ઓરીયો મોદક (Oreo Modak Recipe in Gujarati)

Avani Suba
Avani Suba @avani_suba
Junagadh
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૩ નંગ
  1. ઓરીયો બિસ્કીટ
  2. ૨ ટે સ્પૂનડ્રાય કોકોનટ છીણ
  3. ૨ ટે સ્પૂનમિલ્ક મેઈડ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    બિસ્કીટ માથી ક્રીમ કાઢી બધા બિસ્કીટ ને મિકસરના જાર મા ક્રશ કરી દો.

  2. 2

    હવે તેને એક બાઉલમાં કાઢી તેમા મિલ્ક મેઈડ મિક્સ કરી દો. પછી ક્રીમ મા કોકોનટ છીણ નાખી મિક્સ કરી દો.

  3. 3

    હવે મોદક મોલ્ડ મા પહેલા બિસ્કીટ નુ લેયર લગાવી બંધ કરી દો.

  4. 4

    પછી ક્રીમ નુ લેયર દબાવી દો. પછી ખોલો, રેડી છે મોદક,

  5. 5

    ઈન્સ્ટન્ટ અને સ્વાદીષ્ટ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Suba
Avani Suba @avani_suba
પર
Junagadh
one of my favorite hobby. I love cooking👨‍🍳🍲
વધુ વાંચો

Similar Recipes