarati છપ્પન ભોગ રેસિપી ચેલેન્જદિવાળી માં ઘરે ઘરે બનતી અને બધા ને ભાવતી મીઠાઈ છે.તે ઝડપથી બની જાય અને શિયાળામાં સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારી વાનગી છે. Alpa Pandya -
મગસ
આજે cookpad પર મારી 200 રેસીપી પૂરી થઈ છે.તો એ નિમિત્તે મે બધા માટે મગસ બનાવ્યો છે.#RB16#cookpadindia#cokpadgujarati Unnati Desai -
-
મગસ (Magas Recipe In Gujarati)
#કૂકબુક#દિવાળીસ્પેશયલ#મગસદીવાળી એટલે સૌથી મોટા મા મોટો તહેવાર મારા cookpad friends ને દીવાળી ની શુભેચ્છા અત્યારે બધા ના ઘેર અવનવી મીઠાઈ અને ફરસાણ બનાવતા હોય છે મે પણ ચણા ના લોટ નો મગસ બનાવ્યો છે મારા ઘરે દર વખતે હુ બનાવુ છુ મગસ ડાકોર ના રણછોડ રાઈ નો પ્રસાદ તરીકે પણ ઓળખાય છે ત્યાં મગસ ની લાડુડી તરીકે મળે છે Dipti Patel -
ઘઉં ના લોટ ના મોદક
#GCRબધા જાણે છે કે ગણપતિ દાદા ને મોદક બહુ જ પ્રિય છે તો આજે ગણેશ ચતુર્થી એ મેં મોદક બનાવ્યા છે અને તે પણ ઘઉં ના લોટ માંથી બનાવ્યા છે અને સાથે ગોળ નો ઉપયોગ કર્યો છે તો ચાલો... Arpita Shah -
મગસ (Magas Recipe in Gujarati)
#કૂકબુકમગસ એ ગુજરાતી સ્ટાઈલ ની બેસન ની બરફી છે. મગસ બધાં ગુજરાતી ઘરોમાં મોટા ભાગે અવાર નવાર વાર-તહેવારે બનતી ખુબ જ પ્રખ્યાત અને ખુબજ સરળ તાથી ઘરમાં જ અવેલેબલ હોય તેવાં સામાન માંથી ઝડપથી બની જતી બનતી મીઠાઈ છે.મગસ ચણાનો લોટ, ઘી અને દળેલી ખાંડ આ ત્રણ મેઈનવસ્તુઓ માં થી બને છે. મગસ બનાવવાની બધાની રીત અલગ હોય છે, એનાં થી ટેસ્ટ માં પણ ખુબ જ ફેર પડી જતો હોય છે. મોટા ભાગે બધાં સાદા ચણાનાં લોટ માં થી બનાવતાં હોય છે; એમાં થી એકદમ સ્મુધ અને લીસો મગસ બને છે. ઘણાં લોકો એકલાં કકરાં ચણાં ના લોટ માંથી બનાવે છે. એનું ટેક્ષચર પણ ખુબ અલગ હોય છે. ઘણાં લોકો ચણાં ના લોટ માં ધાબો દહીં ને પણ મગસ બનાવે છે.પણ, હું હંમેશા મારી મોમ ની રીત થી સાદા ચણાં નાં લોટ માં થોડો કકરો ચણાનો લોટ ઉમેરી ને બનાવું છું. એનાં થી ખુબ જ ઝડપથી વધારાની તૈયારી કર્યા વગર એકદમ ટેસ્ટી મગસ બની જાય છે.તમે મગસ ને બરફી સ્વરૂપે સેટ કરવાને બદલે, તમે તેમાં લાડુ પણ બનાવી શકો છો. ફક્ત એનો સેપ ચેન્જ થાય છે. ઘણાં લોકો તેનાં ચકતાં કરી ને બનાવે છે, અને ઘણાં બધાં એનાં લાડુ વાળે છે. તે ફક્ત આકારની બાબત છે. સ્વાદ બંને માં સરખો જ રહે છે. અમારી ઘરે બધાને મગસ ચકતાં કરેલો ભાવે છે, એટલે હું એવો બનાવું છું.મારી Daughter ને મગસ ખુબ જ ભાવે છે. એટલે અવાર નવાર અમારી ઘરે એ બનતો હોય છે. મગસમાં ચારોળી અને ઇલાયચી પાઉડર નો ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે. તમને એનો ટેસ્ટ ગમતાં હોચ તો જરુર થી નાંખી જોજો. બદામ- પીસ્તાં ઓપ્સન્લ છે. તમને ગમે તો ઉપર ઉમેરો. એનાં થી એનો દેખાવ એકદમ સરસ થઈ જાય છે, અને ટેસ્ટ માં પણ વધારે સરસ લાગે છે. તમે પણ મારી આ રેસિપી થી મગસ બનાવી જોજો. અને જરુર થી જણાવજો કે તમને કેવો લાગ્યો!!!#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
કેસર પનીર મલાઈ પેંડા (Saffron Paneer Creamy Penda recipe in Gujarati)
#GCRગણેશ ચતુર્થી રેસીપી ચેલેન્જપ્રસાદ#PRપર્યુષણ સ્પેશિયલ રેસીપીPost-7 Sudha Banjara Vasani -
-
-
-
-
મગસ(magas recipe in gujarati)
મગસ. ગુજરાતી ફેમસ મીઠાઈ. દરેક સારા પ્રસંગે તેમાં પણ દક્ષિણ ગુજરાતમા તો ખુબ જ ફેમસ છે. Moxida Birju Desai -
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCRગણેશ ચતુર્થી માં અલગ અલગ મીઠાઈ બનાવવામાં આવે છે. Richa Shahpatel -
ડ્રાયફ્રુટ સાબુદાણા ખીર (Dryfruit Sabudana Kheer Recipe In Gujarati)
#SGCગણેશ ચતુર્થી રેસીપીગણપતિ દાદા ને ભોગ માં આ ખીર ધરાવી શકાય છે. Arpita Shah -
મગસ નાં લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#GCR આ મગસ નાં લાડુ ગણેશજી નાં તથા સ્વામી નારાયણ નાં પ્રસાદ તરીકે વધારે બનાવાય છે.અને સ્વાદ માં ખૂબ સરસ લાગે છે.સાથે એટલાજ પોષ્ટિક પણ છે. Varsha Dave -
ચાર ફ્લેવરનાં મોદક (Four Flavoured Modak Recipe In Gujarati)
#GCR#PR#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
મગસ (Magas Recipe In Gujarati)
#DFT સામાન્ય રીતે દીવાળી માં બધા ની ત્યા મગસ બનતો હોય છે.મગસ ચણા ના કરો લોટ,ઘી,દળેલી ખાંડ નો ઉપયોગ કરી ને બનાવાય છે. Tejal Hitesh Gandhi -
ખાંડ ફ્રી મોદક (Sugar Free Modak Recipe In Gujarati)
#GCRગણેશ ચતુર્થી નીમીતે પ્રથમ દિવસે મોદક નો ભોગ ધરાવ્યો. જેમા બધા જ ડ્રાયફ્રૂટ નો ઉપયોગ કરી બનાવ્યો છે. Avani Suba -
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR ગણેશ ચતુર્થી રેશીપી ચેલેન્જ.અત્યારે ગણેશ ફેસ્ટીવલ ચાલી રહયો છે.તો મે માટીના ગણપતિ દાદા બનાવ્યા છે.અલગ અલગ પ્રસાદી ધરી એ છીએ.મે ચુરમા ના લાડુ બનાવયા છે. RITA -
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCRગણપતિ બાપ્પા ને ચુરમાના લાડૂ ખુબજ પ્રીય છે તો આજે ગણેશ ચતુર્થી ના દિવસે મેં પ્રસાદ માં બનાવીયા છે Jigna Patel -
મગસ (Magas Recipe In Gujarati)
#CB4#DFTવર્ષોથી અમારા ઘરે દિવાળીમાં ગળ્યામાં મગસ જ બને છે. Iime Amit Trivedi -
-
દૂધપાક(dudhpak recipe in Gujarati)
આજે ગણેશચતુર્થી અને અમારે જનોઈ પન બદલે એ નિમિત્તે મે આજે બનાવયોછે .#ગણપતિ#પોસ્ટ૧ Manisha Hathi -
-
પૌઆ અને સીંગદાણાના લાડુ (Poha Shingdana Ladoo Recipe In Gujarati)
#GCRન્યુનત્તમ રેસીપી પૌઆ અને સીંગદાણાના લાડુગણપતિ દાદાનો ન્યુનત્તમ પ્રસાદ ગણેશ ચતુર્થી નિમિત્તે બનાવેલા પૌઆ અને સીંગદાણાના લાડુ Ramaben Joshi -
સોજીનો હલવો (Semolina Halva recipe in Gujarati)
#GCRગણેશ ચતુર્થી રેસીપી ચેલેન્જ Sudha Banjara Vasani -
મગસ (Magas Recipe In Gujarati)
બેસનમાંથી બનતો મગસ સૌને ભાવતો હોય છે. ઘણાં મંદિરમાં પ્રસાદમાં પણ મગસ આપવામાં આવે છે.મગસનું નામ પડતા જ મોંમાં પાણી આવી જાય. ચણાના લોટમાંથી બનતી આ મિઠાઈ આસાનીથી ઘરે પણ બનાવી શકો છો.આજે અહીં મેં મગસને બરફી ના સ્વરુપમાં બનાવવા નો પ્રયત્ન કર્યો છે. Chhatbarshweta -
કેસર સોજી નો શીરો મહાપ્રસાદ (Saffron Sooji Halwa Mahaprasad Recipe In Gujarati)
આજે પૂનમ..... સત્યનારાયણ કથા નો દિવસ.... આજે કેસર સોજી નો શીરો - મહાપ્રસાદ બનાવ્યો છે Ketki Dave -
ચુરમા લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR#CookpadIndia#Cookpadgujarati#cookpad_gu Vandana Darji -
More Recipes
ટિપ્પણીઓ (7)