ઓરિયો મોદક (Oreo Modak Recipe In Gujarati)

Sheetu Khandwala
Sheetu Khandwala @sheetu_13

#GCR
ગણેશ ચતુર્થી રેસીપી

ઓરિયો મોદક (Oreo Modak Recipe In Gujarati)

#GCR
ગણેશ ચતુર્થી રેસીપી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩ પેકેટ ઓરીયો બિસ્કિટ
  2. નાની વાટકીદૂધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઑરિયો બિસ્કિટ ને ક્રીમ થી અલગ કરી લેવા

  2. 2

    પછી એક મિક્સર જારમાં ઓરીઓ બિસ્કિટ ને ક્રશ કરી લો પછી જેમ લોટ બાંધિયે તેમ તેમાં દૂધ નાખી મિક્સ કરી લો બહુ ઢીલું નહિ કરવાનું મેખાલી એટલા ઑરીયો મિક્સર માં ૩ કે ૪ ચમચી દૂધ નાખ્યું આવી રીતે લોટ ની જેમ કણક બાંધી લેવી

  3. 3

    પછી તેને મોદક ના બીબા માં ભરી મોદક તૈયાર કરવા તેમાં મોદક માં વચ્ચે આપડે જે ક્રીમ અલગ કર્યું હતું તે ફીલ કરવું નોંધ : મોદક માટે બીબુ ના હોય તો હાથ થી પણ બનાવી શકાય તેમાં ટૂથ પિક ની મદદ થી મોદક પર શેપ કરી લેવો તૈયાર છે ઓરિઓ મોદક ક
    જય ગણપતિ બાપ્પા મોરિયા 🙏

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sheetu Khandwala
Sheetu Khandwala @sheetu_13
પર

ટિપ્પણીઓ

Similar Recipes