ઓરીયો બિસ્કીટ મોદક (Oreo Biscuit Modak Recipe In Gujarati)

Vaishakhiskitchen2
Vaishakhiskitchen2 @Vaishakhiskitchen2
શેર કરો

ઘટકો

  1. ૨ પેકેટઓરીયો બિસ્કીટ
  2. ૩ ચમચીદૂધ
  3. ૨ ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેહલા બિસ્કીટ માંથી ક્રીમ અલગ કરે લો. પછી બિસ્કીટ ને ક્રશ કરી લો અને ક્રીમ ને મિક્સ કરી લો.

  2. 2

    પછી ક્રશ કરેલા બિસ્કીટ માં દૂધ અને ઘી ઉમેરી મિક્સ કરે લોટ જેવું બાંધી લો.

  3. 3

    પછી મોદક મોલ્ડ ને ઘી થી ગ્રીસ કરી તેમાં લોટ નું સ્ટફિંગ ભરી મોદક વાડી લો. તો તૈયાર છે ટેસ્ટી ઓરીયો મોદક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishakhiskitchen2
Vaishakhiskitchen2 @Vaishakhiskitchen2
પર

ટિપ્પણીઓ

Similar Recipes