દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)

દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા નો મસાલો બનાવવા માટે બટાકા ને એકદમ બારીક કટ કરી લો તેમાં ચણા, મગ, લસણની ચટણી, લાલ મરચું, ચાટ મસાલો તથા મીઠું ઉમેરી મીકક્ષ કરી લો.
- 2
હવે એક બાઉલમાં દહીં લો અને તેને બરાબર ફેટી લો જો દહીં થોડુ થીક હોય તો 2 - 3 ટેબલ સ્પૂન પાણી ઉમેરી તેમાં મીઠું, સંચર અને દળેલી ખાંડ ઉમેરી ફરી ફેટી લો. આપણું મીઠું દહીં તૈયાર છે.
- 3
હવે એક પ્લેટમાં પૂરી માં કાણા પાડીને ગોઠવી લો. હવે તેમાં બટાકા નો મસાલો ભરો. હવે થોડા મમરા, તીખી બુંદી, સેવ ભરો હવે તેમાં દરેક ચટણી ઉમેરો, લસણ ની ચટણી તમે જે પ્રમાણે તીખું ખાતા હોવ એટલી ઉમેરવી. લીલી ચટણી અને મીઠી ચટણી.
- 4
- 5
બધી પુરીઓ ફૂલ ભરાઈ જાય એટલે પ્લેટ ઉપર મમરા અને સેવ નું લેયર કરી દો. હવે તે દરેક પૂરી પર મીઠું દહીં ઉમેરો હવે તેના પર ડુંગળી, ટામેટાં, કેરી લીલા ધાણા તથા દાડમના દાણા થી પ્લેટને સર્વ કરો.
- 6
તો તૈયાર છે આપણી દહીં પૂરી ચાટ તમે તેને ગમે એવી રીતે સર્વ કરીને ખાઈ શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#Week3#Cookpadindia#Cookpadgujarati#Steetfood Neelam Patel -
-
-
-
-
-
-
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#week3 પાણી પૂરી , દહીં પૂરી , ભેળ પૂરી નામ લેતા જ દરેક ના મોમાં પાણી આવી જાય ....આપના દરેક ની આ ચાટ ખુબ જ ફેવરીટ હોય છે....ચટપટી ચટણી , તીખી ચટણી , મીઠું દહીં .અને બટાકા ના મિશ્રણ ને ભરીને સ્વાદિષ્ટ દહીં પૂરી બનાવતા વાર નથી લાગતી ...તો જોયે દહીં પૂરી ની રેસિપી Twinkal Kalpesh Kabrawala -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#week3#dahipuri#cookpad#cookpadgujarati#cookpadindiaએકદમ ચટાકેદાર mouth watering 😋 Priyanka Chirayu Oza -
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#WEEK3પાણી પૂરી , દહીં પૂરી, રગડાપુરી આ બધાં નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય કેમકે તેનો મીઠો, તીખો અને ચટપટો સ્વાદ બધાને ખૂબ જ પ્રિય છે. Ankita Tank Parmar -
-
-
-
બાસ્કેટ પૂરી ચાટ (Basket Poori Chaat Recipe In Gujarati)
#RC4#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#week3#cookpad#cookpadindia#cookpadgujrati Payal Bhaliya -
More Recipes
ટિપ્પણીઓ (5)